JEE Mains · Chemistry · STD 11 - 8.2 Organic chemistry isomerism
આણ્વીય સૂત્ર \(\mathrm{C}_6 \mathrm{H}_6\) ધરાવતું સંયોજન, જે ફક્ત એક મોનોબ્રોમો વ્યુત્પન્ન આપે છે અને સંપૂર્ણ હાઈડ્રોજનીકરણ માટે પ્રતિ મોલ ચાર મોલ હાઈડ્રોજનનો ઉપયોગ કરે છે, તેમાં ________ \(=\) \(\pi\) ઇલેક્ટ્રોન હોય છે.
- A 4
- B 6
- C 8
- D 10
Answer & Solution
Correct Answer
(C) 8
Step-by-step Solution
Detailed explanation
સંપૂર્ણ હાઈડ્રોજનીકરણ માટે \(\mathrm{H}_2\) ના 4 મોલ ઉમેરવામાં આવતા હોવાથી, અસંતૃપ્તિનો અંશ \(=4\) \(\mathrm{C}_6 \mathrm{H}_6\) માં \(\pi\) ઇલેક્ટ્રોનની સંખ્યા \(=4 \times 2=8\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(0.001 M NaOH\) ના દ્રlવણનું \(pH\) મૂલ્ય.......... છેJEE Mains 2022 Easy
- નીચે અર્ધ - કોષ પોટેન્શિયલ આપેલ છે. \(Mn^{2+} +2e- \rightarrow Mn;\, E^o = -1.18\,V\) \(2(Mn^{3+} +e^- \rightarrow Mn^{2+} )\,;\,E^o=+1.51\,V\) તો \(3Mn^{2+} \rightarrow Mn+ 2Mn^{3+}\) માટે \(E^o\) કેટલો થશે ?JEE Mains 2014 Hard
- તાપમાન T K પર બે પ્રવાહીઓ A અને B એક આદર્શ દ્વાવણ બનાવે છે. T K પર, શુદ્ધ A અને B નું બાષ્પદબાણ અનુક્રમે 55 અને 15 kN m-2 છે. જેમાં A ના મોલઅંશ 0.8 છે તેવી બાષ્પ સાથે સંતુલનમાં A અને B ના દ્વાવણમાં A ના મોલઅંશ શું છે?JEE Mains 2026 Easy
- નીચે આપેલામાંથી કઈ ઇલેક્ટ્રોન સંરચના સૌથી વધારે ચુંબકીય ચાકમાત્રા સાથે સંકળાયેલ છે ?JEE Mains 2024 Hard
- સમાન પરમાણુ સૂત્ર સાથે \(A\) અને \(B\) બે સંયોજનો \(\left( C _{3} H _{6} O \right)\) નિપજોને \(C\) અને \(D\) આપવા માટે મિથાઈલમેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે ગ્રિગ્નાર્ડની પ્રક્રિયામાંથી પસાર થાય છે. નીપજો \(C\) અને \(D\) નીચેની રાસાયણિક પરીક્ષણો બતાવે છે.
\(C\) અને \(D\) અનુક્રમે શું હશે ?કસોટી \(C\) \(D\) સિરિક એમોનિયમ નાઇટ્રેટ કસોટી ધન ધન લ્યુકાશ કસોટી પાંચ મિનિટ પછી મેળવેલ ટરબ્યુડીટી ટરબ્યુડીટી તરત જ મેળવી આયોડોફોર્મ કસોટી ધન ઋણ JEE Mains 2020 Medium - એસિડિક માધ્યમમાં 750 cc 0.6 M મોહરના ક્ષારના દ્રાવણને ઑક્સિડાઇઝ કરવા માટે 200 cc \( x \times 10^{-3} M \) પોટેશિયમ ડાયક્રોમેટની જરૂર પડે છે. અહીં x =JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- નીચે આપેલા રૂપાંતર માટે જરૂરી પ્રકીયક \((s)\) કયા છે ?
JEE Mains 2018 Hard - આકૃતિમાં દર્શાવ્યા અનુસાર દરેલ \(M\) દળ ધરાવતી અને \(R\) ત્રિજયાની સાત સમાન વર્તુળાકાર સમતલીય તકતીઓને સંમિતિમાં વેલ્ડીંગ કરેલ છે.સમતલને લંબ અને બિંદુ \(P\) માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા ________.
JEE Mains 2018 Hard - સમક્ષિતિજ સર્પાકાર સ્પ્રિંગ સાથે લગાડેલ \(5\,kg\) દળનો બ્લોક \(1\,m\) કંપવિસ્તાર અને \(3.14\,s\) આવર્તકાળ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. સ્પ્રિંગ દ્વારા બ્લોક લાગતું મહત્તમ બળ .........\(N\) છે.JEE Mains 2023 Medium
- ધારો કે \(f\) અને \(g\) એ \(R\) પરના એવા દ્વિવિકલનીય વિધેયો છે કે જેથી \(f^{\prime \prime}(x)=g^{\prime \prime}(x)+6 x\) \(f^{\prime}(1)=4 g^{\prime}(1)-3=9\) \(f(2)=3 g(2)=12\) તો નીચેના પૈકી કયું સાચું નથી?JEE Mains 2023 Hard
- જો \(\mathrm{y}=\mathrm{y}(\mathrm{x})\) એ વિકલ સમીકરણ \(\mathrm{e}^{\mathrm{y}}\left(\frac{\mathrm{dy}}{\mathrm{dx}}-1\right)=\mathrm{e}^{\mathrm{x}}\) નો ઉકેલ છે કે જેથી \(\mathrm{y}(0)=0,\) હોય તો \(\mathrm{y}(1)\) મેળવો.JEE Mains 2020 Hard
- \(AC\) સ્ત્રોત સાથે જોડાયેલ \(LCR\) પરિપથમાં ઇન્ડકટર \(L\), કેપેસીટર \(C\) અને અવરોધ \(R\) વચ્ચેનો \(rms\) વૉલ્ટેજ અનુક્રમે \(V_L, V_C\) અને \(V_R\) છે. આ વૉલ્ટેજ \(V_L : V_C : V_R = 1 : 2 : 3\) ના ગુણોત્તરમાં છે. જો \(AC\) સ્ત્રોતનો \(rms\) વૉલ્ટેજ \(100\, V\) હોય તો \(V_R\) નું મૂલ્ય (\(V\) માં) કેટલું હશે?JEE Mains 2014 Hard