JEE Mains · Chemistry · STD 12 - 8.2 Carboxylic acids and their derivative
જલીય \(NaHCO _3\) દ્રાવણ સાથે \(CO _2\) ઉત્પન્ન કરતા સંયોજનો _______ છે.
\(\qquad\)\(\qquad\)

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
- A A, C અને D જ
- B A, B અને E જ
- C A અને C જ
- D A અને B જ
Answer & Solution
Correct Answer
(A) A, C અને D જ
Step-by-step Solution
Detailed explanation
\(A , C , D\) જલીય \(NaHCO _3\) દ્રાવણ સાથે \(CO _2\) ઉત્પન્ન કરે છે. \(A , C , D\) એસિડ્સ એ \(H _2 CO _3\) (કાર્બોનિક એસિડ) કરતાં વધુ પ્રબળ એસિડ છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સંકીર્ણ કે જે fac- અને mer- સમઘટકો દર્શાવે છે તે જણાવો.JEE Mains 2020 Medium
- \(116\, g\) ક્રિયાધર (substance)ની વિયોજીત પ્રક્રિયા થઈ \(7.5 \,g\) હાઈડ્રોજન, \(60\, g\) ઓકિસજન, \(48.5 \,g\) કાર્બન આપે છે. આપેલ \(H, \,O\) અને \(C\) ના પરમાણ્વીયભાર અનુક્રમે \(1,16,12\) છે.તો આપેલમાંથી કેટલા સૂત્રો આ માહિતી સાથે સંમત થશે \(?\) \((A)\) \(CH _{3} COOH\) \((B)\) \(HCHO\) \((C)\) \(CH _{3} OOCH _{3}\) \((D)\) \(CH _{3} CHO\)JEE Mains 2022 Hard
- નીચેનામાંથી કયું પાણીમાં ઓગળે ત્યારે નાઇટ્રોજન વાતાવરણમાં રંગીન દ્રાવણ આપે છે?JEE Mains 2021 Hard
- દરેક ઓકસોએસિડમાં બે \(P -H\) બંધ ધરાવતી જોડ નીચેના પૈકી કઈ છે?JEE Mains 2019 Hard
- બેરિયમ ક્લોરાઇડ, સલ્ફ્યુરિક ઍસિડ અને હાઈડ્રોક્લોરિક ઍસિડ ની અનંત મંદન પર મોલર વાહકતાઓ અનુક્રમે \(280,860\) અને \(426 \,Scm ^{2}\) \(mol ^{-1}\) છે બેરિયમ સલ્ફેટની અનંત મંદન પર મોલર વાહકતા \(...... \,S cm ^{2} mol ^{-1}\) છેJEE Mains 2021 Medium
- કઈ પ્રક્રિયા જેમાં નીચે લીટી દોરેલ અણુના સંકરણને અસર થાય છે ?JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
-

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Easy - \(A\) અને \(\frac{A}{2}\) નાં મૂલ્યો ધરાવતા બે બળો એકબીજાને લંબ છે. તેનું પરિણામીનું મૂલ્ય ...... છે.JEE Mains 2023 Easy
- નીચે બે વિધાનો આપેલા છે : વિધાન (\(I\)) : એનિલિન માં \(\mathrm{NH}_2\) સમૂહ ઓર્થો અને પેરા નિર્દેશક છે અને શક્તિશાળી (સામર્થ્યવાન) સક્રિયકારક સમૂહ છે. વિધાન (\(II\)) : એનિલિન ફ્રિડલ-ક્રાફ્ટ પ્રક્રિયા (આલ્કાઈલેશન અને એસાઈલેશન) આપતું નથી. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો :JEE Mains 2024 Hard
- જો સાત-અંકની સંખ્યાઓની સંખ્યા, કે જેમાં તેમના અંકોનો સરવાળો યુગ્મ હોય, તે \(m \cdot n \cdot 10^{\mathrm{n}}\) હોય; \(m, n \in\{1,2,3, \ldots, 9\}\), તો \(m+n\) = __________JEE Mains 2025 Easy
- હેન્રીના નિયમના સંદર્ભમાં નીચેના પૈકી ક્યુ વિધાન સાચુ નથી ?JEE Mains 2019 Easy
- નીચે આપેલામાંથી ખોટા વિધાન/નો ની સંખ્યા \(........\) છે. \(A\). શૂન્ય ક્રમની પ્રક્રિયાઆના અનુગામી અર્ધ આયુષ્ય સમય સાથે ધટે છે. \(B\). રાસાયણિક સમીકરણ પ્રક્રિયક તરીકે દેખાતો પદાર્થ પ્રક્રિયાના (પ્રક્રિયાવેગને)દરને અસર કરી શકે નહી. \(C\). એક રાસાયણિક પ્રક્રિયાની આણિવક્તા અને ક્રમ અપૂર્ણાક સંખ્યા હોઈ શકે છે. \(D\). શૂન્ય અને દ્વિતિય ક્રમ પ્રક્રિયાનો વેગ અચળાંક અનુક્રમે \(mol\,L ^{-1}\,s ^{-1}\) અને \(mol ^{-1}\,L\) \(s^{-1}\) છે.JEE Mains 2023 Hard