JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
\(1.5\) મોલલ ગ્લુકોઝનું પાણીમાં દ્રાવણ માટે ઉત્કલન બિંદુનો ઉન્નયન \(4\,K\) છે. \(4.5\) મોલલ ગ્લુકોઝના પાણીમાંના દ્રાવણ માટે ઠારણ બિંદુમાં અવનયન \(4\,K\) છે. તો મોલલ ઉન્નયન અચળાંક અને મોલલ અવનયન અચળાંકનો ગુણોત્તર \(\left( K _{ b } / K _{f}\right)\dots\dots\) છે.
- A \(4\)
- B \(1\)
- C \(2\)
- D \(3\)
Answer & Solution
Correct Answer
(D) \(3\)
Step-by-step Solution
Detailed explanation
\(\Delta T _{ b }= i\,K _{ b } \,m\) \(\Delta T _{ f }= i\,K _{ i } \,m\) \(\frac{4}{4}=\frac{ K _{ b } 1.5}{ K _{ f } 4.5}\) \(\frac{ K _{ b }}{ K _{ f }}=3\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- મંદ \(H _{2} SO _{4}\) સાથે અકાર્બનિક સલ્ફાઇટ \(X\)ની પ્રક્રિયા પર સંયોજન \(Y\) ઉત્પન્ન થાય છે. \(NaOH\) સાથે \(Y\)ની પ્રક્રિયા \(X\) આપે છે. આગળ, \(X\)ની પ્રક્રિયા \(Y\) અને પાણી જોડાઈને સંયોજન \(Z\) આપે છે. અનુક્રમે \(Y\) અને \(Z\) શું હશે?JEE Mains 2020 Medium
- નાઈટ્રોજનનાં પરિમાપનની ડયુમાં પધ્ધતિમાં, \(0.1840\, g\) એક કાર્બનિક સંયોજન \(30\, mL\) નાઈટ્રોજન આપે છે જેને \(287\, K\) અને \(758\, mm\) ના \(Hg\) દબાણે ભેગો કરવામાં આવ્યો. તો સંયોજનમાં નાઈટ્રોજનની ઘટક (સંધટકો) ટકાવારી ..... છે. (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો) [આપેલ : \(287\, K\) પર જલીય તાણ \(=14\, mm\, of \,Hg\)]JEE Mains 2021 Hard
- વાયુ 'A' અવસ્થા 'X' થી અવસ્થા 'Y' માં પરિવર્તન પામે છે. આ પ્રક્રિયામાં, વાયુ દ્વારા શોષાયેલી ઉષ્મા અને થયેલ કાર્ય અનુક્રમે \(10\) J અને \(18\) J છે. હવે વાયુને બીજી પ્રક્રિયા દ્વારા અવસ્થા 'X' માં પાછો લાવવામાં આવે છે, જે દરમિયાન \(6\) J ઉષ્મા મુક્ત થાય છે. 'Y' થી 'X' ની વિરુદ્ધ પ્રક્રિયામાં,JEE Mains 2026 Medium
- \(X\) ના એક નમૂના ના વિઘટનનો વેગ અચળાંક \(0.05\, \mu g/\)વર્ષ છે, તો \(X\) ના \(5\, \mu g\) ને \(2.5\, \mu g\) માં વિઘટન કરવા માટે કેટલા વર્ષો લાગશે?JEE Mains 2019 Medium
- ઓરડાના તાપમાને જળવિભાજન તરફ તેમની ક્રિયાશીલતાનો યોગ્ય ક્રમ કયો છે?
JEE Mains 2021 Hard - નીચે આપેલા માંથી અણુઓ /આયનો ની સંખ્યા કે જેમાં મધ્યસ્થ પરમાણુ \(sp^3\) સંકરણ઼માં સંકળાયેલ હોય તે _______ છે. \(\mathrm{NO}_3^{-}, \mathrm{BCl}_3, \mathrm{ClO}_2^{-}, \mathrm{ClO}_3\)JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- સંકીર્ણ \(A\)ની રચના \(H _{12} O _{6} Cl _{3} Cr\) છે.જો સંકીર્ણ સાંદ્ર. \(H _{2} SO _{4}\) સાથે પ્રક્રિયા કરીને તેના મૂળ દળમાંથી \(13.5 \%\) ગુમાવે છે \(,\) તો \(A\)ની સાચુ આણ્વિય સૂત્ર શું હશે? [આપેલ છે :પરમાણ્વીય દળ:-\(Cr =52\) \(amu\) અને \(Cl =35\, amu ]\)JEE Mains 2020 Medium
- ધારોકે રેખા y - x = 1 એ ઉપવલય \(\frac{x^2}{2}+\frac{y^2}{1}=1\) ને બિંદુઓ A અને B પર છેદે છે. તો રેખાખંડ AB દ્વારા ઉપવલયના કેન્દ્ર પર બનતો ખૂણો ___ છે.JEE Mains 2026 Easy
- એક નિર્બળ વિદ્યુતવિભાજ્યની મોલર વાહકતાને તેની સાંદ્રતાના વર્ગમૂળ સામે આલેખવામાં આવે ત્યારે, નીચેનામાંથી કયું અવલોકન થવાની અપેક્ષા છે?JEE Mains 2025 Medium
- નીચે બે વિધાનો આપેલા છે: વિધાન \(I\): સમૂહ \(13\) ના ત્રિસંયોજક હેલાઇડ્સ તેમના સહસંયોજક સ્વભાવને કારણે પાણી દ્વારા સરળતાથી જળવિભાજન પામે છે. વિધાન \(II\): \(\mathrm{AlCl}_3\) નું એસિડિક જલીય દ્રાવણમાં જળવિભાજન થતાં અષ્ટફલકીય \(\left[\mathrm{Al}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{3+}\) આયન બને છે. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2024 Hard
- નીચેની સંતુલન પ્રક્રિયા માટે જુદા જુદા તાપમાને નોંધવામાં આવેલ દબાણ સંતુલન અચળાંકના મૂલ્યો નીચે આપેલ છે
\(A(g) \rightleftharpoons B(g) + C(g)\)\(\dfrac{1}{T}(\text{K}^{-1})\) \(\log_{10} K_p\) \(0.05\) \(3.5\) \(0.06\) \(2.5\) \(0.07\) \(1.5\)
ઉપરોક્ત માહિતી પરથી ગણતરી કરેલ \(\dfrac{\Delta H°}{R}\) નું મૂલ્ય _____ છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2026 Medium - એક મોટા મકાનમાં \(40\) \(W\) ના \(15\) ગોળા,\(100\) \(W \) ના \(5\) ગોળા,\(80\) \(W\) નાં \(5\) પંખા અને \(1\) \(kW\) નું \(1\) ઉષ્ણક (હીટર) છે. વિદ્યુત ઉદ્ગમનો સ્થિતિમાન \(220\) \( V \) છે,તો મકાનનો લઘુત્તમ ક્ષમતા ધરાવતો ફયુઝ ................. \(A\) નો હશે.JEE Mains 2014 Medium