JEE Mains · Chemistry · STD 12 - 2. Electrochemistry
લેડ એસિડ બેટરીના એનોડિક અર્ધકોષ ને \(0.05\) ફેરાડે વિજપ્રવાહનું ઉપયોગ કરી રિચાર્જ કરવામાં આવે છે. તો આ પ્રક્રિયામાં દરમ્યાન \(PbSO_4\) ના કેટલા ગ્રામ વિદ્યુત વિભાજીત થશે? \((PbSO_4\) નું મોલર દળ \(= 303\, g \,mol^{-1})\)
- A \(22.8\)
- B \(15.2\)
- C \(7.6\)
- D \(11.4\)
Answer & Solution
Correct Answer
(C) \(7.6\)
Step-by-step Solution
Detailed explanation
\(Pb\,(s)\, + \,SO_4^{2 - }\, \to \,PbS{O_4}\, + \,2{e^ - }\) For \(2\,F\) current passed, \(PdSO_4\) deposited \(=\,303\,g/mol\) For \(0.05\,F\) \(:\,PdSO_4\) deposited \( = \,\frac{{0.05\, \times \,303}}{2}\, = \,7.6\,g\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(0.10\, m\) જલીય \(CrCl _{3}, xNH _{3}\)નું ઉન્નયન ઉત્કલન બિંદુ એ \(0.05\, m\) જલીય \(CaCl _{2}\) દ્રાવણ કરતાં બે ગણું છે. \(x\)નું મૂલ્ય ......... છે. \([\)ધારો કે સંકીર્ણનું \(100 \%\) આયાનીકરણ થાય છે અને \(CaCl _{2}\)માં \(Cr\)નો સવાર્ગંક \(6\) છે અને બધા \(NH _{3}\) પરમાણુ સવર્ગ ક્ષેત્રમાં અંદર હાજર છે. \(]\)JEE Mains 2020 Medium
- નીચેનામાંથી, આવશ્યક એમિનો એસિડ કયું છે ?JEE Mains 2017 Easy
- પ્રક્રિયા \(2N_2O_5\,(g) \to 4NO_2\,(g) + O_2\,(g)\) એ પ્રથમ ક્રમની ગતિકીને અનુસરે છે. ફ્ક્ત \(N_2O_5\) ધરાવતા પાત્રના દબાણમાં \(30\) \(min\) એ \(50\) \(mm\) \(Hg\) થી વધીને \(87.5\) \(mm\) \(Hg\) થાય છે. તો \(60\) \(min\) બાદ વાયુઓ દ્વારા દર્શાવાતુ દબાણ કેટલુ થશે ? (તાપમાન અચળ રહે છે તેમ ધારો)JEE Mains 2015 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. એક ને કથન \(A\) વડે લેબલ કરેલ છે. અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A :\) અનુમાનિત (સંભાવ્ય) સાયક્લોહેકઝાટ્રાઇન કરતાં બેન્ઝિન વધારે સ્થિર છે. કારણ \(R :\) કાર્બન પરમાણુઓના કેન્દ્ર (નાભિ) વડે બિનસ્થાનિકૃત \(\pi\) ઈલેક્ટોનોન વાદળ વધારે પ્રબળતાથી આકર્ષિત હોય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- નીચે બે વિધાનો આપેલા છે
વિધાન I : જ્યારે તાપમાન અચળ રહે છે, ત્યારે ઉદ્દીપક પ્રક્રિયાના સંતુલન અચળાંક \(\left(\mathrm{K}_{\mathrm{c}}\right)\) ને બદલી શકતો નથી.
વિધાન II : જ્યારે તાપમાન અચળ રહે છે, ત્યારે સમાંગ ઉદ્દીપક પ્રણાલીના સંતુલન સંગઠનને બદલી શકે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2025 Medium - નીચે આપેલ પ્રક્રિયામાં મુખ્ય નીપજ શોધો. \(CH _{3} CH _{2} CH = CH _{2}\) \(\xrightarrow[{Rh\,\,catalyst}]{{{H_2}/CO}}\)JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- સમઇલેક્ટ્રોનિક સ્પીસીઝના કિસ્સામાં \(\mathrm{F}^{-}, \mathrm{Ne}\) અને \(\mathrm{Na}^{+}\)નું કદ _______ દ્વારા અસરગ્રસ્ત થાય છે.JEE Mains 2024 Hard
- જ્યારે ધાતુ સપાટી પર ઉચ્ય ઊર્જા ધરાવતા ઇલેકટ્રોનનો મારો ચલાવવામાં આવે, ત્યારે તેમાંથી .......... ઉત્સર્જિત થાય છે.JEE Mains 2023 Easy
- તત્વોની દરેક જોડીની અંદર અનુક્રમે \(F\;\)અને \(\;Cl\) , \(S\;\)અને \( \;Se\),અને \(Li\;\)અને \(\;Na\) છે,જ્યારે ઇલેક્ટ્રોન મેળવે ત્યારે વધુ ઊર્જા મુક્ત કરનારા તત્વો ........JEE Mains 2020 Hard
- ગ્લુકોઝની રેખીય અને ચક્રીય રચનાઓમાં હાજર અવકાશ કેન્દ્રોની સંખ્યા અનુક્રમે કેટલી છે ?JEE Mains 2019 Medium
- ધારો કે \(A =\left[ a _{i j}\right], a _{i j} \in Z \cap[0,4], 1 \leq i, j \leq 2\) છે.તેના તમામ ઘટકોનો સરવાળો એક અવિભાજ્ય સંંખ્યા \(p \in(2,13)\) થાય તેવા શ્રેણિકો \(A\) ની સંખ્યા \(........\) છે.JEE Mains 2023 Hard
- નીચેનામાંથી સાચાં વિધાનો પસંદ કરો. \(A\). બધા જ સમૂહ \(16\) ના તત્વો સામાન્ય સૂત્ર \(\mathrm{EO}_2\) અને \(\mathrm{EO}_3\) ના ઑક્સાઇડ બનાવે છે જ્યાં \(\mathrm{E}=\mathrm{S}, \mathrm{Se}, \mathrm{Te}\) અને Po છે. બંને પ્રકારના ઑક્સાઇડ એસિડિક પ્રકૃતિના હોય છે. \(B\). \(\mathrm{TeO}_2\) એ ઑક્સિડેશનકર્તા પદાર્થ છે જ્યારે \(\mathrm{SO}_2\) રિડક્શનકર્તા સ્વભાવનો છે. \(C\). સમૂહમાં \(\mathrm{H}_2 \mathrm{S}\) થી \(\mathrm{H}_2 \mathrm{Te}\) તરફ જતાં રિડક્શનકર્તા ગુણધર્મ ઘટે છે. \(D\). ઓઝોન અણુમાં પાંચ ઇલેક્ટ્રોનનાં અબંધકારક યુગ્મ હોય છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2024 Hard