JEE Mains · Chemistry · STD 11 - 6.2. Equilibrium - II (icon Equilibrium)
\(0.1\,M\,NaOH\)નું \(20\,mL\) ને \(0.1\,M\) એસિટીક એસિડ દ્રાવણના \(50\,mL\) માં ઉમેરવામાં આવે છે.પરિણામી દ્રાવણની \(pH\) \(.......\times 10^{-2}\) છે.(નજીકનો પૂર્ણાક) \(\text { Given : pKa }\left( CH _3 COOH \right)=4.76\)
- A \(487\)
- B \(430\)
- C \(438\)
- D \(458\)
Answer & Solution
Correct Answer
(D) \(458\)
Step-by-step Solution
Detailed explanation
\(CH _3 COOH + NaOH \rightarrow CH _3 COONa + H _2 O\) \(pH = pKa +\log _{10} \frac{[ salt ]}{[\text { acid }]}\) \(pH =4.76+\log _{10} \frac{2}{3}\) \(pH =4.58=458 \times 10^{-2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I\) : \(\mathrm{Li}, \mathrm{Na}, \mathrm{F}\) અને Cl ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી મૂલ્યો નો સાચો ક્રમ \(\mathrm{Na}<\) \(\mathrm{Li}<\mathrm{Cl}<\mathrm{F}\) છે. વિધાન \(II\) : \(Li, Na, F\) અને \(C1\) ના ઋણ ઇલેકટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી મૂલ્યો નો સાચો ક્રમ \(\mathrm{Na}<\mathrm{Li}<\mathrm{F}<\mathrm{Cl}\) છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Medium
- જ્યારે એક કુલંબ વિદ્યુતભાર \(\mathrm{AgNO}_3\) દ્રાવણમાંથી પસાર કરવામાં આવે ત્યારે જમા થતી ચાંદીનો જથ્થો શોધો.JEE Mains 2024 Medium
- નીચે આપેલા પરિવર્તન માટે પ્રક્રિયકનો સાચો સેટ (જોડી) પસંદ કરો. ટ્રાન્સ \(\left( Ph - CH = CH - CH _3\right) \rightarrow\) સીસ \(\left( Ph - CH = CH - CH _3\right)\)JEE Mains 2023 Medium
- ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર ધરાવતા અણુઓ/આયનોની સંખ્યા _______ છે. \(\mathrm{PF}_5, \mathrm{BrF}_5, \mathrm{PCl}_5,\left[\mathrm{PtCl}_4\right]^{2-}, \mathrm{BF}_3, \mathrm{Fe}(\mathrm{CO})_5\)JEE Mains 2024 Hard
- નીચેના સંયોજનોમાં \(I-IV,\) જે \((i)\) \({NaOH}\) \((ii)\) મંદ. \({HNO}_{3}\) \((iii)\) \({AgNO}_{3}\) સાથે ક્રમિક રીતે પ્રક્રિયા આપવા પર પીળા રંગનું અવક્ષેપ બનાવે છે?
JEE Mains 2021 Hard - પ્રથમક્રમની પ્રક્રિયાને અનુસરીને એક સંયોજન \(A\),સંયોજન \(B\) સાથે પ્રક્રિયા કરે છે, જેનો વેગ અચળાંક \(2,011 \times 10^{-3}\,s^{-1}\) છે.સંયોજન \(A\) ના \(7\,g\) ને \(28\) માં ઘટતા લાગતો સમય (સેકન્ડોમાં) \(.....\) છે.(નજીકનો પૂર્ણાક) \([\log 5=0.698, \log 7=0.845, \log 2=0.301]\)JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- જો \(t =\sqrt{ x }+4\) છે, તો \(\left(\frac{ dx }{ dt }\right)_{ t =4}\) નું મૂલ્ય.JEE Mains 2022 Medium
- બિંદુ \((-2,- 2,2)\) માંથી પસાર થતાં અને બિંદુઓ \(( 1, - 1, 2)\) અને \(( 1, 1 , 1 )\) ને જોડતી રેખાને સમાવતા સમતલના અક્ષોપરના અંત:ખંડનો સરવાળો મેળવો.JEE Mains 2018 Hard
- તમે જ્યારે ખીસ્સામાં ધાતુનો ટુકડો લઈને ધાતુ-ડીટેકટરમાંથી પસાર થાઓ છો તે એલાર્મ વગાડે છે. આ ધટના \(......\) પર કાર્ય છે.JEE Mains 2022 Medium
- જો \(2x = {y^{\frac{1}{5}}} + {y^{ - \frac{1}{5}}}\) અને \((x^2 -1) \frac{{{d^2}y}}{{d{x^2}}} + \lambda x\frac{{dy}}{{dx}} + ky = 0\) , તો \( \lambda + k\) મેળવો.JEE Mains 2017 Hard
- A ક્ષેત્રફળ અને N આંટા ધરાવતી એક ગૂંચળી \(\vec{B}\) ને લંબ અક્ષને અનુલક્ષીને, સમાન ચુંબકીય ક્ષેત્ર \(\vec{B}\) માં \(\omega\) કોણીય વેગથી ભ્રમણ કરે છે. જ્યારે \(\vec{B}\) ગૂંચળીના સમતલને સમાંતર હોય, ત્યારે તે ક્ષણે તેમાં ઉદ્ભવતું ચુંબકીય ફ્લક્સ \(\varphi\) અને પ્રેરિત \(\operatorname{emf} \varepsilon\) શોધો :JEE Mains 2025 Easy
- નીચેનામાંથી રંગહીન લેન્થેનોઇડ આયનોની સંખ્યા _______ છે. \(\mathrm{Eu}^{3+}, \mathrm{Lu}^{3+}, \mathrm{Nd}^{3+}, \mathrm{La}^{3+}, \mathrm{Sm}^{3+}\)JEE Mains 2024 Medium