JEE Mains · Chemistry · STD 11 - 8.2 Organic chemistry isomerism
યાદી-I ને યાદી-II સાથે જોડો
| યાદી-I સંયોજનોની જોડ | યાદી-II સમઘટકોના પ્રકાર |
| A. 2-Methylpropene and but-1-ene | I. ત્રિમપરિમાણીય સમઘટકો |
| B. Cis-but-2-ene and trans-but-2-ene | II. સ્થાન સમઘટકો |
| C. 2-Butanol and diethyl ether | III. શૃંખલા સમઘટકો |
| D. But-1-ene and but-2-ene | IV. ક્રિયાશીલ સમૂહ સમઘટકો |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
- A A-III, B-I, C-IV, D-II
- B A-III, B-I, C-II, D-IV
- C A-I, B-IV, C-III, D-II
- D A-II, B-I, C-IV, D-III
Answer & Solution
Correct Answer
(A) A-III, B-I, C-IV, D-II
Step-by-step Solution
Detailed explanation
(III) શૃંખલા સમઘટક (I) ત્રિમપરિમાણીય સમઘટકો (IV) ક્રિયાશીલ સમૂહ સમઘટકો (II) સ્થાન સમઘટકો
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(\mathrm{K}_3\left[\mathrm{Fe}(\mathrm{OH})_6\right]\) અને \(\mathrm{K}_4\left[\mathrm{Fe}(\mathrm{OH})_6\right]\) ની ગણતરી કરેલ સ્પિન-માત્ર ચુંબકીય ચાકમાત્રા અનુક્રમે _______ છે.JEE Mains 2025 Medium
- નીચેનામાંથી કયું સૌથી ઓછું આયનીય છે?JEE Mains 2024 Hard
- પાણીનું ઠારબિંદુ ઘટાડીને \(-0.2^{\circ} \mathrm{C} \) કરવા \(600\; \mathrm{g}\) પાણી \((\rho=1.00\; \mathrm{g} / \mathrm{mL})\) માં \(\mathrm{NaCl}\) નો કેટલો જથ્થો ઉમેરવો જોઇએ ? (પાણી માટે ઠારબિંદુ અવનયન અચળાંક \(=2\; \mathrm{K}\; \mathrm{kg} \;\mathrm{mol}^{-1}\))JEE Mains 2020 Medium
- \(( -)-1 -\) ક્લોરો \({-1}-\) ફિનાઇલ ઇથેનનું ટોલ્યુઇનમાં બનાવેલા દ્રાવણમાં થોડા પ્રમાણમાં ઉમેરેલા \(SbCl_5\) ના કારણે ધીમું રિસેમિકરણ થાય છે, જે ....... ના સર્જનને લીધે થાય છે.JEE Mains 2013 Hard
- સમચતુષ્ફલક સ્ફૂટિક ક્ષેત્ર માં \(\left[ CoCl _4\right]^{2-}\) નું \(d-\)ઈલેકટ્રોનિક સંરચના \(e ^{ m } t _2{ }^{ n }\). છે.'\(m\)' અને "અયુગ્મિત ઈલેક્ટ્રોનોની સંખ્યાનો સરવાળો \(...........\) છે.JEE Mains 2023 Medium
- \(0.1\; \mathrm{M} \mathrm{HCl}\) ના \(250\; \mathrm{mL}\) દ્રાવણમાં \(3 \;g\) એસિટિક એસિડ ઉમેરી દ્રાવણનું કદ \(500\; \mathrm{mL}\) કરવામાં આવે છે. આ દ્રાવણના \(20 \;\mathrm{mL}\) માં \(5\; \mathrm{M\;NaOH}\) નું \(\frac{1}{2}\; \mathrm{mL}\) દ્રાવણ ઉમેરતા દ્રાવણની \(pH\) જણાવો. [એસિટિક એસિડનો \(\mathrm{pK}_{\mathrm{a}}\) \(=4.75,\), એસિટિક એસિડનું આણ્વિય દળ\(=60 \mathrm{g} / \mathrm{mol}, \log 3=0.4771]\) કદમાં થતો ફેરફાર અવગણોJEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- હોસ્પિટલમાં \(89\, \%\) દર્દીને હદયની બીમારી છે અને \(98\, \%\) એ ફેફસાની બીમારી છે. જો \(\mathrm{K}\, \%\) દર્દીને જો બંને પ્રકારની બીમારી હોય તો \(\mathrm{K}\) ની કિમંત આપલે પૈકી ક્યાં ગણમાં શક્ય નથી.JEE Mains 2021 Medium
- એક ધાત્વીય તારની લંબાઈ \(20\%\) જેટલી વધારવામાં આવે છે અને તેનું આંતર છેદીય ક્ષેત્રફળ \(4\%\) જેટલું ધટે છે. ધાત્વીય તારના આવરોધમાં થતો પ્રતિશત ફેરફાર .......... છે.JEE Mains 2023 Medium
- નીચેના પૈકી ક્યુ સંયોજન મહતમ દ્વિધુવ ચાકમાત્રા દર્શાવશે ?
JEE Mains 2017 Hard - \(u \hat i\) જેટલા શરૂઆતના વેગથી \(m\) દળનો કણ \(x\) દિશામાં ગતિ કરે છે. તે એક સ્થિર પડેલા \(10m\) દળના પદાર્થ સાથે સ્થિતિસ્થાપક સંઘાત કરીને પછી તેની શરૂઆતની ગતિઉર્જાથી અડધી ગતિ ઉર્જા સાથે ગતિ કરે છે.(આકૃતિ જુઓ).જો \(\sin \theta_{1}=\sqrt{n} \sin \theta_{2}\) હોય તો \(n\) નું મૂલ્ય કેટલું હશે?
JEE Mains 2020 Hard - એક ટેનિસ બોલ (પોલું ગોળીય કવચ) ટેકરી પર \(O\) થી શરૂ કરીને નીચે તરફ દડે છે. બિંદુ \(A\) પાસે દડો હવામાં ઊછળવાની શરૂઆત સમક્ષિતિજ સાથે \(30^o\) ના ખૂણેથી કરે છે. \(B\) પાસે દડો જમીન પર પહોચે છે. તો અંતર \(AB\) ની કિંમત ......... \(m\) થાય. ( દળ \(m\) અને ત્રિજ્યા \(R\) વાળા પોલા ગોળીય કવચની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(= \frac {2}{3}\,mR^2\))
JEE Mains 2013 Hard - ધારોકે \(A\) અને \(B\) એ એવાં \(3 \times 3\) શ્રેણિકી છે કે જેથી \(A B=I\) અને \(|A|=\frac{1}{8}\) થાય. તો \(|\operatorname{adj}(B \operatorname{adj}(2 A))|=\)JEE Mains 2022 Hard