JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
\(I _{3}^{-}\) આયનનો સાચો આકાર અને \(I-I-I\) બંધ ખૂણાઓ અનુક્રમે શોધો :
- A વિકૃત સમત્રિકોણીય સમતલીય; \(135^{\circ}\) અને \(90^{\circ}\)
- B \(T-\)આકારનો; \(180^{\circ}\) અને \(90^{\circ}\)
- C સમત્રિકોણીય સમતલીય; \(120^{\circ}\)
- D રેખીય; \(180^{\circ}\)
Answer & Solution
Correct Answer
(D) રેખીય; \(180^{\circ}\)
Step-by-step Solution
Detailed explanation
Shape : Linear,\(I-I-I\) Bond angle \(\Rightarrow 180^{\circ}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી સમાન રંગ ધરાવતા આયનોનો (જલીય દ્રાવણ) સાચો સમૂહ કયો છે?JEE Mains 2025 Easy
- તત્વ કે જે \(p\pi - p\pi \) બહુગુણિત બંધો બનાવાની વધુ ક્ષમતા દર્શાવે છે?JEE Mains 2019 Medium
- ઓસ્વાલ્ડ પદ્ધતિ વડે “\(A\)” ને મેળવાય છે કે જેમાં \(NH\) નું હવા ઓકિસડેશન સંકળાયેલ છે,ફરીથી તેનું આગળ હવા ઓકિસડેશન કરતાં “\(B\)” ઉત્પન્ન કરે છે. "\(B\)” નું જલીયકરણ કરતાં નાઈટ્રોજનનો ઓકસોએસિડ બને છે અને સાથે “\(A\)” પણ નીકળે છે. આ ઉપરાંત ઓકસોએસિડ "\(A\)" પણ ઉત્પન કરે છે અને કથ્થાઈ વીંટી કસોટી હકારાત્મક આપે છે. \(A\) અને \(B\) અનુક્રમે ઓળખી.JEE Mains 2023 Hard
- \(-33.42^{\circ}\,C\) અને \(1\,bar\) દબાણ પર \(NH _{3}\) ના \(17.0\,g\) સંપૂર્ણ બાષ્પીકરણ પામે છે અને આ પ્રક્રમમાં એન્થાલ્પી ફેરફાર \(23.4\,kJ\,mol ^{-1}\) છે. સમાન પરિસ્થિતિઓ હેઠળ \(85 g\,NH _{3}\) ના બાષ્પીકરણ માટે એન્થાલ્પી ફેરફાર \(\dots\dots\dots\,\,kJ\) છે.JEE Mains 2022 Medium
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I : સેલ્યુલોઝ આધારિત કાર્બોહાઇડ્રેટમાંથી બનેલા ભીના સુતરાઉ કપડાં, ભીના નાયલોન પોલીમર આધારિત કપડાં કરતાં સૂકવવામાં સરખામણીમાં વધુ સમય લે છે.
વિધાન II : પાણીના અણુ સાથેનું આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધન સુતરાઉ કપડાંની સરખામણીમાં નાયલોન આધારિત કપડાંમાં વધુ હોય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2025 Medium - \(HCl\) ના આપેલા \(25\,mL\) દ્રાવણ માટે \(30\,mL\) \(0.1\,M\) સોડિયમ સલ્ફેટના દ્રાવણની જરૂર પડે છે. તો \(30\,mL\) \(0.2\,M\) જલીય ના \(NaOH\) ના દ્રાવણનુ અનુમાપન કરવા \(HCl\) ના આ દ્રાવણના કેટલા ............ \(\mathrm{mL}\) કદની જરૂર પડે ?JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- જો \(b _{ n }=\int \limits_{0}^{\frac{\pi}{2}} \frac{\cos ^{2} nx }{\sin x } dx , n \in N\) હોય તોJEE Mains 2022 Hard
- નીચેનામાંથી જે જાતિઓમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર હોય છે તેની કુલ સંખ્યા _______ છે.
[\(\mathrm{N}_2, \mathrm{O}_2, \mathrm{C}_2^{-}, \mathrm{O}_2^{-}, \mathrm{O}_2^{2-}, \mathrm{H}_2^{+}, \mathrm{CN}^{-}, \mathrm{He}_2^{+}\)]JEE Mains 2024 Medium - \(1\,mM\) પૃષ્ઠસકિય (surfactant) નુ \(10\,mL\) દ્રાવણ, ધ્રુવીય પ્રકિયાર્થી પર \(0.24\,cm^2\) આવરતુ એકસ્તર (monolayer) છે. ધ્રુવીય head ને સમધન તરીકે અંદાજવા માં આવે તો તેની ધારીની લંબાઇ શુ થશે ?JEE Mains 2019 Hard
- ધારો કે \(f: R \rightarrow R\) એ \(f(x)=\frac{2 e^{2 x}}{e^{2 x}+\varepsilon}\) મુજબ વ્યાખ્યાયિત છે. તો \(f\left(\frac{1}{100}\right)+f\left(\frac{2}{100}\right)+f\left(\frac{3}{100}\right)+\ldots .+f\left(\frac{99}{100}\right)\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- \(x \in\left(-\frac{\pi}{2}, \frac{\pi}{2}\right)\) માટે, જો \(y(x)=\int \frac{\operatorname{cosec} x+\sin x}{\operatorname{cosec} x \sec x+\tan x \sin ^2 x} d x\) અને \(\lim _{x \rightarrow\left(\frac{\pi}{2}\right)}-y(x)=0\) હોય, તો \(y\left(\frac{\pi}{4}\right)=\) ...........JEE Mains 2024 Hard
- બે સમતલો \(2x -y + 2z -4 = 0\) અને \(x + 2y + 2z -2 = 0\) ના કોણ દ્રીભાજક સમતલએ . . . બિંદુમાંથી પસાર થાય.JEE Mains 2019 Hard