JEE Mains · Chemistry · STD 11 - 8.3. Organic chemistry purification and characterization
એક કાર્બનિક સંયોજનમાં નાઈટ્રોજનના પરિમાપન માટે જેલ્ડાહલ પદ્ધતિનો ઉપયોગ થાય છે. \(0.55\,g\) સંયોજનમાંથી ઉત્પન્ન થતો એમોનિયા એ \(1\,M H _{2} SO _{4}\) ના \(12.5\,mL\) દ્રાવણ નું તટસ્થીકરણ કરે છે. સંયોજન માં નાઈટ્રોજનની ટકાવારી \(\dots\dots\) છે. (નજીકનો પૂર્ણાંક)
- A \(1\)
- B \(84\)
- C \(32\)
- D \(64\)
Answer & Solution
Correct Answer
(D) \(64\)
Step-by-step Solution
Detailed explanation
Meq of \(H _{2} SO _{4}\) used by \(NH _{3}=12.5 \times 1 \times 2=25\) \(\%\) of \(N\) in the compound \(=\frac{25 \times 10^{-3} \times 14 \times 100}{0.55}=63.6\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(T(K)\) તાપમાને, \(A_2(g) + B_2(g) \rightleftharpoons C(g)\) નો સંતુલન અચળાંક \(2.7 \times 10^{-5}\) છે. આ જ તાપમાને \(\dfrac{1}{3}A_2(g) + \dfrac{1}{3}B_2(g) \rightleftharpoons \dfrac{1}{3}C(g)\) માટે સંતુલન અચળાંક કેટલો હશે?JEE Mains 2026 Easy
- નીચેની પ્રક્રિયા માટે આપેલ માહિતી નીચે મુજબ છે: \({FeO}_{(0)}+{C}_{\text {(gaplike) }} \longrightarrow {Fe}_{(0)}+{CO}_{({g})}\)
\({K}\)માં લઘુત્તમ તાપમાન કે જેના પર પ્રક્રિયા સ્વયંભૂ બને છે તે \(.......\) છે.(પૂર્ણાંકમાં જવાબ)પદાર્થ \(\Delta {H}^{\circ}\) \(\left({kJ} {mol}^{-1}\right)\) \(\Delta {S}^{\circ}\) \(\left({J} {mol}^{-1} {~K}^{-1}\right)\) \({FeO}_{(s)}\) \(-266.3\) \(57.49\) \({C}_{\text {(graphite) }}\) \(0\) \(5.74\) \({Fe}_{(s)}\) \(0\) \(27.28\) \({CO}_{({g})}\) \(-110.5\) \(197.6\) JEE Mains 2021 Easy - \(A\) અને \(B\) પ્રથમ ક્રમ ગતિકી વડે વિઘટન પામે છે જેનો અર્ધ-આયુષ્ય અનુક્રમે \(54.0\, min\) અને \(18.0\, min\) છે. \(A\) અને \(B\) નાં અ-સક્રિય મિશ્રણમાં (જે માં પ્રક્રિયા ના થતી હોય તેવું મિશ્રણ) સમ મોલર થી શરૂઆત કરીએ તો, \(A\) ની સાંદ્રતાં \(B\) નાં કરતાં \(16\) ગણી વધારે રહે તે માટેનો લાગતો સમય \(..... \, min.\) છે. (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો)JEE Mains 2021 Medium
- \(27^{\circ}C\) પર બોમ્બ કેલોરીમીટરમાં \(0.3\,g\) ઈથેનનું દહન થાય છે. કેલોરીમીટર પ્રણાલીનું તાપમાન (પાણીને ગણીને) \(0.5^{\circ}C\) વધેલ મળી આવેલ છે. તો અચળ દબાણ પર ઈથેનના દહન દરમિયાન નિકળતી ઉષ્મા \(......\,kJ\,mol^{-1}\).(નજીકનાં પૂર્ણાંકમાં) [આપેલ : કેલોરીમીટર પ્રણાલીની ઉષ્માક્ષમતા \(20\,kJ\,K^{-1}\) છે \(R = 8.3\,JK^{-1}mol^{-1}\). આદર્શ વાયુ વર્તણૂંક ધારી લો.\(C\) અને \(H\) ના પરમાણ્વિય દળ અનુક્રમે \(12\) અને \(1\,g\,mol^{-1}\) છે.]JEE Mains 2023 Hard
- નીચે આપેલા નાઈટ્રોજન ધરાવતા સંયોજનો માંથી કયો લેસાઈન કસોટી આપતો નથી?JEE Mains 2024 Medium
- નીચે આપેલી રાસાયણિક પ્રક્રિયા મુખ્ય નીપજ શોધો \({image}\)
JEE Mains 2021 Easy
More PYQs from JEE Mains
- જો \({\left( {1 + {x^{{{\log }_2}\,x}}} \right)^5}\) ના વિસ્તરણમાં ત્રીજું પદ \(2560\) હોય તો \(x\) શક્ય કિમત મેળવો.JEE Mains 2019 Hard
- ધારોકે \(S=\left\{E_{1}, E_{2}, \ldots \ldots ., E_{8}\right\}\) એ એક યાદૃચ્છિક પ્રયોગનો એવો નિદર્શાવકાશ છે કે જેથી \(\forall n =1,2, \ldots \ldots, 8\) માટે \(P\left(E_{n}\right)=\frac{n}{36}\) થાય. તો ગણ \(\left\{A \subseteq S: P(A) \geq \frac{4}{5}\right\}\) માં સભ્યો સંખ્યા \(\dots\dots\)છે.JEE Mains 2022 Hard
- \(\lim _{n \rightarrow \infty} \tan \left\{\sum_{r=1}^{n} \tan ^{-1}\left(\frac{1}{1+r+r^{2}}\right)\right\}\) \(=..........\)JEE Mains 2021 Medium
- અહી \(\mathrm{f}(\mathrm{x})=\cos \left(2 \tan ^{-1} \sin \left(\cot ^{-1} \sqrt{\frac{1-\mathrm{x}}{\mathrm{x}}}\right)\right)\) \(0<\mathrm{x}<1\) તો . . . .JEE Mains 2021 Hard
- \(4.5 \,g\) સંયોજન \(A (MW = 90)\) નો ઉપયોગ કરીને તેનું \(250\, mL\) જલીય દ્રાવણ બનાવવામાં આવ્યું. દ્રાવણની મોલારિટી \(M\) એ \(x \times 10^{-1}\) છે. તો \(x\) નું મૂલ્ય ........... છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ)JEE Mains 2021 Medium
- આપેલ પ્રક્રિયામાં \(\mathrm{A}\) અને \(\mathrm{B}\) ઓળખો.
JEE Mains 2024 Hard