ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 3.2 motion in plane

સમક્ષિતિજ દિશામાં ગતિ કરતાં પ્લેનમાંથી એક બોમ્બ પડે છે. પ્લેનમાં રહેલ અવલોકનકારને બોમ્બનો ગતિપથ કેવો દેખાશે?

  1. A અતિવલય(દીર્ઘવૃતિય)
  2. B પ્લેનની ગતિની દિશામાં પરવલય પથ પર
  3. C પ્લેનની નીચે તરફ શિરોલંબ સુરેખ પથ પર
  4. D પ્લેનની ગતિની વિરુધ્ધ દિશામાં પરવલય પથ પર
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) પ્લેનની નીચે તરફ શિરોલંબ સુરેખ પથ પર

Step-by-step Solution

Detailed explanation

\({v}_{{B}}={u}_{0} \hat{{i}}-{gt} \hat{{j}} \) \(\overrightarrow{{v}}_{{B} / {P}}=\overrightarrow{{v}}_{{B}}-\overrightarrow{{v}}_{{P}}\) \(\overrightarrow{{v}}_{{B} / {P}}=-8 \hat{{t}} \hat{{j}}\) straight line vertically down
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app