ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll

તત્વો X અને Y સમૂહ 15માં આવેલા છે. 'X' અને ફોસ્ફોરસ વચ્ચેની વિદ્યુતઋણતા મૂલ્યનો તફાવત, ફોસ્ફોરસ અને 'Y' વચ્ચેની વિદ્યુતઋણતાના તફાવત કરતા વધારે છે. તો અનુક્રમે 'X' અને 'Y' શોધો.

  1. A N અને As
  2. B As અને Bi
  3. C Bi અને N
  4. D As અને Sb
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) N અને As

Step-by-step Solution

Detailed explanation

તત્ત્વ વિદ્યુતઋણતા N 3.0 P 2.1 As 2.0 Sb 1.9 Bi 1.9 X = નાઇટ્રોજન (N) Y = આર્સેનિક (As)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app