JEE Mains · Chemistry · STD 11 - 8.3. Organic chemistry purification and characterization
કેરિયસ પદ્ધતિમાં, 0.2425 g કાર્બનિક સંયોજનમાંથી 0.5253 g સિલ્વર ક્લોરાઇડ મળ્યો. કાર્બનિક સંયોજનમાં ક્લોરિનની ટકાવારી છે
- A 53.58%
- B 87.65%
- C 37.57%
- D 34.79%
Answer & Solution
Correct Answer
(A) 53.58%
Step-by-step Solution
Detailed explanation
કાર્બનિક સંયોજન 0.2425 gm પ્રાપ્ત AgCl: 0.5253 gm કેરિયસ પદ્ધતિમાં હેલોજનના અનુમાન માટે, 0.2425 gm કાર્બનિક સંયોજનમાંથી 0.5253 gm AgCl પ્રાપ્ત થાય છે. આથી Cl ની ટકાવારી. ક્લોરિનની ટકાવારી \( Cl = \frac{35.5}{143.5} \times \frac{0.5253}{0.2425} \times 100 = 53.58\% \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સંયોજનો માટે :

ઉત્કલનબિંદુનો વધતો ક્રમ છે :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2024 Medium - સૂચિ \(-I\) ને સૂચિ \(-II\) સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(-I\) ઓકસો એસિડનું નામ સૂચિ \(-II\) \(P\)ની ઓક્સિડેશન અવસ્થા \((a)\) હાઇપોફોસ્ફરસ એસિડ \((i) +5\) \((b)\) ઓર્થોફોસ્ફોરિક એસિડ \((i i)+4\) \((c)\) હાયપોફોસ્ફોરિક એસિડ \((iii) +3\) \((d)\) ઓર્થોફોસ્ફરસ એસિડ \(( iv )+2\) \(( v )+1\) JEE Mains 2021 Medium - નીચે આપેલા ભૌતિક રૂપાંતરણ પર આધારિત શુદ્ધીકરણ પદ્ધતિ છે :
JEE Mains 2025 Medium - એક સંયોજન \(AB\) જલીય દ્રાવણમાં \(75 \,\%\) સુધી વિયોજન પામે છે. દ્રાવણની મોલાલિટી કે જે દ્રાવણનું ઉત્કલન બિંદુમાં \(2.5\, K\) નો વધારો દર્શાવે છે તો તે ..... મોલલ છે. (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ) \(\left[ K _{ b }=0.52 \,K \,kg \,mol ^{-1}\right]\)JEE Mains 2021 Medium
- \(NaI, NaNO _{3}\) અને \(AgNO _{3}\) ની સિમિત મોલર વાહકતાઓ (limiting molar conductivities) અનુક્રમે \(12.7,12.0\) અને \(13.3\, mS m { }^{2}\, mol ^{-1}\) છે. (બધા \(25^{\circ} C\) તાપમાને). તો આ જ તાપમાને \(AgI\) ની સિમિત મોલર વાહકતા \(......\,mS m ^{2}\, mol ^{-1}\) છેJEE Mains 2022 Medium
- નીચે બે વિધાનો આપેલા છે : વિધાન (\(I\)) : એનિલિન માં \(\mathrm{NH}_2\) સમૂહ ઓર્થો અને પેરા નિર્દેશક છે અને શક્તિશાળી (સામર્થ્યવાન) સક્રિયકારક સમૂહ છે. વિધાન (\(II\)) : એનિલિન ફ્રિડલ-ક્રાફ્ટ પ્રક્રિયા (આલ્કાઈલેશન અને એસાઈલેશન) આપતું નથી. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો :JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- અનુક્રમે \(2 \times 10^{-4} H\) અને \(6.28 \Omega\) જેટલું પ્રેરણ અને અવરોધ ધરાવતાં અનુનાદીય પરિપથ \(10\, MHz\) ની આવૃત્તિ થી દોલન કરે છે. અનુનાદીય પરિપથનો ગુણવત્તા અંક (\(Q-\)factor) .......... હશે. \([\pi=3.14]\)JEE Mains 2021 Medium
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પાતળી વર્તુળાકાર તકતી \(xy\) સમતલ માં છે. \(z\) અને \(z'\) અક્ષોને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા નો ગુણોત્તર શું થશે?
JEE Mains 2018 Hard - પરિપથમાં દર્શાવેલ લોજીક ગેટને શોધો.
JEE Mains 2024 Hard - \(X\) ના એક નમૂના ના વિઘટનનો વેગ અચળાંક \(0.05\, \mu g/\)વર્ષ છે, તો \(X\) ના \(5\, \mu g\) ને \(2.5\, \mu g\) માં વિઘટન કરવા માટે કેટલા વર્ષો લાગશે?JEE Mains 2019 Medium
- \(30\,cm\) બાજુ ધરાવતું ઘન ચોસલું લીસ્સી સમક્ષિતિજ સપાટી પર \(2\,\,ms^{-1}\) વેગથી ગતિ કરે છે. આકૃતિમાં બતાવ્યા મુજબ સપાટીમાં બિંદુ \(O\) પર ટેકરો છે. તો ટેકરા સાથે અથડામણ બાદ તરત જ ચોસલાનો કોણીય વેગ કેટલો હશે?
JEE Mains 2016 Hard - ત્રણ જુદા જુદા એમિનો એસિડનો ઉપયોગ કરીને, દરેક એમિનો એસિડનો એકવાર ઉપયોગ કરીને બનતા ટ્રાઇપેપ્ટાઇડની સંખ્યા _______ છે.JEE Mains 2024 Hard