JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
નીચે આપેલા સંકીર્ણ આયનો નો કયો ક્રમ તેમની ઘટતી સ્પિન ફક્ત ચુંબકીય ચાકમાત્રાના સંદર્ભમાં સાચી ગોઠવણી દર્શાવે છે. \((i)\) \(\left[ FeF _{6}\right]^{3-}\) \((ii)\) \(\left[ Co \left( NH _{3}\right)_{6}\right]^{3+}\) \((iii)\) \(\left[ NiCl _{4}\right]^{2-}\) \((iv)\) \(\left[ Cu \left( NH _{3}\right)_{4}\right]^{2+}\)
- A \(( i ) > ( iii ) > ( iv ) > ( ii )\)
- B \((ii) > ( iii) > ( i ) > ( iv )\)
- C \((iii) > ( iv ) > ( ii ) > ( i )\)
- D \(( ii ) > ( i ) > ( iii ) > ( iv )\)
Answer & Solution
Correct Answer
(A) \(( i ) > ( iii ) > ( iv ) > ( ii )\)
Step-by-step Solution
Detailed explanation
Complex \((i)\) \(\left[ FeF _{6}\right]^{3-} Fe ^{3+} \Rightarrow[ Ar ] 3 d ^{5}, F ^{-}\) is \(WFL\) \(n =5, \quad \mu=\sqrt{35}\, B .M.\) \((ii)\) \(\left[ Co \left( NH _{3}\right)_{6}\right]^{3+} \Rightarrow Co ^{3+}[ Ar ] 3 d ^{6}, NH _{3}\) is \(SFL\) \(n =0, \quad \mu=0\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જળ-વાયુ સ્થાનાંતર પ્રક્રિયા દરમિયાનJEE Mains 2023 Medium
- નીચે આપેલા માંથી કયા માં \(AgCl\) ની દ્રાવ્યતા સૌથી મહત્તમ (વધુ) થશે ?JEE Mains 2022 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I:\) પ્રજજવલિત જ્યોત \((luminous\,flame)\) માં ક્યુપ્રિક સલ્ફ્ટટ માં ડુબાડેલા (બોળેલા) બોરેક્સ મણકા ને ગરમ કરતાં લીલા રંગનો મણકો પ્રાપ્ત થાય છે. વિધાન \(II:\) કોપર \((I)\) મેટાબોરેટના બનવાને કારણે લીલો રંગ જોવા મળે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- \(1.84\,mg\) પોલીહાઇડ્રિક આલ્કોહોલનો એક નમૂનો સંયોજન ' \(X\) ' જેનું આણ્વીય દળ \(92.0\,g / mol\) છે તે \(STP\) પર \(1.344\,mL\,H_2\) વાયુ આપે છે. તો સંયોજન '\(X\)' માં આલ્કોહોલિક :હાઈડ્રોજનનોની સંખ્યા \(.........\) છે.JEE Mains 2022 Medium
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (I) : નીચે આપેલા બધા સંયોજનો p-ટોલ્યુઈનસલ્ફોનીલ ક્લોરાઇડ સાથે પ્રતિક્રિયા આપે છે.
\(C_6 H_5 NH_2 \quad\left(C_6 H_5\right)_2 NH \quad\left(C_6 H_5\right)_3 N\)
વિધાન (II) : ઉપરોક્ત પ્રક્રિયામાં તેમની નીપજો જલીય NaOH માં દ્રાવ્ય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Medium - હેલોજનની કેરીયસ પદ્ધતિ અનુમાપનમાં \(250 \,mg\) એક કાર્બનિક સંયોજન \(141 \,mg\) \(AgBr\) આપે છે. તો સંયોજનમાં રહેલા બ્રોમિનનુ ટકાવાર પ્રમાણ શોધો. (પરમાણ્વીય દળ \(Ag =108; Br = 80\))JEE Mains 2015 Hard
More PYQs from JEE Mains
- એક લાંબા નળાકારીય કદ ધનતા \(\rho\) ધરાવતું નિયમિત વિદ્યુતભાર વિતરણ ધરાવે છે. નળાકારીય કદની ત્રિજ્યા \(R\) છે. એક \(q\) વિદ્યુતભારીત કણ તેની આસપાસ વર્તુળાકાર પથ પર ભ્રમણ કરે છે. વિદ્યુતભારની ગતિઉર્જા ......થશે.JEE Mains 2022 Hard
- ત્રિકોણ \(P Q R\) ના શિરોબિંદુઓ \(Q\) અને \(R\) રેખા \(\frac{x+3}{5}=\frac{y-1}{2}=\frac{z+4}{3}\) પર આવેલા છે, \(Q R=5\) અને બિંદુ \(P\) ના યામ \((0,2,3)\) છે. જો ત્રિકોણ \(P Q R\) નું ક્ષેત્રફળ \(\frac{m}{n}\) હોય, તો :JEE Mains 2025 Medium
- એક પાત્રમાં \(14\,g\) નાઈટ્રોજન \(27^{\circ}\,C\) તાપમાને ભરેલ છે. તેના અણુઓની \(r.m.s.\) ઝડપ બમણી કરવા માટે વાયુને આપવી પડતી ઉષ્મા \(........\,J\) હશે. \(R =8.32\,J \,mol ^{-1} k ^{-1}\) લો.JEE Mains 2022 Medium
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે સમાંતર વાહક પ્લેટોની મદદથી મળતા વિદ્યુતક્ષેત્રમાં \(m\) દળ ધરાવતું, \(l\) લંબાઈ ધરાવતું અને \(+q\) વિદ્યુતભાર ધરાવતા એક સાદા લોલકને લટકાવેલ છે. તો સંતુલિત સ્થિતિમાં સાદા લોલકનું વિચલન ......... થશે?
JEE Mains 2021 Hard - \(\mathrm{R}_{1}=1 \;\mathrm{m}\) અને \(\mathrm{R}_{2}=2\; \mathrm{m}\) ત્રિજ્યા અને \(\mathrm{M}_{1}\) અને \(\mathrm{M}_{2}\) દળ ધરાવતા બે ગોળા માટે ગુરુત્વાકર્ષી ક્ષેત્રનો ગ્રાફ આપેલ છે તો \(\frac{\mathrm{M}_{1}}{\mathrm{M}_{2}}\) નો ગુણોત્તર કેટલો થાય?
JEE Mains 2020 Medium - સમાન દળ અને જુદી-જુદી ત્રિજ્યાઓ ધરાવતી બે તક્તિઓ કે જે જુદા-જુદા દ્રવ્યોની બનેલી છે તે એવી રીતે બનાવવામાં આવે છે કે જેથી તેની જાડાઈ અનુક્રમે \(1\,cm\) અને \(0.5\,cm\) હોય. દ્રવ્યની ઘનતાઓ \(3:5\) ના ગુણોતરમાં છે. આ તક્તિઓની તેમનાં વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક્માત્રાઓ \(\frac{x}{6}\) નાં ગુણોતરમાં મળે છે. \(x\) નું મૂલ્ય \(........\) થશે.JEE Mains 2023 Medium