JEE Mains · Chemistry · STD 12 - 3. Chemical kinetics
\(k =\left(6.5 \times 10^{12} \,s ^{-1}\right) e ^{-26000 K / T }\)ને ધ્યાનમાં લો.જો આ પ્રક્રિયાસંયોજન \(A\)ના વિઘટન માટે અનુસરવામાં આવે છે.સક્રિયકરણ શક્તિ આ પ્રક્રિયા માટે \(\dots\dots\dots\,\,kJ\,mol^{-1}\)[નજીકના પૂર્ણાંકમાં] (આપેલ: \(R =8.314 \,J\, K ^{-1}\, mol ^{-1}\) )
- A \(2160\)
- B \(216\)
- C \(26\)
- D \(674\)
Answer & Solution
Correct Answer
(B) \(216\)
Step-by-step Solution
Detailed explanation
\(K = Ae ^{- Ea / RT }=\left(6.5 \times 10^{12} s ^{-1}\right) e ^{-26000\, K / T }\) \(\frac{ Ea }{8.314}=26000\) \(Ea =216.164 \,kJ / mol\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જો એક પ્રક્રિયા \(100\) સેકંડમાં \(50\%\) થાય અને \(200\) સેકંડમાં \(75\%\) થાય, તો પ્રક્રિયાનો ક્રમ જણાવો.JEE Mains 2018 Hard
- \(A\) અને \(B\) પ્રથમ ક્રમ ગતિકી વડે વિઘટન પામે છે જેનો અર્ધ-આયુષ્ય અનુક્રમે \(54.0\, min\) અને \(18.0\, min\) છે. \(A\) અને \(B\) નાં અ-સક્રિય મિશ્રણમાં (જે માં પ્રક્રિયા ના થતી હોય તેવું મિશ્રણ) સમ મોલર થી શરૂઆત કરીએ તો, \(A\) ની સાંદ્રતાં \(B\) નાં કરતાં \(16\) ગણી વધારે રહે તે માટેનો લાગતો સમય \(..... \, min.\) છે. (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો)JEE Mains 2021 Medium
- નીચે બે વિધાનો આપેલા છે : વિધાન (\(I\)) : એમિનોબેન્ઝિન અને એનિલિન એકસરખા (સમાન) કાર્બનિક સંયોજનો છે. વિધાન (\(II\)) : એમિનો બેન્ઝિન અને એનિલિન જુદા જુદા (ભિન્ન) કાર્બનિક સંયોજનો છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો :JEE Mains 2024 Hard
- નીચે બે વિધાનો આપવામાં આવ્યા છે: એકને વિધાન \(A\) તરીકે લેબલ કરવામાં આવે છે અને બીજાને કારણ \(R\) તરીકે લેબલ કરવામાં આવે છે. વિધાન \((A) :\) પ્રોપેનોલ અને પ્રોપેનોનના મિશ્રણને અલગ કરવા માટે એક સાદું નિસ્યંદનનો ઉપયોગ કરી શકાય છે. કારણ \((R) :\) \(20^{\circ} {C}\)થી વધુના તફાવત સાથે બે પ્રવાહીને તેમના ઉત્કલન બિંદુઓમાં સાદું નિસ્યંદન દ્વારા અલગ કરી શકાય છે. \(A\) અને \(R\) માટે નીચે આપેલ વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.JEE Mains 2021 Medium
- ધારીલો કે, \(1\,\mu\,g\) ઓછા પ્રમાણમાં રેડિયો એકિટવ તત્ત્વ \( X\) કે જેનું અર્ધ આાયુષ્ય \(30\) વર્ષ છે,જે ઉગતા વૃક્ષમાં અવશોષણ પામે છે. તો \(100\) વર્ષ બાદ \(X\)ની માત્રા જે વૃક્ષમાં રહેશે તે \(......\times 10^{-1}\,\mu\,g\) માં શોધો.[આપેલ: \(\ln 10=2.303 ; \log 2=0.30]\)JEE Mains 2022 Medium
- એક તત્વ જેનું બાહ્ય ઈલેકટ્રોનીય સંરચના \([Rn] \,5 f ^{14} 6 d ^1 7 s ^2\) છે. તો \(IUPAC\) નામકરણ મુજબ તે \(....\)JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- સંકલિત \(\int \limits_{1 / 2}^2 \frac{\tan ^{-1} x}{x} d x\)નું મૂલ્ય \(............\) છે.JEE Mains 2023 Hard
- \(2.0\,cm\) બાજુ ધરાવતી ચોરસ લૂપને પ્રતિ સે.મી.\(50\) આંટા, \(2.5\,A\) કંપવિસ્તારના સાઈન પ્રકાર બદલાતા પ્રવાહ ધારિત અને \(700\,rad\, s ^{-1}\) કોણીય આવૃત્તિવાળા સોલેનોઇડની અંદર મુકેલ છે. લૂપની કેન્દ્રીય અક્ષ અને સોલેનોઈડની અક્ષ સંપાત થાય છે. લૂપમાં ઉત્પન્ન થતા \(emf\) નો કંપવિસ્તાર \(x \times 10^{-4}\,V\) છે.તો \(x\) નું મૂલ્ય ...... છે. \(\pi=\frac{22}{7}\) લો.)JEE Mains 2023 Hard
- એક તરવૈયો પાણીની અંદરથી બહારની બાજુ વર્તુળાકાર ક્ષેત્રમાં જોવે છે. પાણીનો વક્રીભવનાંક \(\frac{4}{3}\) અને તરવૈયાની આંખ પાણીની સપાટીથી \(15\, cm\) ઊંડાઈએ છે. તો તેને બહાર દેખાતા ક્ષેત્રના વર્તુળની ત્રિજ્યા કેટલી હશે?JEE Mains 2014 Hard
- ધારોકે \(\vec{a}\) અને \(\vec{b}\) એવા બે સદિશો છે કે જેથી \(|\vec{a}|=\sqrt{14},|\vec{b}|=\sqrt{6}\) અને \(|\vec{a} \times \vec{b}|=\sqrt{48} \cdot\) તો \((\vec{a} \cdot \vec{b})^2=...........\)JEE Mains 2023 Easy
- બિંદુ \(\left( {1, - 1, - 1} \right)\) માંથી પસાર થતા તથા રેખાઓ \(\frac{{x - 1}}{1} = \frac{{y + 2}}{{ - 2}} = \frac{{z - 4}}{3}\) અને \(\frac{{x - 2}}{2} = \frac{{y + 1}}{{ - 1}} = \frac{{z + 7}}{{ - 1}}\) એવી બંને રેખાઓને લંબ હોય તેવા અભિલંબવાળા સમતલથી બિંદુ \((1,3,-7)\) નું અંતર . . .. . છે.JEE Mains 2017 Hard
- \(N\) આંટા અને \(R\) ત્રિજ્યા ધરાવતા હેલ્મહોલ્ટ્જ ગુચળાની જોડ આપેલ છે. તે એક બીજાથી \(R\) અંતરે છે.અને તેમાંથી સમાન પ્રવાહ \(I\) સમાન દિશામાં વહે છે. તો કેન્દ્ર \(A\) અને \(C\) ને જોડતી રેખા પરના મધ્યમાં રહેલ બિંદુ \(P\) આગળ ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય કેટલું મળે?
JEE Mains 2018 Hard