JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
એસાયક્લીક \(C _4 H _5 N\) માં \(sp ^3\) સંકરીત કાર્બનની સંખ્યા \(.....\) છે.
- A \(0\) અથવા \(1\)
- B \(2\)
- C \(3\)
- D \(4\)
Answer & Solution
Correct Answer
(A) \(0\) અથવા \(1\)
Step-by-step Solution
Detailed explanation
\(DU =4+1-\left(\frac{5-1}{2}\right)=3\) \(CH _{2}= C = CH = CH = NH\) Zero \(sp ^{3}\) carbon
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ડુમાસની પદ્ધતિમાં, એક કાર્બનિક સંયોજનના 292 mg માંથી 300 K તાપમાને અને 715 mm Hg દબાણે 50 mL નાઇટ્રોજન વાયુ \(\left(\mathrm{N}_2\right)\) મુક્ત થયો. કાર્બનિક સંયોજનમાં ' N ' ની ટકાવાર સંરચના (પ્રતિશત પ્રમાણ) ________ % છે. (નજીકના પૂર્ણાંકમાં)
(300 K તાપમાને જલીય તણાવ = 15 mm Hg)JEE Mains 2025 Medium - એક ધાતુ \((A)\) નાઇટ્રોજન ગેસમાં ગરમ કરવાથી સંયોજન \(B\) મળે છે. \(B\) સાથે \(\mathrm{H}_{2} \mathrm{O}\) પર પ્રક્રિયા થતા જ્યારે રંગ પસાર થાય ત્યારે રંગહીન ગેસ આપે છે\(\mathrm{CuSO}_{4}\) નું દ્રાવણ ઘેરો વાદળી-જાંબલી રંગીન દ્રાવણ આપે છે. \(A\) અને \(B\) અનુક્રમે,JEE Mains 2020 Hard
- નીચે બે વિધાનો આપેલ છે :
વિધાન (I) : આલ્કોહોલ અને ફિનોલના ઉત્કલનબિંદુ C-પરમાણુઓની સંખ્યામાં વધારા સાથે વધે છે.
વિધાન (II) : આલ્કોહોલ અને ફિનોલના ઉત્કલનબિંદુ ઇથર, હેલોઆલ્કેન જેવા સંયોજનોના અન્ય વર્ગની તુલનામાં ઊંચા હોય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Medium - \(NaClO_3\) ના નમૂનાને ગરમ કરતા\(0.16\,g\) ઓકિસજન ગુમાવી \(NaCl\) માં રૂપાંતરપામે છે.અવશેષને પાણીમાં દ્રાવ્ય કરી \(AgCl\) તરીકે અવક્ષેપન કારવામાં આવે છે. તો મળતા \(AgCl\) નુ દળ \((in\, g)\) જણાવો.JEE Mains 2018 Hard
- આપેલ પ્રક્રિયા માટે પ્રક્રિયકોનો સાચો તબક્કાવાર ક્રમ શોધો.
JEE Mains 2022 Hard - કોઈ ચોક્કસ તાપમાને ક્ષાર \(MX_2\) ના જલીય દ્રાવણનો વોન્ટ હોફ અવયવ \(2\) તો આ ક્ષારના જલીય દ્રાવણ માટે વિયોજન અંશ જણાવો.JEE Mains 2016 Medium
More PYQs from JEE Mains
- સમાન દળ અને સમાન ત્રિજ્યાના એક નક્કર ગોળા અને એક પોલા ગોળાને ઢાળવાળી સપાટી પર ગબડાવવામાં આવે છે. જો નક્કર ગોળા અને પોલા ગોળાને તળિયે પહોંચવા માટે લાગતો સમય અનુક્રમે \(t_1\) અને \(t_2\) હોય, તો...JEE Mains 2025 Easy
- જો \({\Delta _r} = \left| {\begin{array}{*{20}{c}}
r&{2r - 1}&{3r - 2} \\
{\frac{n}{2}}&{n - 1}&a \\
{\frac{1}{2}n\left( {n - 1} \right)}&{{{\left( {n - 1} \right)}^2}}&{\frac{1}{2}\left( {n - 1} \right)\left( {3n - 4} \right)}
\end{array}} \right|\) તો \(\sum\limits_{r = 1}^{n - 1} {{\Delta _r}} \) ની કિમત . . .JEE Mains 2014 Hard - 663 nm પર કાર્યરત 6 mW લેસર ઉદ્ગમ વડે પ્રતિ સેકંડે એકસમાન ઉર્જા ધરાવતા ફોટોનની સંખ્યા _________ છે.
( \(h =6.63 \times 10^{-34} J . s\) અને \(c =3 \times 10^8 m / s\) આપેલ છે)JEE Mains 2026 Hard - જો \(\int\limits_0^{\frac{\pi }{3}} {\frac{{\tan \,\,\theta }}{{\sqrt {2k\,\sec \,\theta } }}} \,d\theta \, = \,1 - \frac{1}{{\sqrt 2 }},(k > 0),\) તો \(k\) ની કિમંત મેળવો.JEE Mains 2019 Hard
- એનિલીનનું ફ્રીડલ-ક્રાફટ આલ્કાઈલેશન કરતા ........JEE Mains 2022 Medium
- \(5\,kg\)નું એક બાળક ચકડોળમાં ફરે છે જે \(3.14\,s\) માં \(1\) પરિભ્રમણ પૂર્ણ કરે છે. ચકડોળની ત્રિજ્યા \(2\,m\) છે. બાળક પર લાગતું કેન્દ્રત્યાગી બળ \(.......\,N\) હશેJEE Mains 2023 Medium