JEE Mains · Chemistry · STD 11 - 8.3. Organic chemistry purification and characterization
જે સંયોજન સફેદ રંગનું છે તે _______ છે.
- A એમોનિયમ સલ્ફાઇડ
- B લેડ સલ્ફેટ
- C લેડ આયોડાઇડ
- D એમોનિયમ આર્સીનોમોલિબ્ડેટ
Answer & Solution
Correct Answer
(B) લેડ સલ્ફેટ
Step-by-step Solution
Detailed explanation
લેડ સલ્ફેટ - સફેદ એમોનિયમ સલ્ફાઇડ - દ્રાવ્ય લેડ આયોડાઇડ - ચમકદાર પીળો એમોનિયમ આર્સીનોમોલિબ્ડેટ - પીળો
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ખોટું વિધાન કયું છે ?JEE Mains 2020 Medium
- હેન્રીના નિયમના સંદર્ભમાં નીચેના પૈકી ક્યુ વિધાન સાચુ નથી ?JEE Mains 2019 Easy
- કેટલાક અર્ધકોષોના પ્રમાણભૂત વિદ્યુતધ્રુવ વિભવો નીચે મુજબ આપેલા છે :
\(\begin{aligned}
& \mathrm{E}_{\mathrm{Cu}^{2+} / \mathrm{Cu}}^{\circ}=0.34 \mathrm{~V}, \mathrm{E}_{\mathrm{Zn}^{2+} / \mathrm{Zn}}^{\circ}=-0.76 \mathrm{~V} \\
& \mathrm{E}_{\mathrm{Ag}^{+} / \mathrm{Ag}}^{\circ}=0.80 \mathrm{~V}, \mathrm{E}_{\mathrm{Mg}^{2+} / \mathrm{Mg}}^{\circ}=-2.37 \mathrm{~V}
\end{aligned}\)
નીચે આપેલા કોષો પૈકી કયો કોષ \(\Delta \mathrm{G}^{\circ}\) નું સૌથી વધુ ઋણ મૂલ્ય આપે છે?JEE Mains 2025 Easy - જો એક ડાયઓક્સિજન ધટકની ચુંબકીય ચાકમાત્રા \(1.73\,\, BM\) હોય, તો તે ... હોઇ શકે.JEE Mains 2020 Hard
- જ્યારે \(9.45\,g\) \(ClCH _{2} COOH\) ને \(500\, mL\) પાણીમાં ઉમેરવામાં આવે છે ત્યારે તેનું ઠારણ બિંદુ \(0.5°C\) નીચું જાય છે. તો \(ClCH _{2} COOH\) નો વિયોજન અચળાંક \(x \times 10^{-3}\) છે. તો \(x\) નું મૂલ્ય ....... છે. \(\left[ K _{f\left( H _{2} O \right)}=1.86\, K\, kg \,mol ^{-1}\right]\) (નજીકના પૂણાંકમાં રાઉન્ડ ઑફ)JEE Mains 2021 Medium
- આણ્વીય સૂત્ર \(\mathrm{C}_6 \mathrm{H}_6\) ધરાવતું સંયોજન, જે ફક્ત એક મોનોબ્રોમો વ્યુત્પન્ન આપે છે અને સંપૂર્ણ હાઈડ્રોજનીકરણ માટે પ્રતિ મોલ ચાર મોલ હાઈડ્રોજનનો ઉપયોગ કરે છે, તેમાં ________ \(=\) \(\pi\) ઇલેક્ટ્રોન હોય છે.JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- \(x \geqslant 0\) માટે \(4^{1+x}+4^{1-x}, \frac{\mathrm{K}}{2}, 16^x+16^{-x}\) એ એક સમાંતર શ્રેણીનાં ત્રણ ક્રમિક પદો હોય, તો \(\mathrm{K}\) નું ન્યૂનતમ મૂલ્ય ........... છે.JEE Mains 2024 Hard
- આકૃત્તિમાં એક પોટેન્શિયલ વિભાજક પરિપથ દર્શાવેલ છે. આઉટપુટ વોલ્ટેજ \(V_0\) _______ થશે.
JEE Mains 2024 Hard - પ્રક્રિયાઓના નીચેના ક્રમમાં, \({C}_{3} {H}_{6} \stackrel{{H}^{+} / {H}_{2} {O}}{\longrightarrow} A\xrightarrow[dil.\,KOH]{KIO} B+C\) સંયોજનો અનુક્રમે \(B\) અને \(C\) છે:JEE Mains 2021 Hard
- આપેલ પરિપથ કયા લોજિક ગેટને સમતુલ્ય થાય?
JEE Mains 2021 Medium - સમક્ષિતિજ સર્પાકાર સ્પ્રિંગ સાથે લગાડેલ \(5\,kg\) દળનો બ્લોક \(1\,m\) કંપવિસ્તાર અને \(3.14\,s\) આવર્તકાળ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. સ્પ્રિંગ દ્વારા બ્લોક લાગતું મહત્તમ બળ .........\(N\) છે.JEE Mains 2023 Medium
- ઉપવલય \(\frac{x^2}{a^2}+\frac{y^2}{b^2}=1\) ની ઉકેન્દ્રીતા એ અતિવલય \(2 x^2-2 y^2=1\) ની ઉકેન્દ્રીતા ની વ્યસ્ત છે. જો ઉપવલય એ અતિવલયને કાટખૂણે છેદે છે તો ઉપવલયની નાભીલંભની લંબાઈ \(................\) થાય.JEE Mains 2023 Hard