JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
આપણી પાસે \(\mathrm{NaCl}\) ના ત્રણ જલીય દ્રાવણો છે જેને ' \(A\) ', ' \(B\) ' અને ' \(C\) ' તરીકે લેબલ કરવામાં આવ્યા છે, તેમની સાંદ્રતા અનુક્રમે \(0.1 \mathrm{M}\), \(0.01 \mathrm{M}\) અને \(0.001 \mathrm{M}\) છે. આ દ્રાવણો માટે વાન્ટ હોફ અવયવ \((i)\) નું મૂલ્ય _______ ક્રમમાં હશે.
- A \(i_A < i_B < i_C\)
- B \(i_A < i_C < i_B\)
- C \(i_A=i_B=i_C\)
- D \(i_A>i_B>i_C\)
Answer & Solution
Correct Answer
(A) \(i_A < i_B < i_C\)
Step-by-step Solution
Detailed explanation
ક્ષાર \(i\) ના મૂલ્યો (ક્ષારની વિવિધ સાંદ્રતા માટે) \(0.1 M\) \(0.01 M\) \(0.001 M\) \(NaCl\) \(1.87\) \(1.94\) \(1.94\) જેમ જેમ દ્રાવણ ખૂબ મંદ બને છે તેમ \(i\) એ \(2\) ની નજીક આવે છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \({N}_{2} {O}_{5(9)} \rightarrow 2 {NO}_{2(9)}+\frac{1}{2} {O}_{2({~g})}\) ઉપરોક્ત પ્રથમ ક્રમની પ્રક્રિયામાં \(318 \,K\) પર \({N}_{2} {O}_{5}\)ની પ્રારંભિક સાંદ્રતા \(2.40 \times 10^{-2}\, {~mol} \,{~L}^{-1}\) છે. \(1\) કલાક પછી \({N}_{2} {O}_{5}\)ની સાંદ્રતા \(1.60 \times 10^{-2}\, {~mol} \,{~L}^{-1}\) હતી. \(318\, {~K}\) પર પ્રક્રિયાનો વેગ અચળાંક \(.....\,\times 10^{-3} {~min}^{-1}.\) (નજીકના પૂર્ણાંકમાં) [આપેલ છે: \(\log 3=0.477, \log 5=0.699\) ]JEE Mains 2021 Medium
- ગ્લાયકોજન માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?JEE Mains 2019 Medium
- ખોટુ વિધાન ઓળખો .JEE Mains 2016 Hard
- સંયોજન નું નામ \(IUPAC\) પ્રણાલી પ્રમાણે _______ છે.
JEE Mains 2024 Hard - નીચેનામાંથી એસિડિક જળવિભાજન દરમિયાન થતા સાચા રૂપાંતરણને ઓળખો :
(A) સ્ટાર્ચ ગેલેક્ટોઝ આપે છે.
(B) શેરડીની ખાંડ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ સમાન માત્રામાં આપે છે.
(C) દૂધની ખાંડ ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ આપે છે.
(D) એમાયલોપેક્ટીન ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ આપે છે.
(E) એમાયલોઝ ફક્ત ગ્લુકોઝ આપે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Medium - નીચે આપેલાને ધ્યાનમાં લેતા, સાચા વિધાનો શોધો. \((A)\) ઈથેન\(-1\), \(2 -\) ડાયએમાઈન એ કિલેટ લિગેન્ડ છે. \((B)\) ક્રાયોલાઈટની હાજરી માં એલ્યુમિનીયમ ઓક્સાઈડનું વિદ્યુતવિભાજન વડે ધાત્વીક એલ્યુમિનીયમ ઉત્પન્ન થાય છે. \((C)\) સિલ્વર (ચાંદી)ના નિક્ષાલન માટે સાયનાઈક આયનનો લિગેન્ડ થાય છે. \((D)\) વિલ્કીન્સન ઉદ્દીપકમાં ફોસ્કીન લિગેન્ડ તરીકે વર્તે છે. \((E)\) \(EDTA\) સંકીર્ણો સાથે \(\mathrm{Ca}^{2+}\) અને \(\mathrm{Mg}^{2+}\) ના સ્થિરના અચળાંકો (સ્થિરાંકો) સરખા (સમાન) છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- તત્વોની પાઉલીંગ વિધુતઋણતાના સંદર્ભમાં નીચેનામાથી સાચો ક્રમ કયો થશે?JEE Mains 2019 Medium
- \(\sum \limits_{ k =0}^6{ }^{51- k } C _3=............\)JEE Mains 2023 Medium
- \(10\,g\) દળ ધરાવતી ગોળી (બુલેટ) બંદૂકની નળીમાંથી \(600\,m / s\) ની ઝડપથી છુટે છે. જો બંદૂકની નળી \(50\,cm\) લાંબી હોય અને બંદૂક \(3\,kg\) નું દળ ધરાવે, તો ગોળી દ્વારા લગાવેલ આધાત \(.......\,Ns\) હશે.JEE Mains 2023 Easy
- \(m\) દળ ધરાવતા એક ચોસલાને \(k\) સ્પ્રિંગ અચળાંક ધરાવતી એક દળરહિત સ્પ્રિંગ વડે જોડવામાં આવેલ છે. આ ચોસલાને લીસી સમક્ષિતિજ સપાટી પર મુકવામાં આવે છે અને સ્પ્રિંગના બીજા છેડાને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે જડવામાં આવેલ છે. જો અચળ બળથી ચોસલાને ખેંચવામાં આવે તો ચોસલા દ્વારા ધારણ કરવામાં આવતી મહત્તમ ઝડ૫ _______ થાય.
JEE Mains 2019 Hard - તેના ધાતુની \(+3\) અવસ્થામાં ઓક્સિડેશનથી તેની સ્ફટિક ક્ષેત્ર સ્થાયીકરણ ઊર્જા ગુમાવતો સંકીર્ણ આયન જણાવો.
JEE Mains 2019 Hard - જો \(^n{C_4},{\,^n}{C_5},\) અને \({\,^n}{C_6},\) એ સમાંતર શ્રેણીમાં હોય તો \(n\) મેળવો.JEE Mains 2019 Hard