JEE Mains · Chemistry · STD 12 - 2. Electrochemistry
\(V, Cr, Mn,\) અને \(Co\) માટે પ્રમાણિત ઈલેકટ્રોડ \(\left( M ^{3+} / M ^{2+}\right)\) અનુક્રમે \(-0.26\,V ,-0.41\,V ,-0.57\,V\) અને \(+1.97\,V\) છે. ધાતુ આયનો કે જે મંદ એસિડ માંથી \(H _2\) મૂક્ત કરે છે તે શોધો.
- A \(V ^{2+}\) અને \(Mn ^{2+}\)
- B \(Cr ^{2+}\) અને \(CO ^{2+}\)
- C \(V ^{2+}\) અને \(Cr ^{2+}\)
- D \(Mn ^{2+}\) અને \(Co ^{2+}\)
Answer & Solution
Correct Answer
(C) \(V ^{2+}\) અને \(Cr ^{2+}\)
Step-by-step Solution
Detailed explanation
Metal cation with \((-)\) value of reduction potential \(\left( M ^{+3} / M ^{+2}\right)\) or with \((+)\) value of oxidation potential \(\left( M ^{+2} / M ^{+3}\right)\) will liberate \(H _2\) Therefore they will reduce \(H ^{+}\) i.e \(V { }^{+2}\) and \(Cr ^{+2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(1M\) બેન્ઝોઈક એસિડ (\(pKa\) = \(4.20\)) અને \(1M\) સોડિયમ બેન્ઝોએટ ધરાવતા એક જલીય દ્રાવણની pH \(4.5\) છે. આ બફર દ્રાવણના \(300\) \(mL\) માં બેન્ઝોઈક એસિડ દ્રાવણનું કદ _______ \(\mathrm{mL}\) છે. (આપેલ : \(\log 2=0.3\) )JEE Mains 2024 Hard
- \(HCl\) ના આપેલા \(25\,mL\) દ્રાવણ માટે \(30\,mL\) \(0.1\,M\) સોડિયમ સલ્ફેટના દ્રાવણની જરૂર પડે છે. તો \(30\,mL\) \(0.2\,M\) જલીય ના \(NaOH\) ના દ્રાવણનુ અનુમાપન કરવા \(HCl\) ના આ દ્રાવણના કેટલા ............ \(\mathrm{mL}\) કદની જરૂર પડે ?JEE Mains 2019 Hard
- વેનીલા ના બીયા(બીજ) માંથી વેનિલીન સંયોજન પ્રાપ્ત થાય છે. વેનિલીન માં ઓકિસજન પરમાણુ ઓ અને \(\pi\) ઈલેકટ્રોન નો કુલ સરવાળો _______ છે.JEE Mains 2024 Medium
- Ruby અને Emerald માં રંગ માટે જવાબદાર સંક્રાંતિ ધાતુ આયનો અનુક્રમે જણાવો.JEE Mains 2016 Hard
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન \(I\) : પ્રથમ આયનીકરણ એન્થાલ્પી મૂલ્યોના સંદર્ભમાં, C < O < N < F એ સાચો ક્રમ છે.
વિધાન \(II\) : ઈલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી મૂલ્યોની માત્રાના સંદર્ભમાં S > Se > Te > Po > O એ સાચો ક્રમ છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Hard - \(D- (+)- Glyceraldehyde \xrightarrow[(ii) H_2O/H^+(iii)HNO_3]{(i)HCN}\) પ્રક્રિયામાં બનતી નીપજ શોધો.JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- જો \(A\) અને \(B\) એ બે ઘટના છે કે જેથી \(P ( A )=\frac{1}{3}, P ( B )=\frac{1}{5} \) અને \(P ( A \cup B )=\frac{1}{2}\) હોય તો \(P \left( A \mid B ^{\prime}\right)+ P \left( B \mid A ^{\prime}\right)\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- જો \(\mathrm{Br}_{2(l)}\) ની પરમાણ્વીયકરણ એન્થાલ્પી \(\mathrm{x}\; \mathrm{kJ} / \mathrm{mol}\) અને \(\mathrm{Br}_{2}\) માટે બંધ એન્થાલ્પી \(y \;\mathrm{kJ} / \mathrm{mol}\) હોય તો તેઓ વચ્ચેનો સંબંધ જણાવો.JEE Mains 2020 Hard
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: ગરમ પાણી ઠંડા પાણી કરતાં વધુ ઝડપથી વહે છે.
વિધાન II: સાબુવાળા પાણીનું પૃષ્ઠતાણ તાજા પાણી કરતાં વધુ હોય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2025 Easy - જો \(z = {\left( {\frac{{\sqrt 3 }}{2} + \frac{i}{2}} \right)^5} + {\left( {\frac{{\sqrt 3 }}{2} - \frac{i}{2}} \right)^5}\) જ્યાં \(R(z)\) અને \(I(z)\) એ અનુક્રમે \(z\) ના વાસ્તવિક અને કાલ્પનિક ભાગ દર્શાવે છે તો ......JEE Mains 2019 Hard
- એક અનુનાદ નળીના પ્રયોગમાં જ્યારે નળીમાં તળીએથી \(17.0\, cm\) ઊંચાઈ સુધી પાણી ભરેલું હોય ત્યારે તે આપેલ સ્વરકાંટા સાથે અનુનાદ કરે છે. જ્યારે પાણીનું સ્તર વધારીને \(24.5\, cm\) કરવામાં આવે ત્યારે તે ફરીથી તે અનુનાદ કરે છે. જો હવામાં ધ્વનિની ઝડપ \(330\, m / s \) હોય તો સ્વરકાંટાની આવૃતિ કેટલા \(Hz\) હશે?JEE Mains 2020 Hard
- જેના માટે \(x^4-a x^2+9=0\) નાં તમામ બીજ વાસ્તવિક અને ભિશ્ન હોય, તેવી \(a\) ની નાનામાં નાની ધન પૂર્ણાંક કિંમત ___ છે.JEE Mains 2026 Hard