JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
પ્રોપેન, ગ્રેફાઈટ અને ડાયહાઈડ્રોજનની \(298 \,K\) એ દહન એન્થાલ્પી અનુક્રમે, \(-2220.0 \,kJ \,mol ^{-1},-393.5 \,kJ\,mol ^{-1}\) અને \(-285.8 \,kJ\, mol ^{-1}\) છે. તો પ્રોપેન \(\left( C _3 H _8\right)\) ની સર્જન એન્થાલ્પીની માત્રા \(......\,kJ \,mol ^{-1}\) (નજીકનો પૂર્ણાંક)
- A \(105\)
- B \(106\)
- C \(104\)
- D \(103\)
Answer & Solution
Correct Answer
(C) \(104\)
Step-by-step Solution
Detailed explanation
\(3 C _{( gr )}+4 H _{2( g )} \rightarrow C _{3} H _{8( g )}\) \(=-103.7\,kJ\,mol ^{-1}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ટોલ્યુઇનમાંથી બેન્ઝાલ્ડીહાઈડમાં રૂપાંતર નીચે આપેલા પ્રક્રિયકો પૈકી ક્યાં એક વડે સહેલાઈથી થઈ શકે છે?JEE Mains 2022 Easy
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I : સેલ્યુલોઝ આધારિત કાર્બોહાઇડ્રેટમાંથી બનેલા ભીના સુતરાઉ કપડાં, ભીના નાયલોન પોલીમર આધારિત કપડાં કરતાં સૂકવવામાં સરખામણીમાં વધુ સમય લે છે.
વિધાન II : પાણીના અણુ સાથેનું આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધન સુતરાઉ કપડાંની સરખામણીમાં નાયલોન આધારિત કપડાંમાં વધુ હોય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2025 Medium - \(10\, mL\), \(2\,(M)\, NaOH\) ના દ્રાવણને \(200\,mL\), \(0.5\,M\) \(NaOH\) ના દ્રાવણને દ્રાવણમાં ઉમેરવામાં આવે તો અંતિમ દ્રાવણની સાંદ્રતા ................. \(\mathrm{M}\) થશે ?JEE Mains 2013 Medium
- નીચે બે વિધાનો આપેલા છે: વિધાન \(I\): સમૂહ \(13\) માં, \(+1\) ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા સમૂહમાં નીચે જતાં વધે છે. વિધાન \(II\): ગેલિયમનો પરમાણુ કદ એલ્યુમિનિયમ કરતાં મોટો છે. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો:JEE Mains 2024 Medium
- એસિડીક પોટેશિયમ પ૨મેંગેનેટ દ્રાવણ ઓક્ઝેલીક એસિડનું ઓક્સિડેશન કરે છે. ઉપરોક્ત પ્રક્રિયામાં બનેલી મેંગેનીઝ નિપજની સ્પીન-ફક્ત ચુંબકીય ચાકમાત્રા \(...........\,B.M.\) છે. (નજીકનો પૂર્ણાંકમાં)JEE Mains 2022 Medium
- નીચેનામાંથી ઑક્સિડાઇઝિંગ કર્તા તરીકે વર્તે તેવા આયનોની સંખ્યા _______ છે. \(\mathrm{Sn}^{4+}, \mathrm{Sn}^{2+}, \mathrm{Pb}^{2+}, \mathrm{Tl}^{3+}, \mathrm{Pb}^{4+}, \mathrm{Tl}^{+}\)JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- \(600\,pF\) નું એક કેપેસીટર \(200\,V\) સપ્લાય વડે વીજ ભારિત કરવામાં આવે છે. ત્યાર બાદ તેને ઉદગમથી છૂટુ પાડીને \(600\,pF\) ના બીજા કેપેસીટર સાથે જોડવામાં આવે છે. પ્રક્રિયામાં વ્યય થતી સ્થિતવિદ્યુત ઊર્જા ............ \(\mu J\) છે.JEE Mains 2023 Hard
- \(\sum\limits_{r = 16}^{30} {(r + 2)(r - 3)}\) ની કિમત મેળવો.JEE Mains 2015 Hard
- \(LCR\) પરિપથ અવમંદિત આવર્ત દોલનો તરીકે વર્તે છે. તેને એક \(\mathrm{b}\) અવમંદન અચળાંક ધરાવતી અવમંદિત આવર્ત ગતિ કરતી સ્પ્રિંગની સાથે સરખાવતા તેના સમતુલ્ય શું થાય?JEE Mains 2020 Hard
- ધારો કે ખરબચડી સમક્ષિતિજ સપાટી પર સ્થિર રહેલ \(M\) દળનું નળાકાર તેના અક્ષને લંબ પ્રવેગ \('a'\) થી બહાર તરફ ખેંચવામાં આવે છે. તો બિંદુ \(P\) આગળ \(F_{friction}\) શું હશે? નળાકાર સરક્યાં વગર ગતિ કરે છે તેમ ધારો.
JEE Mains 2014 Hard - નીચે બે વિધાનો આપેલા છે. એક ને કથન (\(A\)) વડે લેબલ કરેલ છે અને બીજા ને કારણ (\(R\)) વડે લેબલ કરેલ છે. કથન (\(A\)) : \(\mathrm{PH}_3\) નું ઉત્કલન બિંદુ \(\mathrm{NH}_3\) કરતાં નીચું છે. કારણ (\(R\)) : પ્રવાહી અવસ્થામાં \(\mathrm{NH}_3\) ના આણુઓ વાન્ડર વાલ્સ બળો દ્રારા સંકળાયેલ છે, પણ \(\mathrm{PH}_3\) ના અણુઓ હાઈડ્રોજન બંધ વડે (સાથે) સંકળાયેલ છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો:JEE Mains 2024 Hard
- ત્રણ બેગ \(A\), \(B\) અને \(C\) માં અનુક્રમે \(7\) લાલ, \(5\) કાળા; \(5\) લાલ, \(7\) કાળા અને \(6\) લાલ, \(6\) કાળા દડાને રાખેલ છે.એક બેગની યાદચ્છિક રીતે પસંદ કરી ને એક દડો પસંદ કરવામાં આવે છે . જો દડો કાળો હોય તો તે બેગ \(\mathrm{A}\) માંથી હોય તેની સંભાવના મેળવો.JEE Mains 2024 Medium