JEE Mains · Physics · STD 11 - 9.1 fluid mechanics
\('m'\) દળ અને \(d _{1}\) ઘનતા ઘરાવતા નાના બોલને જ્યારે ગ્લીસરીન ભરેલા એક પાત્રમાં મુક્ત કરવામાં આવે છે તો અમુક સમય બાદ તેનો વેગ અચળ થઈ જાય છે. જો ગ્લીસરીનની ઘનતા \(d _{2}\) હોય તો બોલ ઉપર પ્રવર્તતું સ્નિગ્ધ બળ ........ હશે.
- A \(m g\left(1-\frac{d_{1}}{d_{2}}\right)\)
- B \(m g\left(1-\frac{d_{2}}{d_{1}}\right)\)
- C \(m g\left(\frac{d_{1}}{d_{2}}-1\right)\)
- D \(m g\left(\frac{d_{2}}{d_{1}}-1\right)\)
Answer & Solution
Correct Answer
(B) \(m g\left(1-\frac{d_{2}}{d_{1}}\right)\)
Step-by-step Solution
Detailed explanation
\(F_{V}=m g-F_{B}\) \(=m g-\left(\frac{m}{d_{1}} \times d_{2}\right) g\) \(=m g\left(1-\frac{d_{2}}{d_{1}}\right)\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક મોટર 100 V પર કાર્યરત છે અને 1 A પ્રવાહ ખેંચે છે. જો મોટરની કાર્યક્ષમતા \(91.6 \%\) હોય, તો પાવરનો વ્યય \(\mathrm{cal} / \mathrm{s}\) ના એકમોમાં _________ થશે.JEE Mains 2025 Medium
- નીચે બે કથનો આપેલા છે :
કથન I : બધા જ તત્તવો માટે. જેમ ન્યુક્લિઓન દીઠ બંધનઊર્જા વધુ તેમ ન્યુક્લિયસનું દળ વધુ હોય છે.
કથન II : બધા જ તત્ત્વો માટે, ઓછી ન્યુક્લિઓન દીઠ બંધન ઊર્જા ધરાવતા ન્યુક્લિયસ વધુ ન્યુક્લિઓન દીઠ બંધન ઊર્જા ધરાવતા ન્યુક્લિયસમાં રૂપાંતર પામે છે.
ઉપર્યુક્ત કથનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો:JEE Mains 2026 Hard - કોઈ એક ગ્રહ પર ગુરુત્વપ્રવેગના મૂલ્યમાં \(4\%\) જેટલી ચોકચાઈ છે. \(m\) દળ અને \(T\) દોલનનો આવર્તકાળ ધરાવતા સાદા લોલકની ઉર્જાની ગણતરી કરવામાં આવે છે. જો તેના આવર્તકાળમાં \(3 \%\) જેટલી ચોકચાઈ હોય તો, તેની ઉર્જા \({E}\) માં ચોકચાઈ કેટલા \(\%\) હશે?JEE Mains 2021 Hard
- એક ઊલટસુલટ પ્રવાહ માટેનું સમીકરણ \(i=i_{1} \sin \omega t+i_{2} \cos \omega t\) આપેલ છે. તેમનો \(rms\) પ્રવાહ ........ હશે.JEE Mains 2021 Hard
- બે ઉપગ્રહ \(A\) અને \(B\) એક ગ્રહની આસપાસ \(4 R\) અને \(R\) ત્રિજ્યાવાળી વર્તુળાકાર કક્ષાઓમાં અનુક્રમે પરિભ્રમણ કરે છે. જો \(A\) ની ઝડપ \(3 v\) હોય, તો \(B\) ની ઝડપ _______ હશે.JEE Mains 2024 Hard
- ગ્રાફમાં દર્શાવ્યા પ્રમાણે એક કણ આપેલ સ્થાન સાથે બદલાતા બળના કારણે એક પારિમાણિક ગતિ કરે છે. \(3\, m\) ગતિ કર્યા પછી કણની ગતિઉર્જા કેટલા .............. \(\mathrm{J}\) થશે?
JEE Mains 2019 Medium
More PYQs from JEE Mains
- જો \(MOTHER\) ના બધા અક્ષરોનો ઉપયોગ કરીને શક્ય એવા બીજા બધા શબ્દો બનાવવામાં આવે કે જેના અર્થ હોય કે ના હોય અને તેને શબ્દકોશમાં ગોઠવવામાં આવે તો શબ્દ \(MOTHER\) નો સ્થાન શબ્દકોશમા કેટલું હોય ?JEE Mains 2020 Medium
- જો \(\frac{{ }^{11} C_1}{2}+\frac{{ }^{11} C_2}{3}+\ldots . .+\frac{{ }^{11} C_9}{10}=\frac{n}{m}\) જ્યાં ગુ. સા. અ. \(\operatorname(n, m)=1\) હોય, તો \(n+m\) = ...........JEE Mains 2024 Hard
- જો \(\dfrac{\pi}{4} + \displaystyle\sum_{p=1}^{11} \tan^{-1}\left(\dfrac{2^{p-1}}{1 + 2^{2p-1}}\right) = \alpha\) હોય, તો \(\tan\alpha\) નું મૂલ્ય __________ છે.JEE Mains 2026 Hard
- આઠ વ્યક્તિઓને ભિન્ન બનાવટની ત્રણ ગાડીઓ દ્વારા શહેર \(A\) થી શહેર \(B\) સ્થળાંતર કરવાના છે.જો પ્રત્યેક ગાડીમાં વધુમાં વધુ ત્રણ વ્યક્તિઆને સમાવી શકાય, તો તેઆને સ્થળાંતર કરવાની રીતોની સંખ્યા \(........\) છે.JEE Mains 2023 Medium
- એકબીજા સાથે \(\theta\) કોણ બનાવતા બે એકમ સદિશો \(\hat{A}\) અને \(\hat{B}\) માટે નીચેનામાંથી કયો સંબંધ સાચો છે \(?\)JEE Mains 2022 Hard
- વાયુને \(n\) જેટલા મુક્તતાનાં અંશો છે. વાયુની અચળ કદે વિશિષ્ટ ઉષ્મા અને અચળ દબાણે વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર \(...............\) થશે.JEE Mains 2022 Medium