JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
નીચે આપેલામાંથી કઈ ઇલેક્ટ્રોન સંરચના સૌથી વધારે ચુંબકીય ચાકમાત્રા સાથે સંકળાયેલ છે ?
- A \([\mathrm{Ar}] 3 \mathrm{~d}^7\)
- B \([\mathrm{Ar}] 3 \mathrm{~d}^8\)
- C \([\mathrm{Ar}] 3 \mathrm{~d}^3\)
- D \([\mathrm{Ar}] 3 \mathrm{~d}^6\)
Answer & Solution
Correct Answer
(D) \([\mathrm{Ar}] 3 \mathrm{~d}^6\)
Step-by-step Solution
Detailed explanation
\(3\text{ d}^7\) \(3\text{ d}^8\) \(3\text{ d}^3\) \(3\text{ d}^6\) No. of. unpaired \(e^{-}\) \(3\) \(2\) \(3\) \(4\) Spin only Magnetic moment \(\sqrt{15}\text{ BM}\) \(\sqrt{8}\text{ BM}\) \(\sqrt{15}\text{ BM}\) \(\sqrt{24}\text{ BM}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ચાર ધાતુઓ \(A, B, C\) અને \(D\) ના પ્રમાણિત વિધુતધ્રુવ પોટેન્શિયલ \(\left( {E_{{M^ + }/M}^\circ} \right)\) અનુક્રમે \(-1.2\, V, 0.6\, V, 0.85\, V\) અને \(- 0.76\, V\) છે. તો પોટેન્શિયલ લાગુ પાડતા ધાતુઓનો જમા થવાની ક્રમ જણાવો.JEE Mains 2014 Hard
- આપેલા સંયોજનનો નિરપેક્ષ વિન્યાસ ........
JEE Mains 2016 Medium - ફ્રૂક્ટોઝ શેનું ઉદાહરણ છે ?JEE Mains 2021 Medium
- \(10\, mL\), \(2\,(M)\, NaOH\) ના દ્રાવણને \(200\,mL\), \(0.5\,M\) \(NaOH\) ના દ્રાવણને દ્રાવણમાં ઉમેરવામાં આવે તો અંતિમ દ્રાવણની સાંદ્રતા ................. \(\mathrm{M}\) થશે ?JEE Mains 2013 Medium
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: ઑક્સિજનની સહસંયોજકતા સામાન્ય રીતે બે હોય છે, પરંતુ તે ચાર સુધી વધી શકે છે. \(SO_2\) માં ઑક્સિજનનો ઑક્સિડેશન આંક \(-2\) અને \(OF_2\) માં તે \(+2\) છે.
વિધાન II: સમૂહ \(16\) ના અન્ય તત્ત્વોની સરખામણીમાં ઑક્સિજનનું અસામાન્ય વર્તન તેના નાના કદ અને ઉચ્ચ વિદ્યુતઋણતાને કારણે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2026 Medium - \(5\,g\,NaOH\) ને વિઆાયોનિક પાણી \((deionized\,water)\) માં આોગાળીને બલ્ક દ્રાવણ \((stock\,solution)\) બનાવવામાં આવ્યું. આ દ્રાવણ નું કેટલું કદ \((mL\) માં) \(0.1\,M\) નું \(500\,mL\) દ્રાવણ બનાવવા માટે જરૂરી બનશે ? આપેલ : \(Na , O\) અને \(H\) નું મોલર દળ અનુક્રમે \(23,16\) અને \(1\,g\,mol ^{-1}\) છે.JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- \(a \in C\) માટે,ધારોકે \(A =\{z \in C: \operatorname{Re}( a +\overline{ z }) > \operatorname{Im}(\bar{a}+z)\}\) અને \(B=\{z \in C: \operatorname{Re}(a+\bar{z}) < \operatorname{Im}(\bar{a}+z)\}\).તો આપેલા બે વિધાનો \((S1)\) : જો \(\operatorname{Re}(a), \operatorname{Im}(a) > 0\), હોય તો ગણ \(A\) તમામ વાસ્તવિક સંખ્યાઆ સમાવે છે, અને \((S2)\) : જો \(\operatorname{Re}(a), \operatorname{Im}(a) < 0\), હોય તો ગણ \(B\) તમામ વાસ્તવિક સંખ્યાઓ સમાવે છે.JEE Mains 2023 Hard
- જો વિધેય \(f(x)=\left(\frac{1}{x}\right)^{2 x} ; x>0\) એ \(x=\frac{1}{\mathrm{e}}\) આગળ મહત્તમ મૂલ્ય ધારણ કરે, તો :JEE Mains 2024 Hard
- \(\lim\limits_{x \rightarrow 0}\left(\frac{3 x^{2}+2}{7 x^{2}+2}\right)^{\frac{1}{x^{2}}}\) મેળવો.JEE Mains 2020 Hard
- \(\left( 1 \right)\,{N_2}\left( g \right) + 3{H_2}\left( g \right) \rightleftharpoons 2N{H_3}\left( g \right)\,,\,{K_1}\) \(\left( 2 \right)\,{N_2}\left( g \right) + {O_2}\left( g \right) \rightleftharpoons 2NO\left( g \right)\,,\,{K_2}\) \(\left( 3 \right)\,{H_2}\left( g \right) + \frac{1}{2}{O_2}\left( g \right) \rightleftharpoons {H_2}O\left( g \right)\,,\,{K_3}\) તો \(K_1 , K_2\) , અને \(K_3\) ના \((K_4)\) સંદર્ભમાં નીચેની પ્રક્રિયા સમીકરણ માટે સંતુલન અચળાંક જણાવો. \(2N{H_3}\left( g \right) + \frac{5}{2}{O_2}\left( g \right) \rightleftharpoons 2NO\left( g \right) + 3{H_2}O\left( g \right)\)JEE Mains 2013 Hard
- વાયુમાં કે જેમાં બે તરંગ લંબાઈઆ \(4.08 \,m\) અને \(4.16 \,m , 12 \,s\) માં \(40\) સ્પંદ ઉત્પન્ન કરે છે. તેમાં ધ્વનિનો વેગ ............ \(ms ^{-1}\) હશે.JEE Mains 2022 Easy
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(4 \sqrt{3}\,cm\) લંબાઈવાળી સમબાજુ ત્રિકોણની બાજુઓમાં \(2\,A\) પ્રવાહ વહે છે, તો ત્રિકોણના કેન્દ્ર \(O\) પર ચુંબકીય ક્ષેત્ર \(..............\) છે.
JEE Mains 2023 Medium