JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
એક પ્રક્રિયા માટે, \(H _{2} F _{2( g )} \rightarrow H _{2( g )}+ F _{2( g )}\) \(\Delta U =-59.6\,kJ\,mol ^{-1}\) \(27^{\circ}\,C\) પર, ઉપરની પ્રક્રિયામાં એન્થાલ્પીમાં થતો ફેરફાર \((-)......\,kJ\, mol ^{-1}\) [નજીકનો પૂર્ણાંક] (આપેલ : \(\left.R =8.314 \,J\, K ^{-1} \,mol ^{-1}\right)\)
- A \(57\)
- B \(55\)
- C \(56\)
- D \(54\)
Answer & Solution
Correct Answer
(A) \(57\)
Step-by-step Solution
Detailed explanation
\(\Delta H =\Delta U +\Delta n _{ g } RT\) \(\Delta H =-59.6+1 \times 8.314 \times 300 \times 10^{-3}=-57.10\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સૂચિ - \(I\) સાથે સૂચિ - \(II\) ને જોડો.
સૂચિ - \(I\) સૂચિ - \(II\) \((A)\) \(Cd ( s )+2 Ni ( OH )_{3}( s ) \rightarrow CdO ( s )+2 Ni ( OH )_{2}( s )+ H _{2} O (l)\) \((I)\) પ્રાથમિક બેટરી \((B)\) \(Zn ( Hg )+ HgO ( s ) \rightarrow ZnO ( s )+ Hg (l)\) \((II)\) દ્વિતિયક બેટરી (કોષ) નું ડિસચાર્જિંગ \((C)\) \(2 PbSO _{4}( s )+2 H _{2} O (l) \rightarrow Pb ( s )+ PbO _{2}( s )+ 2 H _{2} SO _{4}( aq )\) \((III)\) બળતણા (ઈંઘણ) કોષ \((D)\) \(2 H _{2}( g )+ O _{2}( g ) \quad \rightarrow 2 H _{2} O (l)\) \((IV)\) દ્વિતિયક બેટરીનું ચાર્જિંગ JEE Mains 2022 Medium - સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
સૂચિ-I (પ્રક્રિયક) સૂચિ-II (પરખાયેલ ક્રિયાશીલ સમૂહ) A. સોડિયમ બાયકાર્બોનેટ દ્રાવણ I. દ્વિ-બંધ / અસંતૃપ્તતા B. તટસ્થ ફેરિક ક્લોરાઇડ II. કાર્બોક્સિલિક એસિડ C. સેરીક એમોનિયમ નાઈટ્રેટ III. ફિનોલિક - OH D. આલ્કલાઇન KMnO IV. આલ્કોહોલિક - OH
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - \(\mathrm{Mn}_2 \mathrm{O}_3, \mathrm{TiO}\) અને VO પૈકી પ્રબળતમ ઑક્સિડેશનકર્તા ક્ષમતા ધરાવતા સંયોજનની માત્ર સ્પીન ચુંબકીય ચાકમાત્રા ( \(\mu\) ) મૂલ્ય ____ B.M. છે. (નજીકનો પૂર્ણાંક).JEE Mains 2025 Medium
- દરિયાનું પાણી, જેને NaCl ના 6 મોલર \((6 \mathrm{M})\) દ્રાવણ તરીકે ગણી શકાય, તેની ઘનતા \(2 \mathrm{~g} \mathrm{~mL}^{-1}\) છે. દરિયાના પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન \(\left(\mathrm{O}_2\right)\) ની સાંદ્રતા 5.8 ppm છે. તો દરિયાના પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન \(\left(\mathrm{O}_2\right)\) ની મોલાલિટી, \(\mathrm{x} \times 10^{-4} \mathrm{~m}\) છે. \(\mathrm{x}=\) _______. (નજીકનો પૂર્ણાંક)
આપેલ છે: NaCl નો મોલર દળ \(58.5 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છે અને \(\mathrm{O}_2\) નો મોલર દળ \(32 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છે.JEE Mains 2025 Medium - \(D- (+)- Glyceraldehyde \xrightarrow[(ii) H_2O/H^+(iii)HNO_3]{(i)HCN}\) પ્રક્રિયામાં બનતી નીપજ શોધો.JEE Mains 2023 Hard
- ઓસ્વાલ્ડ પદ્ધતિ વડે “\(A\)” ને મેળવાય છે કે જેમાં \(NH\) નું હવા ઓકિસડેશન સંકળાયેલ છે,ફરીથી તેનું આગળ હવા ઓકિસડેશન કરતાં “\(B\)” ઉત્પન્ન કરે છે. "\(B\)” નું જલીયકરણ કરતાં નાઈટ્રોજનનો ઓકસોએસિડ બને છે અને સાથે “\(A\)” પણ નીકળે છે. આ ઉપરાંત ઓકસોએસિડ "\(A\)" પણ ઉત્પન કરે છે અને કથ્થાઈ વીંટી કસોટી હકારાત્મક આપે છે. \(A\) અને \(B\) અનુક્રમે ઓળખી.JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- નીચેના આલ્કિન્સને સ્થાયિત્વના ઘટતા ક્રમમાં ગોઠવો.

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો:JEE Mains 2026 Hard - આપેલા સંયોજનમાં, \(2^{\circ}\) કાર્બન પરમાણુ ની સંખ્યા _______ છે.
JEE Mains 2024 Medium - યાદી-I ને યાદી-II સાથે જોડો
યાદી-I
સંયોજનોની જોડયાદી-II
સમઘટકોના પ્રકારA. 2-Methylpropene and but-1-ene I. ત્રિમપરિમાણીય સમઘટકો B. Cis-but-2-ene and trans-but-2-ene II. સ્થાન સમઘટકો C. 2-Butanol and diethyl ether III. શૃંખલા સમઘટકો D. But-1-ene and but-2-ene IV. ક્રિયાશીલ સમૂહ સમઘટકો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Easy - જો રેખા \(L\)નો \(x-\) અંત:ખંડ રેખા \(3x + 4y = 12\) ના \(x-\) અંત:ખંડ કરતાં બમણો હોય અને રેખા \(L\)નો \(y-\) અંત:ખંડ તે જ રેખા કરતાં અડધો હોય તો રેખા \(L\)નો ઢાળ મેળવો.JEE Mains 2013 Hard
- બે પ્રક્ષિત પદાર્થોને સમાન પ્રારંભિક વેગ અને સમક્ષિતિજ સાથે અનુક્રમે \(45^{\circ}\) અને \(30^{\circ}\) કોણે ફેંકવામાં આવે છે. તેઓની અવધિઓનો ગુણોત્તર \(.........\) છે.JEE Mains 2022 Easy
- સમૂહ 13 નાં કયા તત્ત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી અનુક્રમે સૌથી વધુ અને સૌથી ઓછી છે?JEE Mains 2025 Medium