JEE Mains · Chemistry · STD 11 - 2.પરમાણુનું બંધારણ
- JEE Mains 2017
- મધ્યમ
- MCQ
હાઈડ્રોજન પરમાણુમાં એક ઇલેક્ટ્રોન ઊંચી કક્ષકમાંથી \(211.6\,pm\) ત્રિજ્યાની કક્ષકમાં સંક્રાંતિ અનુભવે છે. આ સંક્રાતિ કોની સાથે સંકળાયેલ છે ?
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) બામર શ્રેણી
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(r = 0.529 \times \frac{{{n^2}}}{Z}\)
\(r = 211.6\,pm = 2.11\,\mathop A\limits^o \)
\( \Rightarrow 0.529 \times \frac{{{n^2}}}{Z} = 2.11\,\mathop A\limits^o \)
\(n = 2\) (Balmer series)
Chemistry ના વધુ પ્રશ્નો
- પાણીમાં દ્રાવ્ય પ્રોટીન છે:JEE Mains 2021 મધ્યમ
- \(\mathrm{Cu}\) (II) ની ઇલેક્ટ્રોનીય રચના \(3 \mathrm{d}^9\) છે જ્યારે \(\mathrm{Cu}(\mathrm{I})\) ની \(3 \mathrm{d}^{10}\) છે. નીચેનામાંથી કયું સાચું છે?JEE Mains 2024 મધ્યમ
- લોખંડ (આયર્ન) નું કટાવવું (કાટ લાગવો) ના સંદર્ભમાં નીચે આપેલા વિધાનોમાંથી ક્યું સાચું નથી?JEE Mains 2024 અઘરું
- અણુઓમાં બંધની વધતી જતી આયનીય લાક્ષણિકતાના ક્રમમાં ગોઠવો.
[\(\mathrm{LiF}, \mathrm{K}_2 \mathrm{O}, \mathrm{N}_2, \mathrm{SO}_2\) અને \(\mathrm{CIF}_3\)]JEE Mains 2024 અઘરું - હેલોજનના અનુમાન માટેની કેરિયસ પદ્ધતિમાં, 180 mg કાર્બનિક સંયોજનમાંથી 143.5 mg AgCl મળ્યા. સંયોજનમાં ક્લોરિનનું પ્રતિશત સંગઠન _______ % છે.
(આપેલ છે : \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં મોલર દળ \(\mathrm{Ag}: 108, \mathrm{Cl}: 35.5\) )JEE Mains 2025 મધ્યમ - અસંગત જોડાણો શોધો. \(A\). ક્લોરોફિલ \(- Co\) \(B\). ભારે પાણી \(- EDTA\) \(C\). ફોટોગ્રાફી - \(\left[ Ag ( CN )_2\right]^{-}\) \(D\). વિલકિન્સન ઉદ્દીપક - \(\left[\left( Ph _3, P \right)_3 RhCl \right]\) \(E\). કિલેટીગ લિગેન્ડ \(- D -\) પેનિસિલામાઈન નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- \(5.0\,Am ^2\) ચુંબકીય ચાકમાત્રા ધરાવતા એક ગજિયા ચુંબકને \(0.4\,T\) તીવ્રતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને સમાંતર રાખવામાં આવેલ છે. ચુંબકને ક્ષેત્રની દિશાને સાપેક્ષ સમાંતર સ્થિતિમાંથી પ્રતિ સમાંતર સ્થિતિમાં ફેરાવવા માટે કરવું પડતું કાર્ય \(.........\,J\) થશે.JEE Mains 2023 મધ્યમ
- આવર્ત કોષ્ટક વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
A. તત્ત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય ભારના આવર્તનીય વિધેય છે.
B. તત્ત્વોના ગુણધર્મો તેમના પરમાણુ ક્રમાંકના આવર્તનીય વિધેય છે.
C. સમાન બાહ્યતમ ઇલેક્ટ્રૉનીય રચના ધરાવતાં તત્ત્વોને એક જ આવર્તમાં ગોઠવવામાં આવે છે.
D. તત્ત્વનું સ્થાન તેના છેલ્લા ભરાયેલા કક્ષકના ક્વૉન્ટમ આંકને દર્શાવે છે.
E. એક આવર્તમાં તત્ત્વોની સંખ્યા, ભરાઈ રહેલા ઊર્જા સ્તરમાં ઉપલબ્ધ પરમાણ્વીય કક્ષકોની સંખ્યા જેટલી જ હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 મધ્યમ - 0.1 mm ત્રિજ્યાવાળી એક કેશનળીને પાણીમાં આંશિક રીતે ડૂબાડવામાં આવે છે (પૃષ્ઠતાણ \(70 \mathrm{dyn} / \mathrm{cm}\) અને કાચ-પાણી સંપર્ક કોણ \(\simeq 0^{\circ}\)) જે ઊર્ધ્વ સાથે \(30^{\circ}\) ના ખૂણે નમેલી છે. કેશનળીમાં ચઢેલા પાણીની લંબાઈ ________ cm છે.
\(\left(\right.\) \(\mathrm{g}=9.8 \mathrm{~m} / \mathrm{s}^2\) લો \(\left.\right)\)JEE Mains 2025 મધ્યમ - બે \(npn\) ટ્રાન્ઝિસ્ટરને પરિપથમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલ છે. જો \(0\,Volts\) ખોટું અને \(5\, Volts\) સાચું દર્શાવતો હોય તો \(C\) પાસેનું આઉટપુટ કોના જેવુ મળે?
JEE Mains 2013 અઘરું - બે જુદા-જુદા ડાયઈલેક્ટ્રિક પદાર્થો અને જુદી-જુદી જડાઈ ( \(t _1\) અને \(\left.t _2\right)\) ના બનેલું એક સંયુક્ત સમાંતર પ્લેટ સંઘારક આકૃતિમાં દર્શાવેલ છે. બે જુદા-જુદા ડાયઈલેક્ટ્રિક પદાર્થોને એક સુવાહક પાતળા સ્તર \((foil)\) \(F\) વડે છૂટા પાડેલા છે. સુવાહક \(foil\) નો વોલ્ટેજ \(............V\) હશે.
JEE Mains 2022 અઘરું - T(K) પર, પ્રવાહી A ના 2 moles અને પ્રવાહી B ના 3 moles ને મિશ્ર કરવામાં આવે છે. બનતા આદર્શ દ્વાવણનું બાષ્પ દબાણ 320 mm Hg થાય છે. આ તબક્કે, A ના એક mole અને Bના એક mole ને દ્વાવણમાં ઉમેરવામાં આવે છે. હવે બાષ્પદબાણ 328.6 mm Hg માપવામાં આવ્યું. A અને B (mm Hg માં) ના બાષ્પદબાણ અનુક્રમે શોધો :JEE Mains 2026 સરળ