JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom
હિલિયમ આયનની પ્રથમ ઉત્તેજિત અવસ્થાની ત્રિજ્યા નીચે મુજબ આપેલ છે: \(\mathrm{a}_0 \rightarrow\) હાઈડ્રોજન પરમાણુની પ્રથમ સ્થિર અવસ્થાની ત્રિજ્યા.
- A \(\mathrm{r}=4 \mathrm{a}_0\)
- B \(\mathrm{r}=2 \mathrm{a}_0\)
- C \(r=\frac{a_0}{2}\)
- D \(r=\frac{a_0}{4}\)
Answer & Solution
Correct Answer
(B) \(\mathrm{r}=2 \mathrm{a}_0\)
Step-by-step Solution
Detailed explanation
\(\begin{aligned} & \mathrm{r}=\mathrm{a}_0\left(\frac{\mathrm{n}^2}{\mathrm{z}}\right) \\ & \mathrm{r}=\frac{\mathrm{a}_0(2)^2}{(2)} \\ & \mathrm{r}=2 \mathrm{a}_0\end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ફ્લોરિનના ઋણ ચિન્હ સાથે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કલોરિનની તુલનામાં ઓછી છે કારણ.....JEE Mains 2013 Medium
- ગ્લાયકોસિડિક જોડાણ ખરેખર શું છે ?JEE Mains 2013 Hard
- \( \begin{array}{c} A \\ \left(C_{4} H_{8} C l_{2}\right) \end{array} \) \({\xrightarrow{ Hydrolysis \;at \;373 \;K }}\) \( \begin{array}{c} B \\ \left(C_{4} H_{8} O\right) \end{array} \) \(B\) એ હાઈડ્રોક્સિલ એમાઈન સાથે પ્રક્રિયા કરે છે પણ ટોલેન્સ કસોટી આપતો નથી. \(A\) અને \(B\) ને ઓળખો.JEE Mains 2021 Easy
- ક્રોમેટ અને ડાયક્રોમેટ આયન માં ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થામાં તફાવત \(\dots\dots\dots\) છે.JEE Mains 2022 Easy
- સામાન્ય રીતે ધાતુ ધણા ઊંચા તાપમાને પીગળે છે. નીચે આપેલી ધાતુ પૈકી કોનું ગલનબિંદુ સૌથી ઊચુ હશે ?JEE Mains 2022 Easy
- \(1.2\,mL\) એસિટિકને પાણીમાં ઓગાળીને તેનું \(2.0\,L\) દ્રાવણ બનાવ્યું. એસિડનાં સામર્થ્યમાં ઠારબિંદુ અવનયન \(0.0198^{0}\,C\) જોવા મળ્યું.આ એસિડના વિયોજનની ટકાવારી \(\dots\dots\)છે. (નજીકનો પૂર્ણાંક) [આપેલ : એસિટિક એસિડની ધનતા \(1.02\,g\,mL ^{-1}\) છે.એસિટિક એસિડનું મોલર દળ \(60\,g\,mol ^{-1}\) છે.\(\left. K _{f}\left( H _{2} O \right)=1.85 K\,kg\,mol ^{-1}, K _{f}\left( H _{2} O \right)=1.85\,K\,kg\,mol ^{-1}\right]\)JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- જો સમીકરણ સંહિત \( 2 x+7 y+\lambda z=3 \) \( 3 x+2 y+5 z=4 \) \( x+\mu y+32 z=-1\) ને અસંખ્ય ઉકેલો હોય, તો \((\lambda-\mu)=\) ...........JEE Mains 2024 Hard
- જો \(10 \sin ^4 \theta+15 \cos ^4 \theta=6\), તો \(\frac{27 \operatorname{cosec}^6 \theta+8 \sec ^6 \theta}{16 \sec ^8 \theta}\) નું મૂલ્ય શું છે?JEE Mains 2025 Easy
- \(M\) દળ અને \(L\) લંબાઈના તારને અર્ધવર્તુળમાં વાળતા કેન્દ્રમાંથી પસાર થતી અને સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક્માત્રા શું હશેJEE Mains 2021 Medium
- જો \(\alpha\) અને \(\beta\) સમીકરણ \(2 z^2-3 z-2 \mathrm{i}=0\) ના બીજ હોય, જ્યાં \(\mathrm{i}=\sqrt{-1}\), તો \(16 \cdot \operatorname{Re}\left(\frac{\alpha^{19}+\beta^{19}+\alpha^{11}+\beta^{11}}{\alpha^{15}+\beta^{15}}\right) \cdot \operatorname{lm}\left(\frac{\alpha^{19}+\beta^{19}+\alpha^{11}+\beta^{11}}{\alpha^{15}+\beta^{15}}\right)\) = __________JEE Mains 2025 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. એકને વિધાન (A) અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરેલ છે.
વિધાન (A) : આદર્શ વાયુના દબાણમાં વધારો થતાં, સમોષ્મી પ્રક્રિયાની સરખામણીમાં સમતાપી પ્રક્રિયામાં કદ વધુ ઝડપથી ઘટે છે.
કારણ (R) : સમતાપી પ્રક્રિયામાં \(\mathrm{PV}=\) અચળ હોય છે, જ્યારે સમોષ્મી પ્રક્રિયામાં \(\mathrm{PV}^\gamma=\) અચળ હોય છે. અહીં \(\gamma\) એ વિશિષ્ટ ઉષ્માઓનો ગુણોત્તર છે, P એ દબાણ અને V એ આદર્શ વાયુનું કદ છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Medium - નીચેની પ્રક્રિયા માટે પ્રક્રિયાના વેગનો કેન્દ્રાનુરાગી પ્રક્રિયકોના સંદર્ભમાં સાચો ક્રમ છે: \(CH_{3}Br + Nu^{\ominus} \longrightarrow CH_{3}Nu + Br^{\ominus}\)JEE Mains 2026 Medium