JEE Mains · Chemistry · STD 12 - 9. Amines
5.8 g એનિલિનની બેન્ઝોઈલેશન પ્રક્રિયામાંથી પ્રાપ્ત થતા બેન્ઝાનિલાઈડનું દળ, જો નીપજ 82% હોય તો ________ g છે.
(નજીકનો પૂર્ણાંક)
(આપેલ : મોલર દળ \(g mol ^{-1}\) માં છે. \(H : 1, C : 12, N: 14, O : 16\) )
- A 8
- B 10
- C 12
- D 15
Answer & Solution
Correct Answer
(B) 10
Step-by-step Solution
Detailed explanation
\(n=\frac{5.8}{93}\) \(n=0.0623\) \(n =0.0623 \times \frac{82}{100}\) \(mass =0.051 \times 197\) \(mass =10.047\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી એક અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતા અણુઓ/પ્રજાતિઓની સંખ્યા _______ છે.
[\(\mathrm{O}_2, \mathrm{O}_2^{-1}, \mathrm{NO}, \mathrm{CN}^{-1}, \mathrm{O}_2^{2-}\)]JEE Mains 2024 Medium - પેપ્ટાઇડ જે ઘન સિરિક એમોનિયમ નાઇટ્રેટ અને કાર્બીલેમાઇન કસોટી આપે છે તે કઈ છે ?JEE Mains 2019 Hard
- ઇથેનેમાઇનનું \(\mathrm{X}\) ને \(\mathrm{NaNO}_2 / \mathrm{HCl}\) સાથે પ્રક્રિયા કરવામાં આવી, ત્યારબાદ જળવિભાજન કરતા \(\mathrm{N}_2\) અને \(\mathrm{HCl}\) મુક્ત થયા. ઉત્પન્ન થયેલ \(\mathrm{HCl}\) ને \(0.2\) મોલ \(\mathrm{NaOH}\) વડે સંપૂર્ણપણે તટસ્થ કરવામાં આવ્યું. \(\mathrm{X}\) _______ \(g\) છે.JEE Mains 2024 Medium
- એક કાર્બનિક સંયોજન \(A\), \(C_5H_8O\); નીચે વર્ણવ્યા મુજબ \(H_2O\), \(NH_3\) અને \(CH_3COOH\) સાથે પ્રક્રિયા આપે છે તો \(A\) હશે ?
JEE Mains 2014 Hard - જયારે \(0.2\,g\) એસિટિક એસિડને \(20\, g\) બેન્ઝિનમાં ઉમેરવામાં આવે ત્યારે બેન્ઝિનનું ઠારબિંદુ \(0.45^o C\) ઘટે છે. જો એસિટિક એસિડ બેન્ઝિનમાં સુયોજન થઇને ડાયમર બનાવે, તો બેન્ઝિનમાં એસિટિક એસિડનું સુયોજન ટકાવાર પ્રમાણ...........\(\%\) હશે ? (બેન્ઝિન માટે \(K_f \) \(= 5.12 \,K\, kg\, mol^{-1}\))JEE Mains 2017 Easy
- \(XeO_4\) અણુ .. . . . ધરાવતો ચતુષ્ફલકીય અણુ છે .JEE Mains 2013 Hard
More PYQs from JEE Mains
- ધારો કે \(A(3, 0, -1), B(2, 10, 6)\) અને \(C(1, 2, 1)\) એ ત્રિકોણના શિરોબિંદુઑ છે અને \(M\) એ \(AC\) નું મધ્યબિંદુ છે . જો \(G\) એ \(BM\) ને \(2 : 1\) ગુણોતરમાં વિભાજન કરે છે તો \(\cos \,\left( {\angle GOA} \right)\) મેળવો (\(O\) એ ઉગમબિંદુ છે )JEE Mains 2019 Hard
- બે સમઅક્ષીય તકતી જેની જડત્વની ચાકમાત્રા અનુક્રમે \(I_1\) અને \(I_2\) છે જે અનુક્રમે \(\omega_1\) અને \(\frac{\omega_1}{2}\) કોણીય વેગથી તેમની સામાન્ય અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે. જ્યારે તેમને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે ત્યારે તે સમાન કોણીય વેગથી ગતિ કરે છે. જો \(E_f\) અને \(E_i\) તેમની અંતિમ અને શરૂઆતની કુલ ઉર્જા હોય તો \((E_f -E_i)\) કેટલું થાય?JEE Mains 2019 Hard
- જો સમીકરણ \({x^2} + {y^2} - 4x + 6y - 12 = 0\) દ્વારા દર્શાવેલ વર્તૂળનો એક વ્યાસ \(\left( { - 3,2} \right)\) કેન્દ્રવાળા વર્તૂળ \(s\) ની એક જીવા હોય ,તો વર્તૂળ \(s\) ની ત્રિજયા મેળવો. .JEE Mains 2016 Medium
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(50\, g\), \(100\, g\) અને \(150\, g\) દળ ધરાવતા ત્રણ કણને \(1\, m\) લંબાઈ ધરાવતા સમબાજુ ત્રિકોણ પર મૂકેલા છે તો દ્રવ્યમાન કેન્દ્રના \((x, y)\) યામ શું થશે?
JEE Mains 2019 Hard - જેની સમઘટકતા બતાવવાની અપેક્ષા નથી તે કયું છે:JEE Mains 2020 Medium
- \(\mathrm{N}_2 \mathrm{O}_4\) નું \(\mathrm{NO}_2\) માં વિઘટન થવાની પ્રમાણભૂત એન્થાલ્પી અને પ્રમાણભૂત એન્ટ્રોપી અનુક્રમે \(55.0 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\) અને \(175.0 \mathrm{~J} / \mathrm{K} / \mathrm{mol}\) છે. \(25^{\circ} \mathrm{C}\) તાપમાને આ પ્રક્રિયા માટેનો પ્રમાણભૂત મુક્ત ઊર્જા ફેરફાર J \(\mathrm{mol}^{-1}\) માં ______ છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2025 Medium