JEE Mains · Chemistry · STD 11 - 8.3. Organic chemistry purification and characterization
કેરિયસ પદ્ધતિમાં, એક કાર્બનિક સંયોજનના 0.75 g, 1.2 g બેરિયમ સલ્ફેટ આપે છે, સલ્ફરની ટકાવારી શોધો (મોલર દળ \( 32 \, g \, mol^{-1} \)). બેરિયમ સલ્ફેટનું મોલર દળ \( 233 \, g \, mol^{-1} \) છે.
- A 4.55%
- B 10.30%
- C 21.97%
- D 16.48%
Answer & Solution
Correct Answer
(C) 21.97%
Step-by-step Solution
Detailed explanation
\( \frac{n_{BaSO_{4}} \times 32}{W_{(unknown comp.)}} \times 100 \) \( = \frac{1.2 \times 32}{233} \times \frac{100}{0.75} = 21.97\% \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલા બે વિધાનો છે : વિધાન \(I\) : p-બ્લોક તત્ત્વોથી વિપરીત, સંક્રાંતિ તત્ત્વોમાં સમૂહમાં નીચે જતાં ઉચ્ચ ઓક્સિડેશન અવસ્થાઓ વધુ સ્થિર હોય છે. વિધાન \(II\) : કોપર નિર્બળ એસિડમાંથી હાઇડ્રોજન મુક્ત કરી શકતું નથી. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2024 Medium
- સંકિર્ણ સંયોજનો \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_5\left(\mathrm{H}_2 \mathrm{O}\right)\right]^{3+}\) (A),
\(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}\) (B),
\(\left[\mathrm{Co}(\mathrm{CN})_6\right]^{3-}(\mathrm{C})\) અને \(\left[\mathrm{CoCl}\left(\mathrm{NH}_3\right)_5\right]^{2+}(\mathrm{D})\) નો શોષિત પ્રકાશની તરંગલંબાઈના સંદર્ભમાં સાચો ક્રમ ક્યો છે?JEE Mains 2025 Medium - \(\mathrm{NaOH}\) ના ' \(x\) ' \(\mathrm{M}\) દ્રાવણ (' \(x\) ' મોલર) ની ઘનતા \(1.12 \mathrm{~g} \mathrm{~mL}^{-1}\) છે. જ્યારે મોલાલિટીમાં, દ્રાવણની સાંદ્રતા \(3 \mathrm{~m}\) ( \(3 \mathrm{molal})\) છે. તો \(x\) _______ છે. (આપેલ છે : \(\mathrm{NaOH}\) નું મોલર દળ \(40 \mathrm{~g} / \mathrm{mol}\) છે )JEE Mains 2024 Medium
- Physiological તાપમાત \(T\) પર એક જૈવરાસાયણિક પ્રક્રિયાનો વેગ, ઉત્સયક હોય તેના કરતા \(10^{6}\) ગણી છે. તો ઉસેચક ઉમેરતા સક્રિયકરણ ઊર્જાનો ફેરફાર જણાવો.JEE Mains 2020 Hard
- નિષ્ક્રિય (ઉમદા) વાયુઆ એ ધન \((positive)\) ઈલેકટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે. તેમનો સાચો ક્રમ શોધો.JEE Mains 2023 Medium
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : R-CN ની દ્વિધ્રુવ ચાકમાત્રા R-NC કરતાં વધારે છે અને R-NC એ એસિડિક માધ્યમમાં જળવિભાજન પામીને
ઉત્પન્ન કરી શકે છે.
વિધાન II : R-CN એ એસિડિક માધ્યમમાં જળવિભાજન પામીને એક સંયોજન આપે છે, જેની \(SOCl_{2}\) સાથે પ્રક્રિયા કર્યા બાદ \(NH_{3}\) ઉમેરતા બીજું સંયોજન (x) મળે છે. આ સંયોજન (x) ની NaOCl/NaOH સાથે પ્રક્રિયા કરતા એક નીપજ મળે છે, જેની \(CHCl_{3}/KOH/\Delta\) સાથે પ્રક્રિયા કરતા R-NC મળે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2026 Hard
More PYQs from JEE Mains
- \([Pd(C_6H_5)_2(SCN)_2]\) અને \([Pd(C_6H_5)_2(NCS)_2]\) વચ્ચે જોવા મળતી સમધટકતા જણાવો .JEE Mains 2013 Hard
- ડાયોડનું પ્રવાહ સ્યિતિમાન સમીકરણ \(I=(e^{1000V/T} -1)mA\) છે.જયાં વાયુ પાડેલ વિદ્યુતસ્થિતિમાન \(V\) વોલ્ટમાં અને તાપમાન \(T\) \(K\) માં છે.જો વિદ્યાર્થી \(300\) \(K\) તાપમાને \(5\) \(mA\) વિદ્યુતપ્રવાહની માપણી દરમિયાન \( \mp \) \(0.01\) \(V\) ની ત્રુટિ કરે,તો પ્રવાહની માપણીમાં થતી ત્રુટિ \(mA\) માં કેટલી હશે?JEE Mains 2014 Medium
- ગોળાનો વ્યાસ વર્નિયર કેલિપરનો ઉપયોગ કરીને માપવામાં આવે છે જેના \(9\) મુખ્ય સ્કેલ વિભાગ વર્નિયર સ્કેલના \(10\) વિભાગો બરાબર છે. મુખ્ય સ્કેલ પરનો સૌથી નાનો વિભાગ \(1 \mathrm{~mm}\) બરાબર છે. મુખ્ય સ્કેલ રીડિંગ \(2 \mathrm{~cm}\) છે અને વર્નિયર સ્કેલનો બીજો વિભાગ મુખ્ય સ્કેલ પરના કોઈ એક વિભાગ સાથે સુસંગત છે. જો ગોળાનું દળ \(8.635 \mathrm{~g}\) હોય, તો ગોળાની ઘનતા _______ છે.JEE Mains 2024 Hard
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
સૂચિ-I સૂચિ-II (A) શ્યાનતા ગુણાંક (I) [ML0T-3] (B) તીવ્રતા (II) [ML-2T-2] (C) દબાણ પ્રચલન (III) [M-1LT2] (D) સંકોચનીયતા (IV) [ML-1T-1]
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Medium - ધારો કે \(\mathrm{a}, \mathrm{b}, \mathrm{c} \in {N}\) અને \(\mathrm{a}<\mathrm{b}<\mathrm{c}\). ધારો કે \(5\) અવલોક્નો \(9,25, \mathrm{a}, \mathrm{b}, \mathrm{c}\) ના મધ્યક, મધ્યક સાપેક્ષ સરેરાશ વિચલન અને વિચરણ અનુક્રમે \(18,4\) અને \(\frac{136}{5}\) છે. તો \(2 \mathrm{a}+\mathrm{b}-\mathrm{c}=\) ............JEE Mains 2024 Hard
- નીચે આપેલા ફિનોલ માટે \(pK _{ a }\) નો ચઢતો ક્રમ શોધો. \((A)\) \(2, 4-\)ડાયનાઇટ્રોફિનોલ \((B)\) \(4 -\) નાઇટ્રોફિનોલ \((C)\) \(2, 4, 5 -\) ટ્રાયમિથાઈલફિનોલ \((D)\) ફિનોલ \((E)\) \(3 -\) કલોરોફિનોલ નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Hard