JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom
ઇલેક્ટ્રોન મળવાની વધુ સંભાવના . . . માં છે .

- A \(a\) અને \(b\) વિસ્તાર માં
- B \(a\) અને \(c\) વિસ્તાર માં
- C ફક્ત \(a\) વિસ્તારમાં
- D ફક્ત \(c\) વિસ્તારમાં
Answer & Solution
Correct Answer
(B) \(a\) અને \(c\) વિસ્તાર માં
Step-by-step Solution
Detailed explanation
At \(a\) & \(c\), probability of finding electron is maximum
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જ્યારે ઓક્સિજનની પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી \((\Delta _{eg}H) -141\,kJ/mol^{-1}\) હોય ત્યારે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી.......... છે .JEE Mains 2019 Medium
- \(61\,g\) વજન ધરાવતા બેરિયમ ક્લોરાઈડ હાઇડ્રેટ ના નમૂનાને, જલીયકરણનુ બધું પાણી દૂર થાય નહિ ત્યા સુધી ગરમ કરવામાં આવે છે. શુષ્ક નમૂનાનુ વજન \(52\,g\) થાય છે. તો જલીય ક્ષારનુ સૂત્ર જણાવો. (પરમાણ્વીય દળ, \(Ba=137\,amu, Cl=35.5\,amu\))JEE Mains 2015 Hard
- આપેલ તાપમાને ક્ષાર \(\left(\mathrm{MX}_3\right)\) ના દ્રાવણના વિયોજનની ટકાવારી (વાન 'ટ હોફ અવયવ \(\mathrm{i}=\) 2) ______ % છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2025 Easy
- નીચે ઓક્સાઈડો આપેલા છે : \(Na _{2} O , As _{2} O _{3}, N _{2} O , NO\) and \(Cl _{2} O _{7}\) તેઓમાં ઉભયગુણી ઓક્સાઈડ ની સંખ્યા શોધો.JEE Mains 2022 Easy
- નીચેની પ્રક્રિયામાં મુખ્ય નીપજ કઈ છે: \(CH _{3} CH = CHCH \left( CH _{3}\right)_{2} \stackrel{ HBr }{\longrightarrow}\)JEE Mains 2020 Medium
- નીચેની પ્રક્રિયાઓમાં નીપજો \((A)\) અને \((B)\) અનુક્રમે જણાવો \(\mathrm{NaOH}+\mathrm{Cl}_{2} \rightarrow(\mathrm{A})+\) ગૌણ નીપજો (ગરમ અને સાંદ્ર) \(\mathrm{Ca}(\mathrm{OH})_{2}+\mathrm{Cl}_{2} \rightarrow(\mathrm{B})+\) ગૌણ નીપજો (શુષ્ક)JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો સાચો ક્રમ જણાવો.JEE Mains 2019 Hard
- જો વિધેયનો પ્રદેશ
\(f(x)=\frac{1}{\sqrt{10+3 x-x^2}}+\frac{1}{\sqrt{x+|x|}}\) એ \((a, b)\) હોય, તો \((1+a)^2+b^2\) = __________JEE Mains 2025 Easy - બે કેપેસિટર્સ \(C_1\) અને \(C_2\) ને બેટરી સાથે સમાંતર જોડેલા છે. બે કેપેસિટર્સ માટે વીજભાર-સમયનો આલેખ નીચે દર્શાવેલ છે. તેમાં સંગ્રહિત ઊર્જા અનુક્રમે \(U_1\) અને \(U_2\) છે. આપેલ વિધાનોમાંથી કયું સાચું છે?
JEE Mains 2025 Medium - \(5 \times 10^{-10} m\) વ્યાસ ધરાવતા અણુનો \(41^{\circ} C\) તાપમાન અને \(1.38 \times 10^5 Pa\) દબાણે, સરેરાશ મુક્તપથ _________ m થશે. ( \(k_B=1.38 \times 10^{-23} J / K\) આપેલ છે)JEE Mains 2026 Medium
- ધારો કે \(f\) અને \(g\) એ \((-2,2)\) પરનાં એવા દ્વિ વિકલનીય ચુગ્મ વિધેયો છે કે જેથી \(f\left(\frac{1}{4}\right)=0, f\left(\frac{1}{2}\right)=0, f(1)=1\) અને \(g\left(\frac{3}{4}\right)=0, g(1)=2 .\) ,તો \((-2,2)\) માં, \(f(x) g^{\prime \prime}(x)+f^{\prime}(x) g^{\prime}(x)=0\) ના ઉકેલોની ન્યૂનતમ સંખ્યા \(\dots\dots\)છે.JEE Mains 2022 Hard
- ચાર વ્યક્તિઓ ટાર્ગેટને તાકી શકે તેની સંભાવના અનુક્રમે \(\frac{1}{2},\frac{1}{3},\frac{1}{4}\) અને \(\frac {1}{8}\) છે. જો બધા સ્વતંત્ર રીતે ટાર્ગેટને તકવાનો પ્રયત્ન કરે છે તો ટાર્ગેટ ને તાકી શકાય તેની સંભાવના મેળવો.JEE Mains 2019 Hard