JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
જ્યારે ઇથેન-1,2-ડાયઍમાઇનને નિકલ (II) ક્લોરાઇડના જલીય દ્રાવણમાં ક્રમશઃ ઉમેરવામાં આવે છે, ત્યારે અવલોકિત રંગ પરિવર્તનનો ક્રમ હશે :
- A જાંબલી → વાદળી → આછો વાદળી → લીલો
- B આછો વાદળી → વાદળી → લીલો → જાંબલી
- C લીલો → આછો વાદળી → વાદળી → જાંબલી
- D આછો વાદળી → વાદળી → જાંબલી → લીલો
Answer & Solution
Correct Answer
(C) લીલો → આછો વાદળી → વાદળી → જાંબલી
Step-by-step Solution
Detailed explanation
\(\left[ Ni \left( H _2 O \right)_6\right]_{( aq )}^{+2}+ en _{( aq )} \rightarrow\left[ Ni \left( H _2 O \right)_4( en )\right]_{( aq )}^{+2}+2 H _2 O\) લીલો…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(T\text{ K}\) તાપમાને એક પ્રક્રિયા \(A \rightarrow P\) માટે, \(A\) ની પ્રારંભિક સાંદ્રતા \([A]_0\) ના વિધેય તરીકે અર્ધ-આયુષ્ય \((t_{1/2})\) ને નીચે આપ્યા મુજબ આલેખવામાં આવે છે.

આપેલ આકૃતિમાં \(x\) નું મૂલ્ય _______ s છે (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2026 Easy - પ્રથમ ક્રમની પ્રક્રિયાના 99.9% પૂર્ણ થવા માટે જરૂરી સમય, 90% પ્રક્રિયા પૂર્ણ થવા માટે જરૂરી સમયનો _______ ગણો છે. (નજીકના પૂર્ણાંક).JEE Mains 2024 Medium
- કેરિયસ નળીમાં એક કાર્બનિક સંયોજન '\(X\)' ની સોડિયમ પેરોકસાઇડ સાથે પ્રક્રિયા કરતાં એક ખનીજ એસિડ '\(Y\)' બનાવે છે.\(BaCl_2\) નું દ્રાવણ '\(Y\)' માં ઉમેરતાં અવક્ષેપ '\(Z\)' બનાવે છે.\(BaCl_2\)નો ઉપયોગ એ એક વધારાના તત્વના જથ્થાત્મક પરિમાપન માટે થાય છે.'\(X\)' શું હશે ?JEE Mains 2023 Hard
- નીચે આપેલામાંથી ક્યો એક ઓક્સિડેશનકર્તા તરીકે કાર્ય કરતો નથી?JEE Mains 2024 Hard
- જોડી કે જેમાં ફોસ્ફરસ પરમાણુની વિધિવત ઓક્સિડેશન અવસ્થા \(+3\) છે.JEE Mains 2016 Medium
- \(\mathrm{CH}_3-\mathrm{CH}=\mathrm{CH}-\mathrm{CHO}\) ની નીચે આપેલ સંસ્પંદન રચનાઓનો સાચો સ્થાયિત્વ ક્રમ _______ છે.
JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- ધારો કે P એ સાત અંકોની સંખ્યાઓનો ગણ છે કે જેમાં તેમના અંકોનો સરવાળો 11 થાય છે. જો P માંની સંખ્યાઓ ફક્ત 1, 2 અને 3 અંકોનો ઉપયોગ કરીને બનેલી હોય, તો ગણ \(P\) માંના ઘટકોની સંખ્યા છે :JEE Mains 2025 Medium
- ધારો કે \(f\) એક વિકલનીય વિધેય છે કે જેથી \(2(x+2)^2 f(x)-3(x+2)^2=10 \int_0^x(t+2) f(t) d t, x \geq 0\). તો \(f(2)\) = ___ છે.JEE Mains 2025 Hard
- \(d\) અંતરે તેમજ \(m\) અને \(2\,m\) દળ ધરાવતાં બે તારાઓ મુક્ત અવકાશમાં તેમનાં સામાન્ય દ્રવ્યમાન કેન્દ્ર ને સાપેક્ષ પરિભ્રમણ કરે છે. પરિભ્રમણનો આવર્તકાળ ......... છે.JEE Mains 2021 Hard
- પ્લેટીનમ ઉપર હાઇડ્રોજન ના અધિશોષણ માટે, સક્રિયકરણ શક્તિ \(30\,kJ\,mol ^{-1}\) છે અને નિકલ ઉપર હાઈડ્રોજનના અધિશોષણ માટે, સક્રિયકરણ શક્તિ \(41.4\,kJ\,mol ^{-1}\) છે.\(300\,K\) પર ધાતુઓના સમાન વિસ્તારો ઉપર રસાયણિક અધિશોષણ ના વેગ ના લધુગુણક નો ગુણોતર \(.....\) છે.(નજીક નો પૂર્ણાક) [આપેલ \(\left.\ln 10=2.3 \quad R =8.3\,J\,K ^{-1}\,mol ^{-1}\right]\)JEE Mains 2023 Medium
- આપેલી આકૃતિને અનુરૂપ લૉજિક ગેટનું નામ છે?
JEE Mains 2023 Medium - \(A, B, C\) અને \(D\) એ ચાર અલગ અલગ પરિમાણ ધરાવતી અલગ અલગ ભૌતિક રાશિઓ છે. તે પૈકી કોઈપણ પરિમાણરહિત નથી, પરંતુ \(AD = C\, ln\, (BD)\) સૂત્ર સાચું છે. તો નીચે પૈકી કયો સંબંધ નિરર્થક રાશી છે?JEE Mains 2016 Hard