JEE Mains · Chemistry · STD 11 - 3. Classification of elements and periodicity in properties
નીચેના પૈકી ક્યા એકની આયનીય ત્રિજ્યા સૌથી વધુ છે ?
- A \(O_2^{2 - }\)
- B \(Li^+\)
- C \(B^{3+}\)
- D \(F^-\)
Answer & Solution
Correct Answer
(A) \(O_2^{2 - }\)
Step-by-step Solution
Detailed explanation
On moving along a period ionic radii decreases due to increase in effective nuclear charge
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(1.4\,kg\) એક કાર્બનિક સંયોજન જેલ્ડાહલની પદ્ધતિથી પરિમાપન કરતાં ઉત્પન્ન થતાં એમોનિયા વાયુને \(60\,mL\) \(M/10\,\,H_2SO_4\)માં શોષવામાં આવ્યો હતો , બાકી રહેલા એસિડના તટસ્થીકરણ માટે \(20\,mL\) \(M/10\,\,NaOH\) ની જરૂર પડી,તો સંયોજનમાં નાઇટ્રોજનનું ટકાવાર પ્રમાણ ગણો.JEE Mains 2015 Hard
- \(CCl _{4( g )}, H _2 O ( g ), CO _{2( g )}\) અને \(HCl ( g )\) ની સર્જન એેન્થાલ્પી અનુક્રમે \(-105,-242,-394\) અને \(-92\,kJ\,mol^{-1}\) છે.નીચે આપેલ પ્રક્રિયાની એન્થાલ્પીની માત્ર \(..........\,kJ\,mol^{-1}\) (નજીકનો પૂર્ણાંક) \(CCl _{4( g )} + 2 H _2 O ( g ) \rightarrow CO _{2( g )} + 4 HCl ( g )\)JEE Mains 2023 Medium
- \(4 f^7\) ઇલેક્ટ્રોન રચના ધરાવતા લેન્થેનોઇડ આયનો છે :
(A) \(\mathrm{Eu}^{2+}\)
(B) \(\mathrm{Gd}^{3+}\)
(C) \(\mathrm{Eu}^{3+}\)
(D) \(\mathrm{Tb}^{3+}\)
(E) \(\mathrm{Sm}^{2+}\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Hard - તત્વ ની પાંચ ક્રમિક આયનીકરણ એન્થાલ્પી \(800,2427,3658,25024\) અને \(32824\) કિલોજૂલ/મોલ \(^{-1}\).તત્વ માં સંયોજક્તા ઇલેક્ટ્રોન ની સંખ્યા કેટલી હશે ?JEE Mains 2020 Hard
- ઇથિલીનડાયએમાઇનટેટ્રાએસિટેટ \((EDTA^ {4 -})\) માં સવર્ગ-સહ નિર્દેશની કુલ સંખ્યા કેટલી છે?JEE Mains 2020 Medium
- પ્રોપેનેમાઈડ \((propanamide)\)ની \(Br _2\) | જલીય \(KOH\) સાથેની પ્રક્રિયાથી મળે છે.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- નીચેના પૈકી કઈ ગોઠવણી આપેલ ઘટકોના પ્રોટોન પ્રત્યેના આકર્ષણનો સાચો ક્રમ દર્શાવે છે ?JEE Mains 2013 Hard
- એક ન્યુક્લિયસમાં દળ સંખ્યા \(A_1\) અને કદ \(V_1\) છે. બીજા ન્યુક્લિયસમાં દળ સંખ્યા \(A_2\) અને કદ \(V_2\) છે. જો દળ સંખ્યાઓ વચ્ચેનો સંબંધ \(A_2=4 A_1\) હોય, તો \(\frac{V_2}{V_1}=\)_______.JEE Mains 2024 Hard
- હવામાં \(f\) કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાને \(\mu\) વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે, તો પ્રવાહીમાં તેની કેન્દ્રલંબાઈ કેટલી થશે?JEE Mains 2025 Medium
- ધારો કે \(A =\{ x \in R :| x +1|<2\}\) અને \(B=\{x \in R:|x-1| \geq 2\}\) તો નીયેના પૈકી કયું વિધાન સાચું નથી?JEE Mains 2022 Medium
- જોડી કે જેમાં ફોસ્ફરસ પરમાણુની વિધિવત ઓક્સિડેશન અવસ્થા \(+3\) છે.JEE Mains 2016 Medium
- મિશ્રણ 'X' ને ધ્યાનમાં લો કે જેને \(0.4 mol\left[ Co \left( NH _3\right)_5 SO _4\right] Br\) અને o.4 mol \(\left[ Co \left( NH _3\right)_5 Br \right] SO _4\) ને પાણીમાં ઓગાળીને તેનું 4 L દ્વાવણ બનાવવામાં આવે છે. જ્યારે તેમાંથી મિશ્રણ 'X' ના 2 L ને વધુ પ્રમાણમાં AgNO3 સાથે પ્રક્રિયા કરવા દેવામાં આવે તો તેનું 'Y' માં અવક્ષેપન થાય છે. બાકી રહેલા 2 L મિશ્રણ 'X' ની વધુ પ્રમાણમાં BaCl2 સાથે પ્રક્રિયા કરતાં તેનું 'Z માં અવક્ષેપ થાય છે. નીચે આપેલા વિધાનોમાંથી ક્યું સાચું છે ?JEE Mains 2026 Medium