JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
એસિડિક માધ્યમમાં 750 cc 0.6 M મોહરના ક્ષારના દ્રાવણને ઑક્સિડાઇઝ કરવા માટે 200 cc \( x \times 10^{-3} M \) પોટેશિયમ ડાયક્રોમેટની જરૂર પડે છે. અહીં x =
- A 125
- B 250
- C 375
- D 500
Answer & Solution
Correct Answer
(C) 375
Step-by-step Solution
Detailed explanation
\(M_1 V_1 n_1 = M_2 V_2 n_2\) \(0.6 \times 750 \times 1 = x \times 10^{-3} \times 200 \times 6\) \(450 = x \times 1.2\) \(x = \frac{450}{1.2}\) \(x = 375\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- અહીં \(XNa_2HAsO_3 + YNaBrO_3 + ZHCl \longrightarrow\) \(NaBr + H_3AsO_4 + NaCl\) ઉપરોક્ત પ્રક્રિયામાં \(X, Y\) અને\(Z\) ના મૂલ્યો અનુક્રમે જણાવોJEE Mains 2013 Medium
- જો હાઈડ્રોજન પરમાણુમાંથી ઉત્સર્જીત એક ઈલેકટ્રોનની તરંગ લંબાઈ \(3.3 \times 10^{-10}\,m\) હોય તો, પછી ભૂમિગત અવસ્થામાં ઈલેકટ્રોન વડે શોષિત ઉર્જાની સરખામણીમાં પરમાણુમાંથી છટકવા માટે જરૂરી ન્યૂનત્તમ ઉર્જા \(.....\) ગણી છે. (નજીકના પૂર્ણાંકમાં) [આપેલું છે \(: h =6.626 \times 10^{-34}\,Js\), ઇલેકટ્રોનનું દળ \(=9.1 \times 10^{-31}\) ]JEE Mains 2022 Hard
- આપેલ એમાઈન્સ સાથે હિન્સબર્ગ પ્રક્રિયકની પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત થતા આલ્કલી અદ્રાવ્ય ઘન સલ્ફોનામાઈડસ્ ની કુલ સંખ્યા _________ છે.
એનિલિન, N-મિથાઈલએનિલિન, મિથેનેમાઈન, N, N-ડાયમિથાઈલ મિથેનેમાઈન, N-મિથાઈલ મિથેનેમાઈન, ફિનાઈલમિથેનેમાઈન, N-પ્રોપાઈલએનિલિન, N-ફિનાઈલએનિલિન, N. N-ડાયમિથાઈલએનિલિન, એલાઈલ એમાઈન, આઈસોપ્રોપાઈલ એમાઈનJEE Mains 2026 Medium - નીચેના દ્રાવણોની \(pOH\)ના ઘટતા ક્રમમાં ગોઠવણી કરો: \((A)\) \(0.01 \,M\, HCl\) \((B)\) \(0.01 \,M \,NaOH\) \((C)\) \(0.01 \,M \,CH _{3} COONa\) \((D)\) \(0.01 \,M \,NaCl\)JEE Mains 2020 Easy
- પ્રકાશની સૌથી લાંબી તરંગલંબાઈ કે જેનો ઉપયોગ લિથિયમ પરમાણુ \((Li)\) ને તેની ધરા અવસ્થામાંથી આયનીકરણ કરવા માટે થાય છે તે \(x \times 10^{-8}\,m\) છે. તો \(x\) નું મૂલ્ય છે. (નજીકનો પૂર્ણાંક) (આપેલ : હાઈડ્રોજન પરમાણુના પ્રથમ કક્ષામાં (કોશમાં) ઈલેક્ટ્રોનની ઉર્જા \(-2.2 \times 10^{-18}\,J ; h =6.63 \times 10^{-34}\,Js\) અને \(c =3 \times 10^{8}\,ms ^{-1}\) )JEE Mains 2022 Medium
- નીચે આપેલ પ્રક્રિયામાં બનતું સંયોજન \(A\), જેની \(B\) સાથે પ્રક્રિયા કરતા નીપજ \(C\) આપે છે. \(A\) અને \(B\) શોધો.
JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- નીચેનામાંથી ઉભયદંતી લિગેન્ડની સંખ્યા _______ છે.
\(NO _2^{-}, SCN ^{-}, C _2 O _4^{2-}, NH _3, CN ^{-}, SO _4^{2-}, H _2 O\).JEE Mains 2024 Medium - ધારોકે ધન પૂર્ણાકો ને નીચેના સ્વરૂપ માં લખવામાં આવે છે.

પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા \(k\) માટે, જો \(k\) મી હાર માં બરાબર \(k\) સંખ્યાઓ આવેલી હોય, તો સંખ્યા \(5310\) જેમાં આવે છે, તે હાર ........... છે.JEE Mains 2024 Hard - એક સેકન્ડ લોલકની પૃથ્વીની સપાટીથી \(h = 2R\) ઊંયાઈએ લંબાઈ _______ હશે. (જ્યા \(R =\) પૃથ્વીની ત્રિજ્યા છે અને પૃથ્વીની સપાટી ઉપર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ \(\left.g =\pi^2 ms ^{-2}\right)\) છે.JEE Mains 2024 Medium
- \(\int_{-\pi / 2}^{\pi / 2} \frac{\cos ^{2} x}{1+3^{x}} d x\) નું મૂલ્ય ......... છે.JEE Mains 2021 Medium
- ધારો કે \(\mathrm{S}=\left\{x: \cos ^{-1} x=\pi+\sin ^{-1} x+\sin ^{-1}(2 x+1)\right\}\). તો \(\sum_{x \in \mathrm{~S}}(2 x-1)^2\) = ___ છે.JEE Mains 2025 Hard
- ધારો કે એક બિંદુ A સમાંતર રેખાઓ \( L_{1} \) અને \( L_{2} \) ની વચ્ચે આવેલું છે કે જેથી \( L_{1} \) અને \( L_{2} \) થી તેનું અંતર અનુક્રમે 6 અને 3 એકમ છે. તો સમબાજુ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં), જ્યાં બિંદુઓ B અને C અનુક્રમે રેખાઓ \( L_{1} \) અને \( L_{2} \) પર આવેલાં છે, તે ........... છે.JEE Mains 2026 Easy