JEE Mains · Chemistry · STD 12 - 2. Electrochemistry
\(NaCl,\,HCl\) અને \(NaA\) ના માટે \( \wedge _m^o\) અનુક્રમે \(126.4, 425.9\) અને \(100.5\,\,S\,cm^2\,mol^{-1},\) છે. જો \(0.001\,M\,HA\) ની વાહકતા \(5\times 10^{-5}\,S\,cm^{-1},\) હોય તો \(HA\) નો વિયોજન અંશ કેટલો થાય?
- A \(0.50\)
- B \(0.25\)
- C \(0.125\)
- D \(0.75\)
Answer & Solution
Correct Answer
(C) \(0.125\)
Step-by-step Solution
Detailed explanation
\(\lambda _{m}^{o}(HA)\,=\,100.5\,+\,425.9\,-\,126.4\,=400\) \(\lambda _{m}^{o}=\,\frac{K\,\times \,1000}{M}\,=\,\frac{5\,\times \,{{10}^{-5}}\,\times \,{{10}^{3}}}{{{10}^{-3}}}\,=50\) \(\alpha \,=\,\frac{50}{400}\,=\,0.125\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીયેનામાંથી કયો જળવિભાજન દ્વારા કાર્બોલીક એસિડ આપશે ?JEE Mains 2022 Medium
- સંકુલ આયન \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}\) અને \(\left[\mathrm{NiCl}_4\right]^{2-}\) માં અયુગ્મિત ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા _______ છે.JEE Mains 2024 Medium
- પરમાણ્વીય કક્ષકોના અર્થઘટનના સંદર્ભમાં નીચેના પૈકી ક્યાં વિધાનોનું સંયુગ્મન સાચું છે. \((1)\) નીચું કોણીય વેગમાન ધરાવતી કક્ષકમાના ઇલેક્ટ્રોન કરતાં ઊંચું કોણીય વેગમાન ધરાવતી કક્ષકોમાનો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર રહે છે . \((2)\) મુખ્ય ક્વોન્ટમ આંકના આપેલા મૂલ્ય માટે, કક્ષકનું કદ ગૌણ ક્વોન્ટમ આંકના વ્યસ્ત પ્રમાણમાં હોય છે . \((3)\) તરંગ યંત્રશાસ્ત્ર અનુસાર , ધરા અવસ્થાનું કોણીય વેગમાન \(\frac {h}{2\pi }\) બરાબર હોય છે . \((4)\) વિવિધ ગૌણ ક્વોન્ટમ આંક માટે \(\Psi \,\,Vs\,\,r\) નો આલેખ, ઊંચા \(r\) મૂલ્ય તરફ શિખરનું સ્થાનાંતર દર્શાવે છે .JEE Mains 2019 Hard
- ' 2 s ' અને ' 2 p ' કક્ષકોમાં ઇલેક્ટ્રોન માટે કક્ષીય કોણીય વેગમાનના મૂલ્યો અનુક્રમે છે :JEE Mains 2025 Easy
- વાયુરૂપ પ્રક્રિયા \(2NO_2(g) \rightleftharpoons N_2O_4 (g)\) ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. \(NO_2(g)\) અને \(N_2O_4(g)\) ની સંતુલન મિશ્રણમાં \(N_2O_4,\) નું વિધટન ........ દ્વારા વધારી શકાય છે.JEE Mains 2018 Medium
- \(Li ^{2+}\) ની \(2^{\text {nd }}\) કક્ષાની ત્રિજ્યા \(x\) છે. \(Be ^{3+}\) ની \(3^{\text {rd }}\) કક્ષાની એપેક્ષિત ત્રિજ્યા શોધો.JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- ધારોકે શ્રેણી \(5+8+14+23+35+50+\ldots\)નું \(n\) મું પદ \(a _{ n }\) છે,અને \(s _{ n }=\sum \limits_{k=1}^n a_{k}\) તો \(S _{30}-a_{40}=.......\)JEE Mains 2023 Hard
- સમાન પ્રારંભિક સ્થિતિઓમાંથી એક આદર્શવાયુ \(V_{1}\) થી \(V_{2}\) કદમાં ત્રણ જુદી જુદી રીતે વિસ્તરણ પામે છે. જો પ્રક્રિયા સંપૂર્ણ રીતે સમતાપીય હોય તો વાયુ દ્વારા થતું કાર્ય \(W_{1}\) સંપૂર્ણ રીતે સમોષ્મી હોય તો \(W_{2}\) અને પૂર્ણ રીતે સમદાબીય હોય તો \(W_{3}\) છે. તો સાચો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 Medium
- ધારોકે વક્ર \(9 x^2+16 y^2=144\) નો સ્પર્શક યામાક્ષો ને બિંદુ ઓ \(A\) અને \(B\) માં છેદે છે. તો, રેખાખંડ \(AB\)ની ન્યૂનતમ લંબાઈ \(.............\) છે.JEE Mains 2023 Hard
- જો \(0 < x_1 < x_2 < x_3 < x_4 < x_5 < x_6\) હોય તેવી તમામ છ અંક વાળી સંખ્યાઆ \(x_1 x_2 x_3 x_4 x_5 x_6\) ને વધતા ક્રમમાં ગોઠવવામાં આવે, તો \(72\) મી સંખ્યાનાં અંકોનો સરવાળો \(=........\) છે.JEE Mains 2023 Hard
- ધારો કે \(f(x)=\int x^3 \sqrt{3-x^2} d x\). જો \(5 f(\sqrt{2})=-4\), તો \(f(1)\) = ___JEE Mains 2025 Medium
- હાઈડ્રોજન પરમાણુને ધરા અવસ્થામાં બામર શ્રેણીનું વિકિરણ ઉત્સર્જીત કરવા માટે જરૂરી લધુત્તમ ઊર્જા આશરે _______ છે.JEE Mains 2024 Hard