ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 9. Hydricarbon

નીચે બે વિધાનો આપેલા છે. એક ને કથન \(A\) વડે લેબલ કરેલ છે. અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A :\) અનુમાનિત (સંભાવ્ય) સાયક્લોહેકઝાટ્રાઇન કરતાં બેન્ઝિન વધારે સ્થિર છે. કારણ \(R :\) કાર્બન પરમાણુઓના કેન્દ્ર (નાભિ) વડે બિનસ્થાનિકૃત \(\pi\) ઈલેક્ટોનોન વાદળ વધારે પ્રબળતાથી આકર્ષિત હોય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.

  1. A \(A\) સાચું નથી પણ \(R\) ખોટું છે.
  2. B \(A\) ખોટું છે \(R\) સાચું છે.
  3. C બંને \(A\) અને \(R\) સાચાં છે, \(R\) એ \(A\) ની સાચી સમજૂતી આપે છે.
  4. D બંને \(A\) અને \(R\) સાચાં છે \(R\) એ \(A\) ની સાંચી સમજૂતી આપતું નથી.
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) બંને \(A\) અને \(R\) સાચાં છે, \(R\) એ \(A\) ની સાચી સમજૂતી આપે છે.

Step-by-step Solution

Detailed explanation

Assertion \(- A\) : Benzene is more stable than cyclohexatriene (True) Reason \(- R :\) Delocalised \(\pi-\) e cloud lies \(B.M.O\) so more attracted by nuclei of carbon atom. (True and Correct Explanation)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app