JEE Mains · Chemistry · STD 11 - 8.3. Organic chemistry purification and characterization
વરાળ બાષ્પશીલ (ઉડી જાય તેવું) પાણી માં મિશ્ર ન થાય તેવા (આયોજિત) પદાર્થોના શુધિધકરણ માટે ઉપયોગમાં લેવાતી તકનિક શોધો.
- A વિભાગીય નિસ્યંદન
- B નીચા દબાણ હેઠળ વિભાગીય નિસ્યંદન
- C નિસ્યંદન
- D વરાળ નિસ્યંદન
Answer & Solution
Correct Answer
(D) વરાળ નિસ્યંદન
Step-by-step Solution
Detailed explanation
Steam distillation is used for those liquids which are insoluble in water, containing non-volatile impurities and are steam volatile.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(10 \mathrm{~g}\) વિદ્યુત વિભાજ્ય \(\mathrm{AB}_2\) ધરાવતું એક દ્રાવણ \(100 \mathrm{~g}\) પાણીમાં \(100.52^{\circ} \mathrm{C}\) તાપમાને ઉકળે છે. વિદ્યુત વિભાજ્ય \((\alpha)\) ની આયનીકરણની માત્રા _______ \(\times 10^{-1}\) છે. (નજીકના પૂર્ણાંકમાં) [આપેલ છે : \(\mathrm{AB}_2\) નો મોલર દળ \(=200 \mathrm{~g} \mathrm{~mol}^{-1} \cdot \mathrm{K}_{\mathrm{b}}\) (પાણીનો મોલલ ઉત્કલનબિંદુ ઉન્નયન અચળાંક) \(=0.52 \mathrm{~K} \mathrm{~kg} \mathrm{~mol}^{-1}\), પાણીનું ઉત્કલનબિંદુ \(=100^{\circ} \mathrm{C}\); \(\mathrm{AB}_2\) આયનીકરણ પામે છે જેમ કે \(\left.\mathrm{AB}_2 \rightarrow \mathrm{A}^{2+}+2 \mathrm{~B}^{-}\right]\)JEE Mains 2024 Medium
- \(\mathrm{NO}_2{ }^{-}\) માટે લુઈસ બિંદુ સંરચનામાં, નાઇટ્રોજનની આસપાસના સંયોજકતા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા _______ છે.JEE Mains 2024 Medium
- ફૂલ કળીની જડતા માટે નીચેના માંથી હવામાં ક્યા વાયુની વધુ સાંદ્રતા જવાબદાર છે?JEE Mains 2019 Medium
- બેંઝિન ડાયઝોનિયમ ક્લોરાઇડનું ક્લોરોબેન્ઝિનમાં રૂપાંતર એ નીચેનામાંથી કયા પ્રક્રિયાઓનું ઉદાહરણ છેJEE Mains 2014 Hard
- બાષ્પદબાણમાં \(75\%\) નો ઘટાડો કરવા \(114\,g\) ઓક્ટેનમાં દ્રાવ્ય કરવા પડતા અબાષ્પશીલ, વિધુતઅવિભાજ્ય દ્રાવ્ય (મોલર દળ \(= 50\,g\,mol^{- 1})\) નુ દળ ........... \(\mathrm{g}\) જણાવો.JEE Mains 2018 Hard
- પ્રોપેન, ગ્રેફાઈટ અને ડાયહાઈડ્રોજનની \(298 \,K\) એ દહન એન્થાલ્પી અનુક્રમે, \(-2220.0 \,kJ \,mol ^{-1},-393.5 \,kJ\,mol ^{-1}\) અને \(-285.8 \,kJ\, mol ^{-1}\) છે. તો પ્રોપેન \(\left( C _3 H _8\right)\) ની સર્જન એન્થાલ્પીની માત્રા \(......\,kJ \,mol ^{-1}\) (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- નીચેની પ્રકિયામાં સંયોજન \(A\) શું હશે ? \(A\xrightarrow[{(ii)\,\,Conc.\,{H_2}S{O_4}/\Delta }]{{{\text{(i)}}\,{\text{C}}{{\text{H}}_3}MgBr/{H_2}O}}\) \(B\xrightarrow[{(ii)\,Zn/{H_2}O}]{{(i)\,{O_3}}}C + D\) \(D\xrightarrow[\Delta ]{{Ba\left( {OH} \right)}}\begin{array}{*{20}{c}} {\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,C{H_3}} \\ {\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|} \\ {{H_3}C - C} \end{array}\)\(\begin{array}{*{20}{c}} {\,\,\,\,\,\,\,O} \\ {\,\,\,\,\,||} \\ { = CH - C - C{H_3}} \end{array}\)
JEE Mains 2020 Medium - જો રેડબર્ગ અચળાંક \(\mathrm{R}\) હોય, પાશ્ચન શ્રેણી વિકિરણ માટેની સૌથી લાંબી તરંગલંબાઈ \(\frac{\alpha}{7 \mathrm{R}}\) મળે છે, જ્યાં \(\alpha=\)________છે.JEE Mains 2024 Hard
- બે સાબુના પરપોટા 2 cm અને 4 cm ત્રિજ્યાવાળા, અનુક્રમે, એકબીજાના સંપર્કમાં છે. તેમની સામાન્ય સપાટીની વક્રતા ત્રિજ્યા, cm માં ______ છે.JEE Mains 2025 Easy
- ધારો કે \(\alpha, \beta\) એ સમીકરણ \(x^2-\sqrt{6} x+3=0\) ના એવા બીજ છે કે જેથી \(\operatorname{Im}(\alpha)>\operatorname{Im}(\beta)\). ધારો કે પૂર્ણાંકો \(a, b\) અને \(3\) વડે વિભાજ્ય નથી તથા \(n\) એવી પૂર્ણાંક સંખ્યા છે કે જેથી \(\frac{\alpha^{99}}{\beta}+\alpha^{98}=3^n(a+i b), i=\sqrt{-1}\). તો \(n+a+b =\) ...........JEE Mains 2024 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(- I\) : આવર્ત દરમિયાન, તત્વોની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા સમૂહ \(1\) થી સમૂહ \(18\) માં ધીરે ધીરે વધે છે. વિધાન \(- II\) : સમૂહ \(1\) તત્ત્વો દ્વારા (વડે) બનતા ઓક્સાઈડોની પ્રકૃતિ બેઝિક છે જ્યારે સમૂહ \(17\) તત્ત્વોની એસિડીક હોય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પો માંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Hard
- ધારોકે \(\alpha\) અને \(\beta\) અનુક્રમે વિધેય \(f(\theta)=4\left(\sin ^4\left(\frac{7 \pi}{2}-\theta\right)+\sin ^4(11 \pi+\theta)\right)-2\left(\sin ^6\left(\frac{3 \pi}{2}-\theta\right)+\sin ^6(9 \pi-\theta)\right), \theta \in R\) ના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો છે. તો \(\alpha+2 \beta=\) ___ .JEE Mains 2026 Medium