JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom
\(100\,ms^{-1}\) ના વેગથી ગતિ કરતા \(6.63\,g\) દળની કણની દ-બ્રોગ્લી તરંગલંબાઈ જણાવો.
- A \(10^{-33}\,m\)
- B \(10^{-35}\,m\)
- C \(10^{-31}\,m\)
- D \(10^{-25}\,m\)
Answer & Solution
Correct Answer
(A) \(10^{-33}\,m\)
Step-by-step Solution
Detailed explanation
De Broglie wavelength \(\left( \lambda \right) = \frac{h}{{mv}}\) \(\frac{{6.63 \times {{10}^{ - 34}}}}{{6.63 \times {{10}^{ - 3}} \times 100}} = {10^{ - 33}}\,m\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રક્રિયા માટેનો \(\frac{K_P}{K_C}\) ગુણોત્તર : \(CO _{( g )}+\frac{1}{2} O _{2(g)} \rightleftharpoons CO _{2(g)}\) _______ છે.JEE Mains 2024 Medium
- નીચેના સંયોજનોમાં \(I-IV,\) જે \((i)\) \({NaOH}\) \((ii)\) મંદ. \({HNO}_{3}\) \((iii)\) \({AgNO}_{3}\) સાથે ક્રમિક રીતે પ્રક્રિયા આપવા પર પીળા રંગનું અવક્ષેપ બનાવે છે?
JEE Mains 2021 Hard - સંયોજનો (યાદી - I) ને અનુવર્તી એમાઇન્સમાં તેમના રિડક્શન માટે યોગ્ય ઉદ્દીપક/પ્રક્રિયકો (યાદી - II) સાથે જોડો.

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Medium - એક ધાતુ આયનના તેનાં ઊંચી-સ્પીન અને નીચી-સ્પીન ધરાવતા અષ્ટફલકીય સંકીર્ણમાં અયુગ્મીત ઈલેક્ટ્રોન ની સંખ્યાનો તફાવત બે છે. તો તે ધાતુ આયન કયો હશે?JEE Mains 2019 Hard
- \(250\, {~mL}\) પાણીમાં \(6.3\, {~g}\) ઓક્ઝેલિક એસિડ \(\left({H}_{2} {C}_{2} {O}_{4} \cdot 2 {H}_{2} {O}\right)\) ઓગાળીને તૈયાર કરેલા દ્રાવણની મોલારિટી \(\operatorname{mol} {L}^{-1}\) is \({x} \times 10^{-2}\) છે. \({x}\)નું મૂલ્ય \(.....\) છે. (નજીકના પૂર્ણાંકમાં) [આણ્વિય દળ : \({H}: 1.0, {C}: 12.0, {O}: 16.0]\)JEE Mains 2021 Hard
- નીચે આપેલા પ્રક્રિયા શ્રેણી માંથી સંયોજન \(A\) શોધો.
JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- \(BARRACK\) શબ્દના મૂળાક્ષરોનો ઉપયોગ કરી ને ચાર મૂળાક્ષરના કેટલા શબ્દ બનાવી શકાય.JEE Mains 2018 Hard
- પૃથ્વીનું દળ એક ગ્રહના દળ કરતાં 8 ગણું છે અને ત્રિજ્યા 2 ગણી છે. જો પૃથ્વી પરથી નિર્ગમન વેગ \(11.2 \mathrm{~km} / \mathrm{s}\) હોય, તો તે ગ્રહ પરથી નિર્ગમન વેગ \(\mathrm{km} / \mathrm{s}\) માં કેટલો હશે?JEE Mains 2025 Easy
- ધારો કે \( f :R\rightarrow R \) એ દ્વિતીય વિકલનીય વિધેય છે કે જેથી પ્રત્યેક \( x\in R \) માટે \( f^{\prime\prime}(x)>0 \) અને \( f^{\prime}(a-1)=0 \), જ્યાં a વાસ્તવિક સંખ્યા છે. ધારો કે \( g(x)=f(tan^{2}x-2~tan~x+a), 0 < x < \frac{\pi}{2}\).
નીચેના બે વિધાનો ધ્યાનમાં લો :
(I) g એ \( (0,\frac{\pi}{4}) \) માં વધતું વિધેય છે.
(II) g એ \( (\frac{\pi}{4},\frac{\pi}{2}) \) માં ઘટતું વિધેય છે.
તો, ...........JEE Mains 2026 Easy - જો બિંદુ \((\beta , 0, \beta )\, (\beta \neq 0)\) નું રેખા \(\frac{x}{1} = \frac{{y - 1}}{0} = \frac{{z + 1}}{{ - 1}}\) થી લંબઅંતર \(\sqrt {\frac{3}{2}} \) હોય તો \(\beta \) મેળવો.JEE Mains 2019 Medium
- વર્તુળનું સમીકરણ \(\operatorname{Re}\left(z^{2}\right)+2(\operatorname{Im}(z))^{2}+2 \operatorname{Re}(z)=0\) કે જ્યાં \(z=x+ iy\) આપેલ છે . જો રેખાએ આપેલ વર્તુળના કેન્દ્રમાંથી અને પરવલય \(x^{2}-6 x-y+13=0\) ના શિરોબિંદુમાંથી પસાર થાય છે તો રેખાનો \(y\)-અંત:ખંડ મેળવો.JEE Mains 2021 Hard
- નીચેના કયા સંયોજન માં બેઝિક શક્તિનો ઘટતો ક્રમ કયો હશે ?JEE Mains 2019 Hard