JEE Mains · Chemistry · STD 11 - ઉષ્માગતિશાસ્ત્ર
- JEE Mains 2021
- સરળ
- સંખ્યાત્મક
એક રાસાયણિક પ્રક્રિયા \(A+B \rightleftharpoons C+D\) માટે, \(\left(\Delta_{ r } H ^{\Theta}=80\, kJ\, mol ^{-1}\right)\) એન્ટ્રોપીમાં થતો ફેરફાર \(\Delta_{ r } S ^{\Theta}\) એ તાપમાન \(T (K\) માં) પર આધારિત છે જે \(\Delta_{ r } S^{\Theta}=2 T \left( J K ^{-1} mol ^{-1}\right)\) તરીકે છે. કયા ન્યૂન્નતમ તાપમાને તે સ્વયંભૂ (આપ મેળે) થશે તે ............ \(K\) માં છે. (પૂર્ણાક)
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) \(200\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\Delta G ^{0}=\Delta H ^{0}- T \times \Delta S ^{0}\)
\(\Delta G ^{0}=\Delta H ^{0}- T \times(2 T )\)
\(T =200\, K\)
Chemistry ના વધુ પ્રશ્નો
- પીવાના પાણીમાં કોપરની મહતમ સૂચિત (prescribed) સાંદ્રતા જણાવો. ........ \(ppm\)JEE Mains 2019 સરળ
- એસિડીક પોટેશિયમ પ૨મેંગેનેટ દ્રાવણ ઓક્ઝેલીક એસિડનું ઓક્સિડેશન કરે છે. ઉપરોક્ત પ્રક્રિયામાં બનેલી મેંગેનીઝ નિપજની સ્પીન-ફક્ત ચુંબકીય ચાકમાત્રા \(...........\,B.M.\) છે. (નજીકનો પૂર્ણાંકમાં)JEE Mains 2022 મધ્યમ
- સંયોજન \(A \rightarrow B\) ના પરિવર્તન માટે,પ્રક્રિયાનો વેગ અચળાંક \(4.6 \times 10^{-5}\,L\,mol ^{-1}\,s ^{-1}\) માલૂમ પડેલ છે. તો પ્રક્રિયાનો ક્રમ \(.............\) છે.JEE Mains 2023 મધ્યમ
- વિદ્યુતવિભાજય \(0.2\, M\) દ્રાવણનો અવરોધ \( 50.\) ઓમેગા છે દ્રાવણની વિશિષ્ટ વાહકતા \(1.4\, S\, m^{-1}\) છે સમાન વિદ્યુતવિભાજયનો \(0.5\, M\) દ્રાવણનો અવરોધ \(280\, \Omega\) છે.વિદ્યુતવિભાજયમાં \(0.5\, M\) દ્રાવણ ની મોલર વાહકતા \(S\, m^2\, mol^{-1}\) શૂ હશે ?JEE Mains 2014 અઘરું
- કેરીયસ પદ્ધતિ દ્વારા બ્રોમિનના એક અનુમાપનમાં, \(1.6\, g\) એક કાર્બનિક સંયોજન \(1.88 \,g\) \(AgBr\) આપે છે.સંયોજનમાં રહેલ બ્રોમિનનું ટકાવાર પ્રમાણ .......... (પરમાણ્વીય દળ :- \(Ag =108, Br =80\, g\, mol ^{-1}\) )JEE Mains 2020 અઘરું
- \(4 {~g}\) \({NaOH}\) અને \({Na}_{2} {CO}_{3}\)નું \({x}\, {g}\) \({NaOH}\) અને \({y}\, {g}\) \({Na}_{2} {CO}_{3}\)નું સમમોલર મિશ્રણ છે.\(x\)નું મૂલ્ય \(.....\,g.\) (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2021 અઘરું
JEE Mains ના વધુ PYQ
- પ્રત્યેકનું દળ \(m\) હોય, તેવા બે સમાન કણો તેમના ગુરુત્વાકર્ષણની અસર હેઠળ \(a\) ત્રિજ્યાના વર્તુળ પર ફરે છે. પ્રત્યેક કણની કોણીય ઝડપ .......... હશે.JEE Mains 2023 મધ્યમ
- \(1\, mol\) \(Cr _{2} O _{7}^{2-}\) \(Cr ^{3+}\) નું રીડક્શન કરવા જરૂરી વિદ્યુતનો જથ્થો ફેરાડેમાં \(\dots\dots\) છે.JEE Mains 2022 મધ્યમ
- \('m'\) દળ અને \(d _{1}\) ઘનતા ઘરાવતા નાના બોલને જ્યારે ગ્લીસરીન ભરેલા એક પાત્રમાં મુક્ત કરવામાં આવે છે તો અમુક સમય બાદ તેનો વેગ અચળ થઈ જાય છે. જો ગ્લીસરીનની ઘનતા \(d _{2}\) હોય તો બોલ ઉપર પ્રવર્તતું સ્નિગ્ધ બળ ........ હશે.JEE Mains 2022 મધ્યમ
- બંને સપાટીની વક્રતાત્રિજ્યા \(R\) ધરાવતા બહિગોળ લેન્સનો પાવર \(p\) છે તો સમાન દ્રવ્યમાંથી બનાવેલ સમતલ બહિગોળ લેન્સ નો પાવર \(1.5P\) હોય તો તેની વક્રતાત્રિજ્યા ........\(R\)JEE Mains 2020 મધ્યમ
- યંગના બે-સ્લિટ પ્રયોગમાં મહત્તમ તીવ્રતા \(I_0\) છે. બે સ્લિટ્સ વચ્ચેનું અંતર (\(d\)) \(5\lambda\) છે, જ્યાં \(\lambda\) એ વપરાયેલા પ્રકાશની તરંગલંબાઈ છે. \(D = 10d\) અંતરે મૂકેલા પડદા પરની એક સ્લિટની બરાબર સામે આવેલા ફ્રિન્જની તીવ્રતા _______ છે.JEE Mains 2026 અઘરું
- \(1600\) kg દળની એક લિફ્ટ જાડા લોખંડના તાર વડે ટેકવેલી છે. જો તાર મહત્તમ \(4 \times 10^8\) N/m\(^2\) જેટલું પ્રતિબળ સહન કરી શકતો હોય અને તેની ત્રિજ્યા \(4\) mm હોય, તો લિફ્ટનો મહત્તમ પ્રવેગ _______ m/s\(^2\) હોઈ શકે. ( \(g = 10\) m/s\(^2\) અને \(\pi = 3.14\) લો)JEE Mains 2026 મધ્યમ