ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry

નિરપેક્ષ તાપમાન \(T\) એ એક રાસાયણિક પ્રક્રિયા માટે પ્રમાણિત પ્રક્રિયા ગીબ્સ ઊર્જા નીચે મુજબ આપી શકાય, \({\Delta _r}{G^o} = A - BT\) જ્યાં \(A\) અને \(B\) શૂન્ય સિવાયના અચળાંકો છે. આ પ્રક્રિયા માટે નીચે આપેલા માંથી કયું સાચું છે?

  1. A ઊષ્માશોષક \(A > 0\)
  2. B ઊષ્માક્ષેપક જો \(A > 0\) અને \(B < 0\)
  3. C ઊષ્માશોષક \(A < 0\) અને \(B > 0\)
  4. D ઊષ્માક્ષેપક જો \(B < 0\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) ઊષ્માશોષક \(A > 0\)

Step-by-step Solution

Detailed explanation

\(\Delta {G^o} = \Delta {H^o} - T\Delta {S^o}\) \(\Delta {G^o} = A - BT\) In endothermic reaction \(\Delta H = + ve\). Hence, \(A = +ve\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app