JEE Mains · Chemistry · STD 12 - 9. Amines
નીચેના કયા સંયોજન માં બેઝિક શક્તિનો ઘટતો ક્રમ કયો હશે ?
- A \(C_2H_5NH_2 > NH_3 > (C_2H_5)_2\, NH\)
- B \(NH_3 > C_2H_5 NH_2 > (C_2H_5)_2\, NH\)
- C \((C_2H_ 5)_2 NH > C_2H_5NH_2 > NH_3\)
- D \((C_2H_ 5)_2 NH > NH_3 >C_2H_5 NH_2\)
Answer & Solution
Correct Answer
(C) \((C_2H_ 5)_2 NH > C_2H_5NH_2 > NH_3\)
Step-by-step Solution
Detailed explanation
Basic strength order \((CH_3CH_2)_2NH > CH_3CH_2NH_2 > NH_3\) More the number of \(+I\) groups, higher is the basic strength.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(\mathrm{FeO}_4^{2-} \xrightarrow{+2.0 \mathrm{v}} \mathrm{Fe}^{3+} \xrightarrow{0.8 \mathrm{v}} \mathrm{Fe}^{2+} \xrightarrow{-0.5 \mathrm{v}} \mathrm{Fe}^0\)
ઉપરોક્ત આકૃતિમાં, પ્રમાણભૂત વિદ્યુતધ્રુવ વિભવો વોલ્ટમાં (તીર પર) આપેલા છે.
\(\mathrm{E}_{\mathrm{FeO}_4^{2-} / \mathrm{Fe}^{2+}}^{\mathrm{O}}\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2025 Medium - એક માછલી એક પાણી સંગ્રહ \((water\,body)\)માં તરતી હતી. જ્યારે તેને એકદમ જ પાણી સંગ્રહમાંથી બહાર કાઢવામાં આવી ત્યારે તેના ઉપર પાણીની ફિલ્મ સાથેના આવરણ, તેનું વજન \(36\,g\) છે. જ્યારે તેને \(100^{0}C\) ઉપર રાંધવામાં આવે ત્યારે બાષ્પીભવનની આંતરિક ઊર્જા \(.....\,kJ\,mol ^{-1}\) માં શોધો. [નજીકનો પૂર્ણાંક] [આપેલ : \(373\,K\) અને \(1\,bar\) પર પાણી માટે \(\Delta_{ vap } H ^{\ominus}\) બાષ્પ \(=41.1\,kJ\,mol ; R=8.31\,J\)JEE Mains 2022 Easy
- આણ્વીય સૂત્ર \(\mathrm{C}_3 \mathrm{H}_6 \mathrm{O}\) ધરાવતું એક કાર્બનિક સંયોજન (X) સરળતાથી ઑક્સિડેશન પામતું નથી. તેનું રિડક્શન કરવાથી \(\mathrm{C}_3 \mathrm{H}_8 \mathrm{O}(\mathrm{Y})\) મળે છે, જે HBr સાથે પ્રક્રિયા કરીને બ્રોમાઇડ (Z) આપે છે, જેને ગ્રીગ્નાર્ડ પ્રક્રિયકમાં રૂપાંતરિત કરવામાં આવે છે. આ ગ્રીગ્નાર્ડ પ્રક્રિયક (X) સાથે પ્રક્રિયા કરી, ત્યારબાદ જળવિભાજન કરતાં 2,3-ડાયમિથાઈલબ્યુટાન-2-ઓલ આપે છે. અનુક્રમે સંયોજનો \((\mathrm{X}),(\mathrm{Y})\) અને \((\mathrm{Z})\) _______ છે.JEE Mains 2025 Hard
- અધિશોષણ ક્રોમેટોગ્રાફી માં વપરાતા અધિશોષક _______ છે. \(A\). સિલીકાજેલ \(B\). એલ્યુમીના \(C\). કળી ચૂનો \(D\). મેગ્નેશિયા નીચે આપેલા વિકલ્પો માંથી સાચો બંધ બેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Medium
- એક પ્રણાલી \(200\,J\) કાર્ય કરે છે અને તે જ સમયે \(150 \,{~J}\) ગરમી શોષી લે છે. આંતરિક ઊર્જામાં ફેરફારની તીવ્રતા \(..... \, J\) છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2021 Medium
- મિથાઈલ સાયક્લો હેકઝેન મોનો ક્લોરીનેશન કરતા મળતા સમધટકોની (અવકાશીય સમધટકો સાથે) કુલ સંખ્યા \(....\) છે.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- દરેક \(x \in R - \left[ {0,1} \right]\) માટે ત્રણ વિધેયો \({f_1}\left( x \right) = \frac{1}{x},{f_2}\left( x \right) = 1 - x\) અને \({f_3}\left( x \right) = \frac{1}{{1 - x}}\) આપેલ છે . જો વિધેય \(J (x)\) એ \(\left( {{f_2}oJo{f_1}} \right)\left( x \right) = {f_3}\left( x \right)\) નું પાલન કરે છે તો \(J\left( x \right)\) મેળવો.JEE Mains 2019 Hard
- \(1\, mol\) \(Cr _{2} O _{7}^{2-}\) \(Cr ^{3+}\) નું રીડક્શન કરવા જરૂરી વિદ્યુતનો જથ્થો ફેરાડેમાં \(\dots\dots\) છે.JEE Mains 2022 Medium
- જો \(f\left( x \right) = {\left( {\frac{3}{5}} \right)^x} + {\left( {\frac{4}{5}} \right)^x} - 1\) , \(x \in R\) તો સમીકરણ \(f(x) = 0\) ને . . . .JEE Mains 2014 Hard
- \(l\) લંબાઈના એક સળિયાના દ્રવ્યમાન કેન્દ્રથી \(\frac{l}{4}\) અંતરે તેને લંબ અક્ષ માથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યા કેટલી થાય?JEE Mains 2020 Medium
- \(LCR\) શ્રેણી પરિપથને \(sin\) વિધેય પર આધારિત અને મહત્તમ મૂલ્ય \(283\, V\) ધરાવતા અને \(320/s\) ની કોણીય આવૃતિ ધરાવતા સ્ત્રોત સાથે જોડેલ છે. પરિપથમાં \(R\, = 5\,\Omega \) , \(L\,= 25\, mH\) અને \(C\, = 1000\, \mu F\) છે. પરિપથનો કુલ ઇમ્પીડન્સ અને સ્ત્રોતનાં વૉલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત અનુક્રમે કેટલો મળે?JEE Mains 2017 Hard
- ધારો કે \(A\) અને \(B\) અનુક્રમે ચાર અને બે ઘટકો ધરાવતા બે ગણ છે.તા ઓછામાં ઓછા ત્રણ ઘટકો ધરવતા ગણ \(A\times B \) ના ઉપગણોની સંખ્યા . . . . છે.JEE Mains 2015 Hard