ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll

નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \(\text A\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \(\text R\) વડે લેબલ કરેલ છે.
કથન \(\mathrm{(A)}: \mathrm{H}_2 \mathrm{Te}\) એ \(\mathrm{H}_2 \mathrm{S}\) કરતાં વધારે એસિડિક છે.
કારણ \(\text{(R)}\) : \(\mathrm{H}_2 \mathrm{Te}\) ની બંધ વિયોજન એન્થાલ્પી એ \(\mathrm{H}_2 \mathrm{S}\) કરતાં ઓછી છે.
ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

  1. A \(A\) અને \(R\) બંને સાચા છે અને \(R\) એ \(A\) ની સાચી સમજુતી નથી.
  2. B \(A\) અને \(R\) બંને સાચા છે અને \(R\) એ \(A\) ની સાચી સમજુતી છે.
  3. C \(A\) ખોટું છે પરંતુ R સાચું છે.
  4. D \(A\) સાચું છે પરંતુ \(R\) ખોટું છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(A\) અને \(R\) બંને સાચા છે અને \(R\) એ \(A\) ની સાચી સમજુતી છે.

Step-by-step Solution

Detailed explanation

\(\mathrm{H}_2 \mathrm{Te}\) ની ઓછી બંધ વિયોજન એન્થાલ્પીને કારણે તે \(\mathrm{H}^{+}\) \(\mathrm{H}_2 \mathrm{S}\) કરતાં વધુ સરળતાથી આપવા માટે આયનાઇઝ કરે છે.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app