ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 8.3. Organic chemistry purification and characterization

જ્યારે 1 g સંયોજન (X) નું જેલ્ડાહલ પધ્ધતિ (ને આધિન) વડે નાઈડ્રોજન નું પરિમાપન કરવામાં આવે છે ત્યારે તેમાંથી નીકળતા એમોનિયા દ્વારા 15 mL 1 M \(H _2 SO _4\) નું તટસ્થીકરણ થયું. સંયોજન (X) માં નાઈટ્રોજનના ટકા શોધો.

  1. A 21
  2. B 0.42
  3. C 42
  4. D 0.21
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) 42

Step-by-step Solution

Detailed explanation

\(H_{2}SO_{4}\) ના તુલ્યભાર = એમોનિયાના તુલ્યભાર \(\Rightarrow \frac{15 \times 1 \times 2}{1000}\) = એમોનિયાના મોલ \(\times 1\) \(\Rightarrow\) એમોનિયાના મોલ = 'N' ના મોલ \(\Rightarrow\) નાઇટ્રોજનનું વજન = \(\frac{15 \times 1 \times 2}{1000} \times 14 = 0.42\) 'N' ની વજન ટકાવારી…
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app