JEE Mains · Chemistry · STD 11 - 3. Classification of elements and periodicity in properties
આવર્તકોષ્ટકના તત્વોના સંદર્ભમાં નીચેના વિધાનો આપેલા છે . નીચેના પૈકી કયુ સાચુ છે ?
- A સમૂહ \(15\) ના તત્વો માટે સમૂહમાં નીચે \(+5\) ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા વધે છે
- B અનુવર્તી આવર્તમાં, સમૂહ \(15\) કરતા સમૂહ \(16\) ના તત્વોની આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય છે
- C સમૂહ \(13\) ના બધા તત્વો ધાતુઓ છે
- D સમૂહ \(17\) ના બધા તત્વો વાયુઓ છે
Answer & Solution
Correct Answer
(B) અનુવર્તી આવર્તમાં, સમૂહ \(15\) કરતા સમૂહ \(16\) ના તત્વોની આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય છે
Step-by-step Solution
Detailed explanation
Due to extra stable half-filled \(p-\) orbital electronic configurations of Group \(15\) elements, larger amount of energy is required to remove electrons compared to Group \(16\) elements
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે નીચેના સંયોજનોની પ્રતિક્રિયાત્મકતાનો વધતો ક્રમ જણાવો.
JEE Mains 2019 Hard - \(373 {~K}\) અને \(1\) બાર દબાણ પર પાણી માટે \(\Delta_{\text {vap }} {H}=41 {~kJ} {~mol}^{-1}\). માની લઈએ કે પાણીની વરાળ એક આદર્શ વાયુ છે જે પ્રવાહી પાણી કરતા ઘણો મોટો જથ્થો ધરાવે છે, પાણીના બાષ્પીભવન દરમિયાન આંતરિક ઊર્જામાં ફેરફાર \(...... {kJ} {mol}^{-1}\) છે. [ઉપયોગ : \(\left.{R}=8.3 \,{~J} \,{~mol}^{-1}\, {~K}^{-1}\right]\)JEE Mains 2021 Medium
- નીચે આપેલા ધાતુ સંકીર્ણને ધ્યાનમાં લો. \({\left[ Co \left( NH _{3}\right)\right]^{3+}}\) \({\left[ CoCl \left( NH _{3}\right)_{5}\right]^{2+}}\) \({\left[ Co ( CN )_{6}\right]^{3-}}\) \({\left[ Co \left( NH _{3}\right)_{5}\left( H _{2} O \right)\right]^{3+}}\) સંકિર્ણની ફક્ત સ્પીન ચુંબકીય ચાકમાત્રા \(......\,B .M.\) છે કે જે ટૂંકામાં ટૂકી તરંગલંબાઈ પર પ્રકાશનું અવશોષણ કરે છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 Medium
- નીચેના સંયોજનોને તેમની દ્વિધ્રુવ ચાકમાત્રાના વધતા ક્રમમાં ગોઠવો : \(\mathrm{HBr}, \mathrm{H}_2 \mathrm{~S}, \mathrm{NF}_3\) અને \(\mathrm{CHCl}_3\)JEE Mains 2025 Easy
- \(25 ^{\circ}\,C\) પર એક વાયુ \(AB _3\) ના વિધટનનો અભ્યાસ એક વિદ્યાર્થીએ કર્યો તેને નીચે મુજબની માહિતી મેળવી.
પ્રક્રિયાનો ક્રમ શોધો.\(p ( mm Hg )\) \(50\) \(100\) \(200\) \(400\) સાપેક્ષ \(t _{1 / 2}( s )\) \(4\) \(2\) \(1\) \(0.5\) JEE Mains 2023 Hard - \(0.1\, N\) \(NaOH\) ના ફોસ્ફિનિક એસિડની તટસ્થતા માટે જરૂરી \(0.1\, N\)નું \(10\, mL\) કદ (\( ml \) માં) ........JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- \(30\,cm\) બાજુ ધરાવતું ઘન ચોસલું લીસ્સી સમક્ષિતિજ સપાટી પર \(2\,\,ms^{-1}\) વેગથી ગતિ કરે છે. આકૃતિમાં બતાવ્યા મુજબ સપાટીમાં બિંદુ \(O\) પર ટેકરો છે. તો ટેકરા સાથે અથડામણ બાદ તરત જ ચોસલાનો કોણીય વેગ કેટલો હશે?
JEE Mains 2016 Hard - અભિવ્યક્તિ \((5+x)^{500}+x(5+x)^{499}+x^{2}(5+x)^{498}+\ldots . x^{500}\) \(x>0\) માં \(x ^{101}\) નો સહુગુણક ......... છે.JEE Mains 2022 Hard
- અહી \((3+6 x)^{n}\) ના દ્રીપદી વિસ્તરણમાં \(9^{\text {th }}\) મુ પદ એ \(6 x\) ની વધતી ઘાતાંકમાં \(x=\frac{3}{2}\) આગળ મહતમ થાય છે . અહી \(n\) ની ન્યૂનતમ કિમંત \(n_{0}\) છે. જો \(k\) એ \(x ^{6}\) અને \(x ^{3}\) ના સહગુણકનો ગુણોતર હોય તો \(k + n _{0}\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- વર્તુળ \(x^2+y^2=169\) ના, રેખા \(5 x-y=13\) ની નીચે આવેલા ભાગનું ક્ષેત્રફળ (ચો.એકમમાં) \(\frac{\pi \alpha}{2 \beta}-\frac{65}{2}+\frac{\alpha}{\beta} \sin ^{-1}\left(\frac{12}{13}\right)\) છે., જ્યાં \(\alpha, \beta\) પરસ્પર અવિભાજ્ય છે. તો \(\alpha+\beta=\) ...........JEE Mains 2024 Medium
- જ્યારે \(2\, mA\) વિદ્યુતપ્રવાહ \(1\,s\) માટે પસાર કરવામાં આવે ત્યારે અવરોધમાં વિખેરાતી ઊર્જા \(10\, mJ\) છે. અવરોધ \(....... \Omega\) છે. (નજીકત્તમ પૂર્ણાકમાં લખો)JEE Mains 2021 Easy
- યાદી - I ને યાદી - II સાથે જોડો.
યાદી - I (સંકિર્ણ) યાદી - II (સંકરણ) (A) [CoF6]3- (I) d2sp3 (B) [NiCl4]2- (II) sp3 (C) [Co(NH3)6]3+ (III) sp3d2 (D) [Ni(CN)4]2- (IV) dsp2
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium