JEE Mains · Chemistry · STD 11 - 8.3. Organic chemistry purification and characterization
હેલોજનના અનુમાનની કેરિયસ પદ્ધતિમાં, 0.25 g કાર્બનિક સંયોજનમાંથી 0.15 g સિલ્વર બ્રોમાઇડ \((\mathrm{AgBr})\) મળ્યો. કાર્બનિક સંયોજનમાં બ્રોમિનની ટકાવારી _______ \(\times 10^{-1 \%}\) છે (નજીકના પૂર્ણાંકમાં).
(આપેલ છે: Ag નો મોલર દળ 108 અને Br નો \(80 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છે )
- A 250
- B 255
- C 260
- D 665
Answer & Solution
Correct Answer
(B) 255
Step-by-step Solution
Detailed explanation
કાર્બનિક સંયોજનનું દળ \(=0.25 \mathrm{~g}\) \(\mathrm{AgBr}\) નું દળ \(=0.15 \mathrm{~g}\) \(\mathrm{Br}\) ના મોલની સંખ્યા \(=\) \(\mathrm{AgBr}\) ના મોલની સંખ્યા \(=\frac{0.15}{188}\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી સેન્ડમેયર પ્રતિક્રિયા દ્વારા તૈયાર કરી શકાય તેવા હેલોબેન્ઝીનની સંખ્યા _______ છે.
JEE Mains 2024 Medium - \(CsI_3\) માટે સાચુ વિધાન જણાવો.JEE Mains 2014 Medium
- \(HgSO _{4}\) અને \(H _{2} SO _{4}\) ની હાજરીમાં આલ્કાઈનમાં પાણી ઉમેરવાથી નીચેનામાંથી ક્યા એક કાર્બોનીલ સંયોજનને બનાવી શકાતો નથી ?JEE Mains 2021 Medium
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (I) : ક્ષારણ એ વિદ્યુતરાસાયણિક ઘટના છે જેમાં શુદ્ધ ધાતુ એ એનોડ તરીકે અને અશુદ્ધ ધાતુ એ કેથોડ તરીકે વર્તે છે.
વિધાન (II) : એસિડિક માધ્યમ કરતાં આલ્કલાઇન માધ્યમમાં ક્ષારણનો દર વધુ હોય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Easy - \(K_3[Co(CN)_6]\) માં ધાતુની કઈ \(d-\) કક્ષકો જે સીધી રીતે લિગાન્ડની સામે હશે?JEE Mains 2019 Hard
- \(N _2 ; N _2{ }^{+} ; O _2, O _2{ }^{-}\)આપેલ સ્પીસીઝો ની સૌથી વધુ ભરાયેલ આણવીય કક્ષક માં અયુગ્મિત ઇલેકટ્રોન(નો)ની સંખ્યા શું છે?JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- ધારો કે \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(\frac{d y}{d x}=\frac{y}{x}\left(1+x y^2\left(1+\log _e x\right)\right), x > 0, y(1)=3\) નો ઉકેલ વક્ર છે. તો \(\frac{y^2(x)}{9}=................\).JEE Mains 2023 Hard
- ચંદ્રનું દળ એક ગ્રહના દળ કરતા \(1 / 144\) ગણું અને તેનો વ્યાસ ગ્રહના વ્યાસ કરતા \(1 / 16\) ગણો છે. જો આપેલ ગ્રહ પર નિષ્ક્રમણ ઝડપ \(\mathrm{v}\) હોય તો ચંદ્ર પર નિષ્ક્રમણ ઝડપ _______ હશે.JEE Mains 2024 Hard
- ધારોકે કક્ષા \(m\) વાળા ચોરસ શ્રેણિક \(A\) નો નિશ્ચાયક \(m-n\) છે,જ્યાં \(m\) અને \(n\) એ \(4 m+n=22\) અને \(17 m+4 n=93\) નું સમાધાન કરે છે. જો \(\operatorname{det}(n \operatorname{adj}(\operatorname{adj}(m A)))=3^a 5^b 6^c\) હોય, તો \(a+b+c=......\)JEE Mains 2023 Hard
- \(\Delta ABC\) માં \(\frac{a}{b} = 2 + \sqrt 3 \) અને \(\angle C\, = \,{60^o}.\) છે.તો \((\angle A,\angle B)\) માટે નીચેના માંથી કઈ જોડ સાચી છે ?JEE Mains 2015 Hard
- જો \(\mathrm{e}_{1}\) અને \(\mathrm{e}_{2}\) એ અનુક્રમે ઉપવલય \(\frac{\mathrm{x}^{2}}{18}+\frac{\mathrm{y}^{2}}{4}=1\) અને અતિવલય \(\frac{\mathrm{x}^{2}}{9}-\frac{\mathrm{y}^{2}}{4}=1\) ની ઉકેન્દ્રીતા હોય અને બિંદુ \(\left(\mathrm{e}_{1}, \mathrm{e}_{2}\right)\) એ ઉપવલય \(15 \mathrm{x}^{2}+3 \mathrm{y}^{2}=\mathrm{k},\) પર હોય તો \(\mathrm{k}\) મેળવો.JEE Mains 2020 Hard
- \(H_2O_2\) નું વિઘટન એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. આ પ્રકારના વિઘટનમાં \(H_2O_2\) ની સાંદ્રતા પચાસ મિનિટમાં \(0.5\, M\) થી ઘટીને \(0.125\,M\) થાય છે. જ્યારે \(H_2O_2\) ની સાંદ્રતા \(0.05\, M\) થાય ત્યારે \(O_2\) બનવાનો દર શું થશે ?JEE Mains 2016 Hard