JEE Mains · Chemistry · STD 12 - 9. Amines
સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો.
| સૂચિ \(I\) | સૂચિ \(II\) | ||
| \(A.\) | બેન્ઝન સલ્ફોનિલ ક્લોરાઈડ | \(I.\) | પ્રાથમિક એમાઈન માટેની કસોટી |
| \(B.\) | હોફમાન બ્રોમામાઈડ પ્રક્રિયા | \(II.\) | એન્ટી જેત્સેફ (Anti Saytzeff) |
| \(C.\) | કાર્બાઈલ એમાઇન પ્રક્રિયા | \(III.\) | હિન્સધર્ગ પ્રક્રિયક |
| \(D.\) | હોફમાન અભિવિન્યાસ (orientation) | \(IV.\) | આયસોસાયનેટની જાણીતી પ્રક્રિયા |
- A \(A-IV, B-III, C-II, D-I\)
- B \(A-IV, B-II, C-I, D-III\)
- C \(A-III, B-IV, C-I, D-II\)
- D \(A-IV, B-III, C-I, D-II\)
Answer & Solution
Correct Answer
(C) \(A-III, B-IV, C-I, D-II\)
Step-by-step Solution
Detailed explanation
Benzen sulphonyl chloride \((B)\) Hoffmann bromamide reaction \(\rightarrow\) known reaction of isocynates \(R - CO - NH _{2}+ X _{2}+4 NaOH \rightarrow R - NH _{2}+\) \(2 NaX + Na _{2} CO _{3}+2 H _{2} O\) Intermediate : \(R - N = C = O\) (isocyanate) \((C)\) Carbylamine…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના પૈકી ક્યુ સૌથી વધુ 'ઇનોલ' ઘટક દર્શાવે છે ?JEE Mains 2019 Hard
- નીચે ચાર સમઘટકીય સંયોજનો (P, Q, R, S) આપેલાં છે.

નીચે આપેલાં વિધાનોમાંથી સાચાં વિધાનો ઓળખો.
A. Q, R અને S, 2, 4 - DNP સાથે અવક્ષેપ આપશે.
B. P અને Q, બેયર કસોટી (Bayer's test) ધન આપશે.
C. Q અને R કાજળવાળી જ્યોત આપશે.
D. R અને S, \(I _2 / NaOH\) સાથે પીળા અવક્ષેપ આપશે.
E. Q એકલું ટોલેન્સ પ્રક્રિયક (Tollen's reagent) સાથે ચાંદી જમા કરશે.
સાચો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2026 Easy - \(2 A+B \rightarrow C+D\) પ્રક્રિયા ના ગતિકીય અભ્યાસ દરમિયાન, નીચે મુજબ ના પરિણામો પ્રાપ્ત થયા.
ઉપ૨ની માહિતી ના આધારે સમગ્ર પ્રક્રિયાનો ક્રમ _______ છે.\(A[M]\) \(B[M]\) \(D\) ના સર્જન નો પ્રારંભિક વેગ \(i\) \(0.1\) \(0.1\) \(6.0 \times 10^{-3}\) \(ii\) \(0.3\) \(0.2\) \(7.2 \times 10^{-2}\) \(ii\) \(0.3\) \(0.4\) \(2.88 \times 10^{-1}\) \(iv\) \(0.4\) \(0.1\) \(2.40 \times 10^{-2}\) JEE Mains 2024 Medium - NaCl ના 600 mL જલીય દ્રાવણનું 5 મિનિટ માટે વિદ્યુત વિભાજન કરતા દ્રાવણની pH 12 થાય છે. આપેલ વિદ્યુત વિભાજન માટે વપરાતો એમ્પિયરમાં પ્રવાહ ____ છે. (નજીકના પૂર્ણાંકમાં).JEE Mains 2025 Medium
- ઈલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો સાચો ક્રમ :JEE Mains 2021 Easy
- \([Co( \left.\left.H _{2} O \right)_{6}\right]^{2+}\) ની વધુ પડતી એમોનિયા સાથે ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરતા પ્રતિચુંબકીય નીપજ આપે છે. તો \(t_{2 g}\) કક્ષકોમાં કુલ ઇલેકટ્રોન કેટલા હાજર છે ?JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- સમાન લંબાઈની દોરીઓ વડે બે એકસમાન વિદ્યુતભારિત ગોળાઓને લટકાવવામાં આવેલા છે. દોરીઓ એકબીજા સાથે \(37^{\circ}\) નો કોણ બનાવે છે. જ્યારે \(0.7 \mathrm{~g} / \mathrm{cm}^3\) ની ઘનતા ધરાવતા પ્રવાહીમાં અંદર લટકાવવામાં આવે છે ત્યારે કોણ સમાન રહે છે. જો ગોળાના દ્રવ્યની ઘનતા \(1.4 \mathrm{~g} / \mathrm{cm}^3\) હોય તો પ્રવાહીનો ડાઈઇલેકિટ્રક અચળાંક _______ થશે. \(\left(\tan 37^{\circ}=\frac{3}{4}\right)\)JEE Mains 2024 Hard
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: તરલનું દબાણ માત્ર સંપર્કમાં રહેલી ઘન સપાટી પર જ લાગે છે, કારણ કે સ્થિર તરલમાં તરલ-દબાણ દરેક જગ્યાએ અસ્તિત્વમાં નથી હોતું.
વિધાન II: પ્રવાહીની સપાટી પરના અણુઓની અંદરના ભાગની સરખામણીમાં વધારાની સ્થિતિ-ઊર્જા પૃષ્ઠતાણ માં પરિણમે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2026 Medium - બે પરિવારમાં દરેકને બે બાળકો હોય તો ઓછામાં ઓછી બે છોકરી હોય તેવું આપેલ હોય ત્યારે બધીજ છોકરી હોય તેની સંભાવના મેળવો.JEE Mains 2019 Hard
- સરળ આવર્ગ ગતિમાં, આપેલ તંત્ર માટે કુલ યાંત્રિક ઊર્જા \(E\) વડે આપવામાં આવે છે. જો દોલન કરતાં કણનું દળ બમણું કરવામાં આવે તો સમાન કંપવિસ્તાર માટે નવી ઊર્જા _______ થશે.
JEE Mains 2024 Hard - શ્રેણિકની સંખ્યા મેળવો કે જેની કક્ષા \(3 \times 3\) છે અને બધાજ ઘટકો \(0\) અથવા \(1\) હોય અને બધાજ ઘટકોનો સરવાળો અવિભાજ્ય સંખ્યા થાય.JEE Mains 2022 Hard
- ધારો કે \(\alpha \beta \neq 0\) અને \(\mathrm{A}=\left[\begin{array}{rrr}\beta & \alpha & 3 \\ \alpha & \alpha & \beta \\ -\beta & \alpha & 2 \alpha\end{array}\right]\). જો \(B=\left[\begin{array}{rrr}3 \alpha & -9 & 3 \alpha \\ -\alpha & 7 & -2 \alpha \\ -2 \alpha & 5 & -2 \beta\end{array}\right]\) એ \(A\) ના ઘટકોના સહઅવયવો નો શ્રેણિક હોય, તો \(\operatorname{det}(A B) =\) ............JEE Mains 2024 Hard