JEE Mains · Chemistry · STD 12 - 3. Chemical kinetics
જો તાપમાન \(300\, K\) થી \(310\, K\) કરવામાં આવે તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ બમણો થાય છે. આ પ્રક્રિયાની સક્રિયકરણ શક્તિ .......... \(kJ\, mol^{-1}\) થશે . \((R= 8.314\,JK^{-1} \,mol^{-1}\) and \(\log 2=0.301)\)
- A \(53.6 \)
- B \(48.6 \)
- C \(58.5\)
- D \(60.5 \)
Answer & Solution
Correct Answer
(A) \(53.6 \)
Step-by-step Solution
Detailed explanation
Activation energy can be calculated from the equation \(\frac{\log k_{2}}{\log k_{1}}=\frac{E_{a}}{2.303 R}\left(\frac{1}{T_{1}}-\frac{1}{T_{2}}\right)\) given \(\frac{k_{2}}{k_{1}}=2 T_{2}=310 K T_{1}=300 K\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- મધ્યસ્થ ધાતુમાં વિષમ સંખ્યાના d ઇલેક્ટ્રોન ધરાવતા હોમોલેપ્ટિક સંકીર્ણો ઓળખો :
(A) \(\left[\mathrm{FeO}_4\right]^{2-}\)
(B) \(\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]^{3-}\)
(C) \(\left[\mathrm{Fe}(\mathrm{CN})_5 \mathrm{NO}\right]^{2-}\)
(D) \(\left[\mathrm{CoCl}_4\right]^{2-}\)
(E) \(\left[\mathrm{Co}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_3 \mathrm{~F}_3\right]\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - \(Ca, Ba, S, Se\) અને \(Ar\) માટે નીચેના પૈકી ક્યો ક્રમ પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો સાચો ચઢતો ક્રમ દર્શાવે છે ?JEE Mains 2013 Hard
- ડાઇમરાઇઝેશન પ્રક્રિયા માટે, \(2 A ( g ) \rightarrow A _{2}( g )\) \(298\, K\) પર \(\Delta U^ \ominus,=-20\, kJ\, mol ^{-1}, \Delta S \odot=-30\, J\)\(K ^{-1}\, mol ^{-1},\) પછી \(\Delta G ^{\ominus}\) ........\(J\) હશે?JEE Mains 2020 Medium
- જ્યારે \(10^{- 6}\) મોલલ \(HCI\) ના દ્રાવણનો ઉપયોગ કરવામાં આવે ત્યારે એક કોષ, \(Pt(s)| H_2 (g,1\,bar)| HCl(aq)| AgCl(s)| Ag(s)| Pt(s)\) માટે કોષ પોટેન્શિયલ \(0.92\, V\) છે. તો \((AgCl / Ag,Cl^- )\) ઇલેક્ટ્રોડનો પ્રમાણિત ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ કેટલા ........... \(\mathrm{V}\) હશે? { આપેલ \(\frac{2.303RT}{F} = 0.06\,V \,\,298\,K \)એ }JEE Mains 2019 Hard
- એક કાર્બનિક પદાર્થનું પ્રથમ ક્રમ હેઠળ વિધટન થાય છે. \(60 \%\) વિધટન માટે લાગતો સમય \(90 \%\) હોય તો, \(540\,s\) વિઘટન માટે જરૂરી સમય \(..........s\) હશે.(નજીકનો પૂર્ણાંક)(આપેલ : \(\ln 10=2.3 ; \log 2=0.3\) )JEE Mains 2023 Hard
- નીચે આપેલા ટેટ્રાપેપ્ટાઈડને દર્શાવી શકાયઃ \((F, L, D, Y, I, Q, P\) અને એમિનો એસિડો માટે એક અક્ષર કોડ છે)
JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- જો વર્તુળ \(x^2 + y^2 - 30x = 0\) પર આવેલ જીવાનું સમીકરણ \(y + 3x = 0\) હોય તો વર્તુળનું સમીકરણ મેળવો જ્યાં આપેલ જીવા વર્તુળનો વ્યાસ હોયJEE Mains 2015 Hard
- \(40\,cm\) લાંબી ઓર્ગન નળી બંને છેડે ખુલ્લી છે. ધ્વનિની હવામાં ઝડપ \(360\,ms ^{-1}\) છે. દ્વિતીય પ્રસંવાદીની આવૃતિ ..........\(Hz\) છે.JEE Mains 2023 Easy
- સમીકરણ \(\sin ^{7} x+\cos ^{7}=1, x \in[0,4 \pi]\) ના ઉકેલની સંખ્યા મેળવો.JEE Mains 2021 Hard
- નીચેનામાંથી કયું ઓક્સાઇડ \({X}_{2} {O} ;({X}=\) હેલોજન \()\)ની સ્થાયીતાના ક્રમને યોગ્ય રીતે રજૂ કરે છે \(?\)JEE Mains 2021 Easy
- ભૌતિક રાશિ \(y\) ને \(y=m^{2}\, r^{-4}\, g^{x}\,l^{-\frac{3}{2}}\) સૂત્ર મુજબ આપવામાં આવે છે. જો \(y, m, r, l\) અને \(g\) માં પ્રતિશત ત્રુટિ \(18,1,0.5,4\) અને \(p\) હોય, તો \(x\) અને \(p\) નું મૂલ્ય કેટલું હોય શકે?JEE Mains 2021 Medium
- ધારો કે એક ઉપવલય \(\dfrac{x^2}{a^2} + \dfrac{y^2}{b^2} = 1\), \(a < b\), બિંદુ \((4, 3)\) માંથી પસાર થાય છે અને તેની ઉત્કેન્દ્રતા \(\dfrac{\sqrt{5}}{3}\) છે. તો તેના નાભિલંબની લંબાઈ કેટલી છે?JEE Mains 2026 Medium