JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
\(\mathrm{Ti}^{2+}, \mathrm{V}^{2+}, \mathrm{Co}^{3+}\) અને \(\mathrm{Cr}^{2+}\) પૈકીના એ આયનનું માત્ર સ્પિન ચુંબકીય ચાકમાત્રા મૂલ્ય, જે જલીય દ્રાવણમાં પ્રબળ ઓક્સિડેશનકર્તા તરીકે વર્તે છે, તે _______ BM (નજીકની પૂર્ણાંક સંખ્યા) છે. (આપેલા પરમાણુ ક્રમાંક: \(\mathrm{Ti}: 22, \mathrm{~V}: 23, \mathrm{Cr}: 24\), Co: \(27\))
- A \(5\)
- B \(8\)
- C \(10\)
- D \(15\)
Answer & Solution
Correct Answer
(A) \(5\)
Step-by-step Solution
Detailed explanation
પ્રબળ ઓક્સિડેશનકર્તા \(=\mathrm{Co}^{+3}\) \(\mathrm{Co}^{+3}\left[3 \mathrm{~d}^6\right]\) માં અયુગ્મિત \(\mathrm{e}^{-}\) ની સંખ્યા \(=4\) આથી \(\mu=\sqrt{n(n+2)}=\sqrt{24} B M\) નજીકની પૂર્ણાંક સંખ્યા \(=5\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલા સંકીર્ણોમાંથી ક્યું એક સૌથી ઓછી અનુચુંબકીય વર્તણુંક પ્રદર્શિત કરશે? [આપેલ : પ૨માણુક્રમાંક \(\mathrm{Cr}=24, \mathrm{Mn}=25, \mathrm{Fe}=26, \mathrm{Co}=27\) ]JEE Mains 2024 Medium
- ગ્લુકોઝની રેખીય અને ચક્રીય રચનાઓમાં હાજર અવકાશ કેન્દ્રોની સંખ્યા અનુક્રમે કેટલી છે ?JEE Mains 2019 Medium
- નીચે આપેલા વિધાન/નો ની સંખ્યા કે જે ખોટું/ખોટા છે.તે \(......\) \(A\). રેખા ઉત્સર્જન વર્ણપટ નો ઈલેકટ્રોનિક બંધારણ ના અભ્યાસ માટે ઉપયોગ થાય છે. \(B\). વાયુ અવસ્થામાં (કલામાં) પરમાણુઓના ઉત્સર્જન વર્ણપટ લાલ થી જાંબલી તરંગલંબાઈ નો ફેલાવો સતત દર્શાવે છે. \(C\). અવશોષણ વર્ણપટ ઉત્સર્જન વર્ણપટની ફોટોગ્રાફીની નેગેટીવ જેવી હોય છે. \(D\). સ્પેક્રોટોસ્કોપી(વર્ણપટદર્શકી) પદ્ધતિ વડે સૂર્ય માં હિલિયમ તત્વ શોધાયેલ હતો.JEE Mains 2023 Medium
- નીચેનામાંથી કયા એ પ્રબળ \(HCl\) અને \(ZnCl_2\) સાથે જડપી પ્રકિયા આપશે ?JEE Mains 2013 Hard
- ક્રોમાઇટ અયસ્ક \(\left(\mathrm{FeCr}_2 \mathrm{O}_4\right)\) નું \(\mathrm{Na}_2 \mathrm{CO}_3\) સાથે \(\mathrm{O}_2\) ની હાજરીમાં ગલન કરતા બનતી પાણીમાં અદ્રાવ્ય નીપજનો મોલર દળ _______ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) છે.JEE Mains 2025 Hard
- સુચી \(I\) અને સુચી \(II\) ને યોગ્ય રીતે જોડો
સુચી \(I\) સુચી \(II\) \(A\) એસ્ટર કસોટી \(P\) Tyr \(B\) કાર્બાઇલ એમાઇન કસોટી \(Q\) Asp \(C\) પ્થેલીન કસોટી \(R\) Ser \(S\) Lys JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- સમીકરણ \({2^{\left( {x - 1} \right)\left( {{x^2} + 5x - 50} \right)}} = 1\) ના બધા વાસ્તવિક ઉકેલોનો સરવાળો ......... થાય.JEE Mains 2017 Hard
- ત્રણ વર્તુળ જેમની ત્રિજ્યા અનુક્રમે \(a, b, c\, ( a < b < c )\) છે તે એકબીજાને બહારથી સ્પર્શે છે જો તેમનો સામાન્ય સ્પર્શક \(x -\) અક્ષ હોય તોJEE Mains 2019 Hard
- બે એંજિન વિરુદ્ધ દિશામાં અચળ \(30\,m/s\) ના વેગથી ગતિ કરે છે. તેમાથી એક હોર્ન વગાડે છે જેની આવૃતિ \(540\,Hz\) છે. બંને એકબીજાને ક્રોસ કરે તે પહેલા બીજા એંજિનના ડ્રાઇવર દ્વારા કેટલા \(Hz\)ની આવૃતિવાળો અવાજ સંભળાશે? ધ્વનિની ઝડપ \(330\,m/sec\) છે.JEE Mains 2016 Easy
- \((\mathrm{Mn}, \mathrm{Fe}),(\mathrm{Tc}, \mathrm{Ru})\) અને \((\mathrm{Re}, \mathrm{Os})\) ની જોડીઓના ગલનબિંદુના ક્રમ દર્શાવતો સાચો વિકલ્પ ક્યો છે?JEE Mains 2025 Hard
- નીચે આપેલા ક્યા સેટમાં બધા ઘટકો સમબંધારણીય છે ?JEE Mains 2013 Hard
- તંત્રમાં બે પ્રકારના વાયુના પરમાણુઓ \(A\) અને \(B\) છે, જેની સમાન સંખ્યા ઘનતા \(2 \times\) \(10^{25}\, / {m}^{3}\) છે. \({A}\) અને \({B}\) નો વ્યાસ અનુક્રમે \(10\, \mathring A\) અને \(5\, \mathring A\) છે. તેઓ ઓરડાના તાપમાને અથડામણ કરે છે. \(A\) અને \(B\) ના પરમાણુની બે ક્રમિક અથડામણ વચ્ચેના સરેરાશ અંતરનો ગુણોત્તર \(.....\,\times 10^{-2}\) થાય.JEE Mains 2021 Medium