JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
એક પદાર્થ ' \(A\) ' ને ' \(B\) ' અને ' \(C\) ' ના મિશ્રાણના દ્રાવાણમાં તેમના \(n_A, n_B\) અને \(n_C\) \(moles\) ની સંખ્યાના સંદર્ભમાં ઓગાળવામાં આવે છે. તો દ્રાવાણમાં '\(C\)' ના મોલ અંશ _______ છે.
- A \(\frac{n_C}{n_A \times n_B \times n_C}\)
- B \(\frac{n_C}{n_A+n_B+n_C}\)
- C \(\frac{n_C}{n_A-n_B-n_C}\)
- D \(\frac{n_B}{n_A+n_B}\)
Answer & Solution
Correct Answer
(B) \(\frac{n_C}{n_A+n_B+n_C}\)
Step-by-step Solution
Detailed explanation
Mole fraction of \(C=\frac{n_C}{n_A+n_B+n_C}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સાંદ્ર \(HNO _3\)ની આયોડીન સાથેની પ્રક્રિયામાં શું મળે છે ?JEE Mains 2022 Medium
- નીચે આપેલ પ્રક્રિયામાંથી બનતું સંયોજન \(B\) માં હાજર સેતુમય ઓક્સિજન પરમાણુઓની સંખ્યા શોધો. \(Pb \left( NO _{3}\right)_{2} \stackrel{673 K }{\longrightarrow} A + PbO + O _{2}\) \(A \stackrel{\text { Dimerise }}{\longrightarrow} B\)JEE Mains 2022 Easy
- જલીય દ્રાવણમાં એમાઇનની બેઝિક પ્રબળતાને ધ્યાનમાં લો. નીચેના પૈકી કોના \(pK_b\) નું મૂલ્ય સૌથી ઓછું હશે ?JEE Mains 2014 Medium
- આપેલ કાલ્પનિક પ્રક્રિયાઓ માટે, સંતુલન અચળાંકો નીચે મુજબ છે: \(\mathrm{X} \rightleftharpoons \mathrm{Y} ; \mathrm{K}_1=1.0\) \(\mathrm{Y} \rightleftharpoons \mathrm{Z} ; \mathrm{K}_2=2.0\) \(\mathrm{Z} \rightleftharpoons \mathrm{W} ; \mathrm{K}_3=4.0\) પ્રક્રિયા \(\mathrm{X} \rightleftharpoons \mathrm{W}\) માટેનો સંતુલન અચળાંક _______.JEE Mains 2024 Medium
- એક પ્રક્રિયામાં,પ્રક્રિયકો અને \(X\) અને \(Y\) અનુક્રમે શોધો:
JEE Mains 2023 Hard - નીચેની પ્રતિક્રિયાનું નીપજ \(\mathrm{P}\) છે.
નીપજ \(\mathrm{P}\) માં હાજર હાઈડ્રોક્સિલ સમૂહોની સંખ્યા ______ છે.
JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- ઓહમના નિયમમાં એમિટર અને વૉલ્ટમીટર ને અવરોધ શ્રેણી અથવા સમાંતરમાં જોડવામાં આવે છે.JEE Mains 2020 Medium
- \(12\) \(V\) અને \(13\) \(V\) \(emf\) ધરાવતી બે બેટરીઓને \(10\) \(Ω\) ભાર અવરોધ સાથે સમાંતરમાં જોડેલ છે.બંને બેટરીઓના આંતરિક અવરોધ અનુક્રમે \(1\) \(\Omega\) અને \(2\) \(\Omega\) છે.ભાર અવરોધને સમાંતર વોલ્ટેજ _______ ની વચ્ચે હશે.JEE Mains 2018 Medium
- એક બહુવિકલ્પ પરીક્ષામાં \(5\) પ્રશ્નો છે.દરેક પ્રશ્નોનોનાં ત્રણ જવાબો છે,જેમાંથી ફક્ત એક જવાબ સાચો છે.કેાઇ વિર્ધાથી માત્ર અટકળ દ્વારા ચાર અથવા ચારથી વધારે સાચા જવાબો મેળવે તેની સંભાવના . .. . . . હોય.JEE Mains 2013 Medium
- હેલોજનોની બંધ વિયોજન એન્થાલ્પીનો સાચો ક્રમ શોધો.JEE Mains 2021 Easy
- ધારો કે \(A=\left(\begin{array}{ccc}1 & 0 & 0 \\ 0 & 4 & -1 \\ 0 & 12 & -3\end{array}\right)\). તો શ્રેણિક \(( A + I )^{11}\)ના વિકર્ણી ઘટકોનો સરવાળો \(............\) છે.JEE Mains 2023 Hard
- એક શુદ્ધ કાલ્પનિક વિદ્યુતચુંબકીય તરંગ નીચે દર્શાવેલ છે. (ચિત્ર) તરંગની આવૃત્તિ \(\mathrm{x} \times 10^{19} \mathrm{~Hz}\) છે. \(x=\) _______ (નજીકના પૂર્ણાંક)
JEE Mains 2024 Medium