JEE Mains · Chemistry · STD 11 - 9. Hydricarbon
\(85.8\%\) કાર્બન ધરાવતા એક હાઇડ્રોકાર્બન \(A\) ના પ્રતિ અણુ હાઈડ્રોજન પરમાણુઓની સંખ્યા \(........\) છે.(આપેલ : \(A\) નું મોલર દળ = \(84\,g\,mol ^{-1}\) )
- A \(13\)
- B \(14\)
- C \(15\)
- D \(12\)
Answer & Solution
Correct Answer
(D) \(12\)
Step-by-step Solution
Detailed explanation
Element Percentage Mole Mole ratio \(C\) \(85.8\) \(\frac{85.8}{12}=7.15\) \(1\) \(H\) \(14.2\) \(\frac{14.2}{1}=14.2\) \(2\) Empirical formula \(\left( CH _2\right)\) \(14 \times n=84\) \(n =6\) \(\therefore\) Molecular formula \(C _6 H _{12}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલામાંથી ખોટી જોડી (ખોટું યુગ્મ) ઓળખોJEE Mains 2024 Hard
- નીચેના બંધારણમાં દ્વિબંધને \(I, II, III\) અને \(IV\) વડે દર્શાવેલા છે. તો ક્યા સ્થાને ભૌમિતિક સમઘટકતા શક્ય તેથી ?
JEE Mains 2017 Hard - \(0.8\, {~g}\) કાર્બનિક સંયોજનનું વિશ્લેષણ નાઈટ્રોજનના અંદાજ માટે જેલ્ડાહલ પદ્ધતિ દ્વારા કરવામાં આવ્યું હતું. જો સંયોજનમાં નાઇટ્રોજનની ટકાવારી \(42\, \%\) હોય , તો વિશ્લેષણ દરમિયાન વિકસિત એમોનિયા દ્વારા \(....\,{mL}\) \(1\, {M}\) \({H}_{2} {SO}_{4}\)ને તટસ્થ કરવામાં આવ્યું હોત.JEE Mains 2021 Hard
- નીચે આપેલા વિધાન/નો ની સંખ્યા કે જે ખોટું/ખોટા છે.તે \(......\) \(A\). રેખા ઉત્સર્જન વર્ણપટ નો ઈલેકટ્રોનિક બંધારણ ના અભ્યાસ માટે ઉપયોગ થાય છે. \(B\). વાયુ અવસ્થામાં (કલામાં) પરમાણુઓના ઉત્સર્જન વર્ણપટ લાલ થી જાંબલી તરંગલંબાઈ નો ફેલાવો સતત દર્શાવે છે. \(C\). અવશોષણ વર્ણપટ ઉત્સર્જન વર્ણપટની ફોટોગ્રાફીની નેગેટીવ જેવી હોય છે. \(D\). સ્પેક્રોટોસ્કોપી(વર્ણપટદર્શકી) પદ્ધતિ વડે સૂર્ય માં હિલિયમ તત્વ શોધાયેલ હતો.JEE Mains 2023 Medium
- વર્ગ \(12\)ના વિદ્યાર્થીઓને તેમના વર્ગ શિક્ષક દ્વારા એક લીટર બફર દ્રાવણ જેની \(pH\,8.26\) હોય તે બનાવવા કીધું, વિદ્યાર્થીઓએ એમોનિયમ ક્લોરાઈડનો \(......\,g\) જથ્થો , \(0.2\, M\) એમોનિયા દ્રાવણમાં આગાળવો પડે જેથી એક લીટર બફર બનશે. (આપેલ : \(pK _{ b }\left( NH _3\right)=4.74,NH _3\) નું મોલર દળ \(=17\, g\, mol ^{-1},NH _4 Cl\)નું મોલર દળ \(= 53.5\, g\, mol ^{-1}\)JEE Mains 2022 Medium
- નીચેની પ્રતિક્રિયા શ્રેણીનો વિચાર કરો:
\(\begin{array}{lll}\underset{\text {સંયોજન }( x )}{ } \frac{\begin{array}{c}\text { (i) } CO _2, NaOH , 120^{\circ} C , \\ \text {ઉચ્ચ દબાણ }\end{array}}{\text { (ii) } H _3 O ^{+}} & \text {સંયોજન }( y ) \\ {[76.6 \% C , 6.38 \% H ,} & \text { (મુખ્ય ઉત્પાદન) } \\ \text {બાષ્પ ઘનતા } 47] & & \end{array}\)
સંયોજન (y) તટસ્થ \(FeCl _3\) દ્રાવણ સાથે લાક્ષણિક રંગ આપે છે.
ઉપરોક્ત શ્રેણી માટે નીચેનામાંથી ખોટું વિધાન ઓળખો.JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- નીચેના પૈકી કઈ ગોઠવણી આપેલ ઘટકોના પ્રોટોન પ્રત્યેના આકર્ષણનો સાચો ક્રમ દર્શાવે છે ?JEE Mains 2013 Hard
- સલ્ફર પરમાણુઓ વચ્ચે બંધ ન ધરાવતો સલ્ફરનો ઓક્સોએસિડ જણાવો.JEE Mains 2019 Medium
- નીચે બે વિધાનો આપેલા છે : એકને વિધાન (A) અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરેલ છે.
વિધાન (A) : ધ્રુવીય રેખીય સમદિગ્ધર્મી ડાઇઇલેક્ટ્રિક પદાર્થની ચોખ્ખી દ્વિધ્રુવી ચાકમાત્રા બાહ્ય વિદ્યુતક્ષેત્રની ગેરહાજરીમાં પણ શૂન્ય નથી.
કારણ (R) : બાહ્ય વિદ્યુતક્ષેત્રની ગેરહાજરીમાં, ધ્રુવીય ડાઇઇલેક્ટ્રિક પદાર્થના જુદા જુદા કાયમી દ્વિધ્રુવો યાદચ્છિક દિશાઓમાં ગોઠવાયેલા હોય છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2025 Easy - નળમાંથી 5 m નીચે રહેલા ભોંયતળિયા પર પાણીના ટીપાંઓ નિયમિત સમાયંતરે પડે છે. જ્યારે છઠ્ઠા ક્રમનું ટીપું પડવાનું શરૂ કરે ત્યારે પ્રથમ ટીપું જમીન પર અથડાય છે. જ્યારે પ્રથમ ટીપું જમીન પર પડે તે ક્ષણે ચોથા ક્રમનું ટીપું જમીનથી જે ઉંચાઈએ હોય તે __________ m છે.
\(\left( g =10 m / s ^2\right)\)JEE Mains 2026 Easy - \(\mathrm{m}\) દળના કણને જમીનથી \(h\) ઊંચાઈ પરથી મુક્ત કરવામાં આવે છે.તે જ સમયે બીજા સમાન દળના કણને જમીન પરથી ઉપર તરફ \(\sqrt{2 \mathrm{gh}}\) ના વેગથી ફેકવામાં આવે છે.જો બંને વચ્ચે અસ્થિતિસ્થાપક અથડામણ થતી હોય તો બંને ભેગા દળને જમીન પર આવતા \(\sqrt{\frac{\mathrm{h}}{\mathrm{g}}}\) ના ગુણકમા કેટલો સમય લાગશે?JEE Mains 2020 Hard
- જો \(\int {\frac{{dx}}{{x + {x^7}}}} = p(x)\) તો \(\int {\frac{{{x^6}}}{{x + {x^7}}}} dx\) મેળવો.JEE Mains 2013 Hard