JEE Mains · Chemistry · STD 12 -8.1. Aldehydes and ketones
બેઝિક માધ્યમમાં નીચેનામાંથી કોનું સૌથી ઝડપથી (ત્વરિત) ડીપ્રોટોનેશન થશે ?

- A \(a\)
- B \(c\)
- C \(a=c\)
- D \(b\)
Answer & Solution
Correct Answer
(A) \(a\)
Step-by-step Solution
Detailed explanation
Most easily deprotonation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- કેટલાક અર્ધકોષોના પ્રમાણભૂત વિદ્યુતધ્રુવ વિભવો નીચે મુજબ આપેલા છે :
\(\begin{aligned}
& \mathrm{E}_{\mathrm{Cu}^{2+} / \mathrm{Cu}}^{\circ}=0.34 \mathrm{~V}, \mathrm{E}_{\mathrm{Zn}^{2+} / \mathrm{Zn}}^{\circ}=-0.76 \mathrm{~V} \\
& \mathrm{E}_{\mathrm{Ag}^{+} / \mathrm{Ag}}^{\circ}=0.80 \mathrm{~V}, \mathrm{E}_{\mathrm{Mg}^{2+} / \mathrm{Mg}}^{\circ}=-2.37 \mathrm{~V}
\end{aligned}\)
નીચે આપેલા કોષો પૈકી કયો કોષ \(\Delta \mathrm{G}^{\circ}\) નું સૌથી વધુ ઋણ મૂલ્ય આપે છે?JEE Mains 2025 Easy - નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: \( SF_{4}, NH_{4}^{+}, [NiCl_{4}], XeF_{4}, [PtCl_{4}]^{2-}, SeF_{4} \) અને \( [Ni(CN)_{4}]^{2-} \) માંથી ચતુષ્ફલકીય ભૂમિતિ ધરાવતી સ્પીસીસની સંખ્યા 3 છે.
વિધાન II: [\( NO_{2}, BeH_{2}, BF_{3}, AlCl_{3} \)] ના સમૂહમાં, બધા જ અણુઓમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ અપૂર્ણ અષ્ટક હોય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Easy - નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન \((A)\) અને બીજાને કારણ \((R)\) તરીકે લેબલ કરવામાં આવ્યું છે. વિધાન \((A)\) : જલીય દ્રાવણોમાં \(\mathrm{Cr}^{2+}\) રિડ્યુસિંગ છે જ્યારે \(\mathrm{Mn}^{3+}\) ઓક્સિડાઇઝિંગ સ્વભાવનું છે. કારણ \((R)\) : અપૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોનિક સંરચના કરતાં અર્ધ-ભરાયેલી ઇલેક્ટ્રોનિક સંરચનાને વધારાની સ્થિરતા જોવા મળે છે. ઉપરોક્ત વિધાનના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2024 Hard
- આપેલ એમાઈન્સ સાથે હિન્સબર્ગ પ્રક્રિયકની પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત થતા આલ્કલી અદ્રાવ્ય ઘન સલ્ફોનામાઈડસ્ ની કુલ સંખ્યા _________ છે.
એનિલિન, N-મિથાઈલએનિલિન, મિથેનેમાઈન, N, N-ડાયમિથાઈલ મિથેનેમાઈન, N-મિથાઈલ મિથેનેમાઈન, ફિનાઈલમિથેનેમાઈન, N-પ્રોપાઈલએનિલિન, N-ફિનાઈલએનિલિન, N. N-ડાયમિથાઈલએનિલિન, એલાઈલ એમાઈન, આઈસોપ્રોપાઈલ એમાઈનJEE Mains 2026 Medium - ઇલેક્ટ્રોનની તરંગલંબાઇ \(40\, {kV}\)ના પોટેન્શિયલ તફાવત દ્વારા \({X}\, \times\) \(10^{-12} \,{~m}\) સ્થિર અવસ્થાથી વેગ આપે છે.\({x}\)નું મૂલ્ય \(.....\) છે. (નજીકના પૂર્ણાંકમાં) આપેલ છે: ઇલેક્ટ્રોનનું દળ \(=9.1 \times 10^{-31}\, {~kg}\) ઇલેક્ટ્રોનનો વીજભાર \(=1.6 \times 10^{-19}\, {C}\) પ્લાન્ક અચળાંક \(=6.63 \times 10^{-34\,} {Js}\)JEE Mains 2021 Hard
- અનુક્રમિત પ્રક્રિયાવિધી તરફ નીચે આપેલા યુગ્મો (જોડી) માટે સક્રિયતાનો સાચો ક્રમ ઓળખો. નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.
JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- એક \(25\; \mathrm{GHz}\) આવૃતિ ધરાવતું વિદ્યુતચુંબકીય તરંગ શૂન્યાવકાશમાં \(z-\) દિશામાં પ્રવર્તે છે.એક ચોક્કસ સ્થાન અને સમયે ચુંબકીય ક્ષેત્ર \(\overrightarrow{\mathrm{B}}=5 \times 10^{-8} \hat{\mathrm{j}}\; \mathrm{T}\) મુજબ આપવામાં આવે છે.તેને અનુરૂપ વિદ્યુતક્ષેત્ર \(\overrightarrow{\mathrm{E}}\) કેટલું મળે?JEE Mains 2020 Easy
- \(500\,^oC\) પર \(Al_2O_3\) ના વિઘટન માટે ગિબ્સ મુક્તઊર્જા ફેરફાર નીચે મુજબ છે. \(\frac{2}{3}A{l_2}{O_3} \to \frac{4}{3}Al + {O_2},{\Delta _r}G = + 940\,kJ\,mo{l^{ - 1}}\) \(Al_2O_3\)ના વિધુત વિભાજનથી રિડકશન માટે જરૂરી વીજસ્થિતિમાનનો તફાવત ............... \(\mathrm{V}\)JEE Mains 2013 Hard
- પોટશીયમ પરમેંગેનેટની એસિડિક માધ્યમમાં \(H _2 O _2\) સાથે પ્રક્રિયા કરતાં મુખ્ય \(.....\) બનવા તરફ દોરી જાય છે.JEE Mains 2022 Medium
- વર્નિયર કેલિપર્સમાં, જ્યારે તેના બંને જડબાં એકબીજાને સ્પર્શે છે, ત્યારે વર્નિયર સ્કેલનો શૂન્ય મુખ્ય સ્કેલના શૂન્યની જમણી બાજુ ખસેલો હોય છે અને \(7\)મો વર્નિયર કાપો મુખ્ય સ્કેલના કોઈ અવલોકન સાથે સંપાત થાય છે. જો \(1\) મુખ્ય સ્કેલના કાપાનું મૂલ્ય \(1\) mm હોય અને \(10\) વર્નિયર સ્કેલના કાપા હોય, તો વર્નિયર કેલિપર્સ ધરાવે છેJEE Mains 2026 Medium
- \(100 \Omega\) અવરોધનું ચલિત ગૂંચળાનું ગેલ્વેનોમીટર 1 mA પ્રવાહ માટે પૂર્ણ સ્કેલ આર્વતન આપે છે. આ ગેલ્વેનોમીટરને 5 mA ના પ્રવાહ માટે પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે તેવા એમિટરમાં રૂપાંતર કરવા માટે જરૂરી અવરોધનું મૂલ્ય __________ \(\Omega\) છે.JEE Mains 2026 Easy
- વર્તુળાકાર ગુંચળાની અક્ષ પર કેન્દ્રથી અનુક્રમે \(0.05\, m\) અને \(0.2\, m\) અંતરે રહેલ બે બિંદુઓ આગળ ચુંબકીય ક્ષેત્રો \(8:1\) નાં ગુણોત્તરમાં છે. ગુંચળાની ત્રિજ્યા ........... \(m \) છે.JEE Mains 2021 Hard