ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties

આયનીય સંયોજન \(XY\) ના પાણીમાંના મંદ દ્રાવણનુ અભિસરણ દબાણ એ \(BaCl_2\) ના પાણીમાંના \(0.01\,M\) દ્રાવણના અભિસરણ દબાણ કરતા ચાર ગણુ છે. આયનીય સંયોજનનુ પાણીમાં સંપૂર્ણ વિયોજન થાય છે તેમ ધારી દ્રાવણમાં \(XY\) ની સાંદ્રતા (\(mol\,L^{-1}\) માં) ગણો.

  1. A \(4\times 10^{-4}\)
  2. B \(6\times 10^{-2}\)
  3. C \(16\times 10^{-4}\)
  4. D \(4\times 10^{-2}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(6\times 10^{-2}\)

Step-by-step Solution

Detailed explanation

\({\pi _{xy}}\, = \,4{\pi _{BaC{l_2}}}\) \({\pi _{xy}}\, = \,iCRT\) \({\pi _{xy}}\,\, = \,2CRT\) \({\pi _{BaC{l_2}}}\, = \,3\, \times \,0.01\,RT\) \(RT\, = \,12\, \times \,0.01RT\) \(\frac{{12 \times 0.01}}{2}\, = \,0.06\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app