JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules
સૂચિ\(- I\) સાથે સૂચિ\(- II\) ને જોડો.
| સૂચિ\(- I\) વિટામિન | સૂચિ\(- II\) ઉણપથી થતા રોગ |
| \(A\) વિટામિન \(A\) | \(I.\) બેરી-બેરી |
| \(B\) થાયમીન | \(II.\) કીલોસિસ |
| \(C\) એસ્કોર્બિક એસિડ | \(III.\) ઝેરોપ્થેલિમ્યા |
| \(D\) રીબોફ્લેવિન | \(IV.\) સ્કર્વી |
- A \(A-IV, B-II,C-III, D-I\)
- B \(A-III, B-II, C-IV, D-I\)
- C \(A-IV, B-I,C-III, D-II\)
- D \(A-III,B-I,C-IV, D-II\)
Answer & Solution
Correct Answer
(D) \(A-III,B-I,C-IV, D-II\)
Step-by-step Solution
Detailed explanation
Factual
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના સંયોજનનું IUPAC નામ છે:
JEE Mains 2026 Medium - બોરેઝિન માટે નીચે આપેલામાંથી ખોટું વિધાન શોધો.JEE Mains 2023 Medium
- આપેલ એન્ટિવાયરલ સંયોજનના 0.1 mol \((\mathrm{P})\) નું વજન ________ \(\times 10^{-1} \mathrm{~g}\) થશે.

(આપેલ છે: મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1} \mathrm{H}: 1, \mathrm{C}: 12, \mathrm{~N}: 14\), \(\mathrm{O}: 16, \mathrm{~F}: 19, \mathrm{I}: 127)\)JEE Mains 2025 Medium - ભૌમિતિક સમઘટકતા સંબંધિત ખોટા વિધાનો છે :
(A) પ્રોપીન ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે.
(B) ટ્રાન્સ સમઘટક દ્વિબંધની વિરુદ્ધ બાજુઓ પર સમાન પરમાણુઓ/સમૂહો ધરાવે છે.
(C) સિસ-બ્યુટ-2-ઈન ટ્રાન્સ-બ્યુટ-2-ઈન કરતાં વધુ દ્વિધ્રુવીય ચાકમાત્રા ધરાવે છે.
(D) 2-મિથાઈલબ્યુટ-2-ઈન બે ભૌમિતિક સમઘટકો દર્શાવે છે.
(E) ટ્રાન્સ-સમઘટક સિસ સમઘટક કરતાં ઓછું ગલનબિંદુ ધરાવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Hard - જ્યારે થોડીક માત્રામાં નેપ્થોલિનને બેન્ઝિનમાં ઉમેરવામાં આવે છે ત્યારે બેન્ઝિનના ઠારબિંદુમાં શું થાય છે?JEE Mains 2024 Hard
- હેક્સ-1,3-ડાઈઈન-5-આઈનમાં સિગ્મા \((\sigma)\) અને પાઈ \((\pi)\) બંધનો સરવાળો _______ છે.JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(10\, cm\) લંબાઈ ધરાવતી પટ્ટી ને \(U\) આકારમાં વાળીને તેને \(0.5\,Nm^{-1}\) બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગ સાથે જોડેલ છે.તંત્રને \(0.1\, T\) ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં મુકેલ છે.જો પટ્ટીને સંતુલન અવસ્થામાથી ખેચવામાં આવે તો તો તેનો કંપવિસ્તાર \(e\) માં ભાગનો થાય ત્યાં સુધી \(N\) દોલનો કરે છે.જો પટ્ટીનું દળ \(50\, grams\) ,અવરોધ \(10\,\Omega \) અને હવાનો અવરોધ અવગણવામાં આવે તો \(N\) કેટલો હશે?
JEE Mains 2019 Hard - શ્રેણી \(LCR\) પરિપથમાં, કેપેસિટન્સને \(\mathrm{C}\) થી બદલીને \(4 \mathrm{C}\) કરવામાં આવે છે. અનુનાદીય આવૃત્તિને યથાવત રાખવા માટે, નવું ઇન્ડક્ટન્સ _______ હોવું જોઈએ.JEE Mains 2024 Hard
- \(Na_2O_2\) અંગે નીચેના પૈકી ક્યુ વિધાન સાયુ નથી?JEE Mains 2014 Medium
- ધારોકે કક્ષા \(m\) વાળા ચોરસ શ્રેણિક \(A\) નો નિશ્ચાયક \(m-n\) છે,જ્યાં \(m\) અને \(n\) એ \(4 m+n=22\) અને \(17 m+4 n=93\) નું સમાધાન કરે છે. જો \(\operatorname{det}(n \operatorname{adj}(\operatorname{adj}(m A)))=3^a 5^b 6^c\) હોય, તો \(a+b+c=......\)JEE Mains 2023 Hard
- એક સમાંતર પ્લેટ કેપેસીટરના \(A\) પ્લેટનું ક્ષેત્રફળ ધરાવતી પ્લેટ એકબીજાથી \(d\) જેટલા અંતરથી અલગ કરેલ છે. \(\frac A2\)ક્ષેત્રફળ અને \(\frac d2\) જાડાઈ ધરાવતા બે \({K}_{1}\) અને \({K}_{2}\) ડાઈઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા સ્લેબને પ્લેટો વચ્ચે જગ્યામાં દાખલ કરવામાં આવે છે. તો આ કેપેસીટરનું કેપેસીટન્સ કેટલું થશે?
JEE Mains 2021 Hard - સમીકરણ \(x^{7}-7 x-2=0\) નાં ભિન્ન વાસ્તવિક બીજોની સંખ્યા ..... છેJEE Mains 2022 Hard