JEE Mains · Chemistry · STD 12 -Solution and colligative properties
- JEE Mains 2022
- સરળ
- સંખ્યાત્મક
\(27^{\circ}\,C\,200\,mL\) પાણીમાં \(2.0\,g\) પ્રોટીન જેનું મોલર દળ \(60\,kg\,mol ^{-1}\) છે તે ઓગાળવામાં આવ્યું તો આ દ્રાવણ દ્વારા લાગતું અભિસરણ દબાણ \(\dots\dots\dots\) (ઉપયોગ \(R\) \(=0.083\,L\,bar\,K ^{-1}\,mol ^{-1}\) )
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(D) \(415\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\pi= iCRT\)
\(=\frac{1 \times 2}{60000 \times 0.2} \times 0.083 \times 300\)
\(=0.00415\) bar \(\quad\left(\because 1\right.\) bar \(\left.=10^{5} Pa \right)\)
So, \(0.00415 \times 10^{5} Pa =415 \,Pa\)
Chemistry ના વધુ પ્રશ્નો
- \( 27^{\circ}C \) તાપમાને, ઉદ્દીપકની હાજરીમાં, પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા 10 kJ \( mol^{-1} \) જેટલી ઘટે છે. \( \frac{k(catalysed)}{k(uncatalysed)} \) નો લઘુગણકીય ગુણોત્તર .... છે.
(બંને પ્રક્રિયાઓ માટે આવૃત્તિ અવયવ સમાન છે તેમ ધારો)JEE Mains 2026 સરળ - જ્યારે \(0.25\) મોલ અબાષ્પશીલ, બિન-આયનીય દ્રાવ્યને \(1\) મોલ દ્રાવકમાં ઓગાળવામાં આવે છે ત્યારે દ્રાવણનું બાષ્પ દબાણ શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણના \(x\%\) હતું. \(x\%\) કેટલા હશે?JEE Mains 2026 સરળ
- એક અજ્ઞાત મોનોહાઈડ્રીક આલ્કોહોલ, \(R-OH\) ના \(4.5\, mg\) નો એક નમૂનાને મિથાઈલ મેગ્નેશિયમ આયોડાઈડમાં ઉમેરવામાં આવે છે. નીકળતા વાયુને ભેગો કરી તેનું કદ \(3.1\,mL\) માપવામાં આવ્યું, તો અજ્ઞાત આલ્કોહોલનો અણુભાર \(........\,g / mol\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 અઘરું
- સંપૂર્ણ દહન પછી \(11 \mathrm{~g} \mathrm{CO}_2(\mathrm{~g})\) ઉત્પન્ન કરવા માટે જરૂરી મિથેનના મોલની સંખ્યા _______ છે. (આપેલ છે કે મિથેનનું મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં: 16)JEE Mains 2024 મધ્યમ
- \(10\)% વજનથી (w/w) યુરિયાના જલીય દ્રાવણમાં પાણીનો મોલ અંશ કેટલો છે?
[આપેલ છે: H, O, C અને N ના મોલર દળ અનુક્રમે \(1\), \(16\), \(12\) અને \(14\) g mol\(^{-1}\) છે.]JEE Mains 2026 સરળ - \(298\,K\) એ \(0.01\,M\,KCl\) દ્રાવણ ધરાવતા વાહકતા કોષનો અવરોધ \(1750\,\Omega\) છે. \(0.01M\) \(KCl\) દ્રાવણની \(298 K\) એ વાહકતા \(0.152 \times 10^{-3}\,S\,cm ^{-1}\) છે. તો આ વાહકતા કોષની કોષ અચળાંક \(\dots\dots\times 10^{-3} cm ^{-1}\).JEE Mains 2022 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- \(20\,cm\) કેન્દ્ર લંબાઈના બે બહિર્ગોળ લેન્સને સમઅક્ષીય રીતે એકબીજાથી \(60\; cm\) દૂર મુકેલા છે. દૂરના અંતરે રહેલી વસ્તુનું સંયોજન વડે રચાતું પ્રતિબિંબ પ્રથમ લેન્સથી .......... \(cm\) અંતરે હશે.JEE Mains 2023 મધ્યમ
- આપેલ ઝંડા આકારની પાતળી તકતીનું દળ \(4\;kg\) છે તો તેના દ્રવ્યમાન કેન્દ્રના યામ શું થશે?
JEE Mains 2020 મધ્યમ - \(V =260 \sin (628 t )\) ના એક \(AC\) વોલ્ટેજ ઉદગમને \(5\,mH\) ના ફક્ત (શુદ્ધ) ઈન્ડકટર સાથે જોડવામાં આવે છે. પરીપથનો ઈન્ડકટીવ રીએકટન્સ \(...........\Omega\) થશે.JEE Mains 2023 સરળ
- \(CaC_2\) માંના \(C_2^{2 - }\) માં બંધ ની સંખ્યા અને પ્રકાર જણાવો .JEE Mains 2014 મધ્યમ
- નીચેની પ્રક્રિયા શ્રેણીમાં સંયોજન \(I\) શુ હશે ? \(\mathop I\limits_{({C_3}{H_6}C{l_2})} \xrightarrow{{KOH(aq)}}II\xrightarrow[{(ii){H_2}O/{H^ + }}]{{(i)C{H_3}MgBr}}III\xrightarrow{{Anhy.ZnC{l_2} + Conc.HCl}}\) તરત જ terbidity મળે છેJEE Mains 2017 અઘરું
- ઓરડાના તાપમાને \(\left(27^{\circ} \mathrm{C}\right)\) ગરમ કરતા ઘટકનો અવરોધ \(50 \Omega\) છે. દ્રવ્યનો તાપમાન ગુણાંક \(2.4 \times 10^{-4}{ }^{\circ} \mathrm{C}^{1}\) છે. જો અવરોધ \(62 \Omega\) માલૂમ પડે તો ગરમ કરતા ઘટકનું તાપમાન _______ \({ }^{\circ} \mathrm{C}\) છે.JEE Mains 2024 અઘરું