JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
એસિડિક \(K _2 Cr _2 O _7\) દ્રારા I- માંથી I2 અને S 2- માંથી s ના ઓક્સિડેશન દરમ્યાન સંકળાયેલ ઈલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે X અને Y છે. X +Y નું મૂલ્ય __________ છે.
- A 6
- B 10
- C 12
- D 8
Answer & Solution
Correct Answer
(C) 12
Step-by-step Solution
Detailed explanation
\(Cr _2 O _7^{2-}+14 H ^{+}+6 I ^{-} \rightarrow 2 Cr ^{3+}+3 I _2+7 H _2 O\) સંકળાયેલા \(e ^{-}\) ના મોલની સંખ્યા \(= x =6\) \(Cr _2 O _7^{2-}+3 S^{2-}+14 H ^{+} \rightarrow+ S +2 Cr ^{3+}+7 H _2 O\) સંકળાયેલા \(e ^{-}\) ના મોલની સંખ્યા \(= y =6\) \(x+y\) નો સરવાળો \(=6+6=12\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(298\, K\), તાપમાને \(pH\, = 3\) માટે પ્રમાણિત રીડકશન પોટેન્શિયલ \(MnO_4^ - \,|\,M{n^{2 + }}\) માટે \(1.51\, V\), \(C{l_2}\,|\,C{l^ - }\) માટે \(1.36\, V\) અને \(B{r_2}\,|\,B{r^ - }\) માટે \(1.07\, V\) અને \({I_2}\,|\,{I^ - }\).માટે \(0.54\, V\) છે શેમાં પરમેંગેનેટ નું ઓક્સિડાઈઝ થશે ?JEE Mains 2015 Hard
- મિશધાતુ એ મિશ્રધાતુ છે જેમાં મુખ્યત્વે કોનો સમાવેશ થાય છે?JEE Mains 2020 Medium
- \(1.2\,mL\) એસિટિકને પાણીમાં ઓગાળીને તેનું \(2.0\,L\) દ્રાવણ બનાવ્યું. એસિડનાં સામર્થ્યમાં ઠારબિંદુ અવનયન \(0.0198^{0}\,C\) જોવા મળ્યું.આ એસિડના વિયોજનની ટકાવારી \(\dots\dots\)છે. (નજીકનો પૂર્ણાંક) [આપેલ : એસિટિક એસિડની ધનતા \(1.02\,g\,mL ^{-1}\) છે.એસિટિક એસિડનું મોલર દળ \(60\,g\,mol ^{-1}\) છે.\(\left. K _{f}\left( H _{2} O \right)=1.85 K\,kg\,mol ^{-1}, K _{f}\left( H _{2} O \right)=1.85\,K\,kg\,mol ^{-1}\right]\)JEE Mains 2022 Hard
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: સોડિયમ ડાયક્રોમેટ અને પોટેશિયમ ડાયક્રોમેટને અનુમાપનીય વિશ્લેષણમાં પ્રાથમિક પ્રમાણભૂત પદાર્થો તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.
વિધાન II: ફિનોલ્ફ્થેલીન એક નિર્બળ બેઇઝ છે, તેથી તે એસિડિક માધ્યમમાં વિયોજિત થાય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોJEE Mains 2026 Medium - રુબીડીયમ પરમાણુ (\(Z=37\)) ના વેલેન્સ (સંયોજક) ઈલેકટ્રોન માટે ચાર કવોન્ટમ આંકોનો સાચો સેટ _______ છે.JEE Mains 2024 Hard
- શુધ્ધ HCl ના x mg નો ઉપયોગ જલીય દ્રાવણ બનાવવા માટે કર્યો. જ્યારે HCl ના દ્રાવણ નું અનુમાપન કરવામાં આવ્યું ત્યારે 25.0 mL 0.1 M BA(OH)2 દ્રાવણનો ઉપયોગ થયો. x નું સંખ્યાત્મક મૂલ્ય _____________ ×10-1 છે. (નજીકનો પૂર્ણાંક)
આપેલ : HCI અને Ba(OH)2 નું મોલર દળ અનુક્રમે 36.5 અને 171.0 g mol-1 છે.JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- એક રેખા \(2 x-y=0\) ને સમાંતર રેખા અને અતિવલય \(\frac{x^{2}}{4}-\frac{y^{2}}{2}=1\) ને બિંદુ \(\left(x_{1}, y_{1}\right)\) આગળ સ્પર્શક હોય તો \(x_{1}^{2}+5 y_{1}^{2}\) ની કિમત મેળવોJEE Mains 2020 Hard
- યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં, એક બિંદુ પરની તીવ્રતા મહત્તમ તીવ્રતાનો \(\left(\frac{1}{4}\right)^{\text {th }}\) ભાગ છે, બિંદુનું મધ્યસ્થ મહત્તમથી લઘુત્તમ અંતર _______ \(\mu \mathrm{m}\) છે. (આપેલ છે: \(\lambda=600 \mathrm{~nm}, d=1.0 \mathrm{~mm}, \mathrm{D}=1.0 \mathrm{~m}\) )JEE Mains 2024 Hard
- કયા તાપમાને હાઈડ્રોજન વાયુની \(rms\) ઝડપ પૃથ્વીની નિષ્ક્રમણ ઝડપ જેટલી થાય?[બોલ્ટ્ઝમેન અચળાંક \(k_B = 1.38\times10^{-23}\, J / K\) એવોગ્રેડો નંબર \(N_A = 6.02\times10^{26}\, / kg\) પૃથ્વીની ત્રિજ્યા \(: 6.4\times10^6\, m\) પૃથ્વી પર ગુરુત્વપ્રવેગ \(= 10\, ms^{-2}\)]JEE Mains 2019 Medium
- નીચે આપેલા પ્રક્રિયાઓની મુખ્ય નીપજો \(A , B\) અને \(C\)ના ઉત્કલન બિંદુનો વધતો ક્રમ કયો હશે?
JEE Mains 2020 Medium - વર્તળ \(C: x^2+y^2=4\) અને પરવલય \(P: y^2=8 x\) ધ્યાને લો. જેના માટે બિંદુ \((\alpha, 0)\) માંથી પસાર થતી ત્રણ ભિન્ન રેખાઓ પર વર્તુળ \(C\) ની ત્રણ જીવાઓનું, પરવલય \(\mathrm{P}\) દ્વારા દ્રીભાજન થાય તેવી \(\alpha\) ની તમામ કિંમતોનો ગણ જો અંતરાલ \((p, q)\) હોય, તો \((2 q-p)^2\) \(=\) ................JEE Mains 2024 Hard
- \(100 \;\Omega\) અવરોધ ધરાવતો ગેલ્વેનોમીટરમાથી \(1 \;\mathrm{mA}\) પ્રવાહ પસાર કરતાં તે પૂર્ણ આવર્તન દર્શાવે છે જો તેને \(10\; \mathrm{V} \) માપી શકે તેવા વૉલ્ટમીટરમાં ફેરવવા માટે કેટલા........\(k\Omega\) મૂલ્યનો અવરોધ જોડવો પડે?JEE Mains 2020 Medium